મૂળા નું ખારીયુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2મૂળા પાન સહીત
  2. 1ટમેટા
  3. 1 ચમચીહરદળ
  4. 1 ચમચીમરચું
  5. 1 ચમચીધાણાજીરું
  6. મીઠું જરૂર મુજબ
  7. 1ચમચો તેલ
  8. 1 ચમચીચણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મૂળો અને પાન સરખા ધોઈ નાખવા પછી મીઠું થોડુ નાખી ભેળવી નાખવું પછી પાન ને ચોળી નાખી હાથ થી પ્રેસ કરિ પાણી કાઢી નાખવું

  2. 2

    પછી ટ મેતૂ સુધારી નાખવું

  3. 3

    લંઓય મા તેલ મુકી મૂળા અને પાન હિંગ નાખી વધારવું અને ટામેટા પણ વધારવા અને મસાલો કરવો હરદળ,મરચું,,ધાણાજીરું,મીઠું નાખી હલાવી નાખવું

  4. 4

    પછી તેમાં ચણા નો લોટ 1 ચમચી જેટલો નાખવો ને હલાવી નાખવું

  5. 5

    હલાવી ને સિઁઝઃવા દેવું પછી સર્વિંગ પ્લેટ સર્વ કરવું આપનું ખારી યું તૈ યાર શિયાળા મા મૂળા ખૂબ જ સરસ આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes