મૂળાનું ખારીયુ/ મૂળા નો સંભારો

Mita Mer
Mita Mer @Mita_Mer

#લીલીપીળી
તમે પણ બનાવો ઝટપટ બની જતું એવું આ ખારીયુ

મૂળાનું ખારીયુ/ મૂળા નો સંભારો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#લીલીપીળી
તમે પણ બનાવો ઝટપટ બની જતું એવું આ ખારીયુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4સર્વિંગ્સ
  1. 250 ગ્રામમૂળા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. અડધી ચમચી હળદર
  4. 1 ચમચીતેલ
  5. અડધી ચમચી રાઈ
  6. 1નંગ મરચું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મૂળા અને મૂળાની ના પાન ને બરાબર ધોઈ લો ત્યારબાદ તેને બરાબર ખમણી લો.

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ નાખો ત્યારબાદ તેમાં ખમણેલું મૂળા અને મૂળાની પાન અને બરાબર સમારેલું મરચું નાખો ત્યાર બાદ તેમાં મીઠું અને હળદર નાખો તેને 5 મિનીટ માટે સરસ રીતે સાંતળો તૈયાર છે મૂળાનું ખારીયુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Mer
Mita Mer @Mita_Mer
પર

ટિપ્પણીઓ

Similar Recipes