સુખડી

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234

# શિયાળાની વાનગી

સુખડી

# શિયાળાની વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સો ગ્રામ ચણાનો લોટ
  2. 500 ગ્રામઘઉંનો જાડો લોટ
  3. 500 ગ્રામગોળ
  4. 50 ગ્રામકાજુ
  5. 50 ગ્રામબદામ
  6. ટોપરા નો ભૂકો સ્વાદ મુજબ
  7. વરિયાળીનો ભૂકો સ્વાદ મુજબ
  8. સૂંઠનો ભૂક્કો સ્વાદ મુજબ
  9. 500 ગ્રામધી
  10. એલચીનો ભૂકો સ્વાદ મુજબ
  11. 50 ગ્રામગુંદ
  12. 10 ગ્રામસુવા દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ધી ગરમ કરો

  2. 2

    પછી લોટને ચાળી લેવો પછી તેમાં ઘઉંનો અને ચણાનો લોટ નાખી અને ધીમો ગેસ રાખી હલાવો

  3. 3

    ત્યારબાદ બધા લોટ સે કઈ જાય અને બદામી રંગનો લોટ થઈ જાય પછી તેમાં બધી વસ્તુઓ નાખી દેવી અને અને ગેસ બંધ કરી દેવો અથવા કડાઈ પ્લેટફોર્મ પર રાખી દેવી ત્યારબાદ આ મિશ્રણને એક ડીશમાં ધી લગાવી અને પાથરી દેવો

  4. 4

    થોડીવાર પછી ફરી જાય ત્યારે તેમાં ચપ્પુથી મનપસંદ આંકડા આપવા અથવા સકરપારા ની ડિઝાઇન કરવી અથવા ચોરસ ટુકડા કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234
પર

ટિપ્પણીઓ

Similar Recipes