બત્રીસુ

Hiral Pandya Shukla @cook_hiralpandya
આ એક ગુજરાતી વસાણુ છે જે શિયાળામાં હેલ્થ માટે સારું છે.
બત્રીસુ
આ એક ગુજરાતી વસાણુ છે જે શિયાળામાં હેલ્થ માટે સારું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ મા ઘી ગરમ કરી તેમાં લોટ ઉમેરી સરસ શેકી લો પછી કાચો ગુદ ઉમેરો.
- 2
ગુંદ ફુલીને ઉપર આવે એટલે ગોળ ઉમેરી મીક્સ કરો અને બાકી ની બધી સામગ્રી મીક્સ કરી લો...
- 3
ઘી થી ગ્રીસ કરેલી પ્લેટ મા મિશ્રણ પાથરો ઉપર ડ્રાય ફ્રુટ અને ખમણેલું કોકોનટ થી સજાવીને કાપા કરો.
- 4
ગરમાગરમ કે ઠંડું પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાટલું
#રાજકોટ21કાટલું એક ગુજરાતી વસાણુ છે જે શિયાળામાં હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે.. આ વસાણુ બનાવી અને 1 મહીના સુધી સ્ટોર કરી શકાય છે Jignasha Solani -
ઓટ્સ ડ્રાયફ્રુટ ના લાડુ (Oats Dryfruits Laddu Recipe In Gujarati)
#GA4#Week15આ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાડુ છે. હેલ્થ માટે પણ ખૂબ સારા રહે છે. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
-
સુખડી પાક (Sukhadi Paak Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery# સુખડી પાક આ એક શિયાળા માં બનતું વસાણુ છે. રોજ સવારે નરણા કોઠે ખાવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે.શક્તિ વર્ધક છે. Geeta Rathod -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
શિયાળામાં ડ્રાય ફ્રુટ વાળો શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છે Pinal Patel -
રીચી રોઝ ડ્રાય ફ્રુટ ચીકી
#શિયાળાસુપબબબ ટેસ્ટી... રોઝ ફ્લેવર... એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
સુુંઠ પાક(Sunth Paak Recipe In Gujarati)
#GA4 #Week15 સુંઠઆ એક શિયાળુ પાક છે જે ખૂબ જ પૌષ્ટિક છે himanshukiran joshi -
એનર્જી બાર
#india#GH#હેલ્થી#પોષ્ટ 6આ વાનગી નું નામ જ એનર્જી બાર છે એટલે પૌષ્ટીક છે અને જો બાળકો ને કેન્ડી ના આકાર માં મળી જાય તો તરત ખાશે. નાના મોટા સૌને ભાવશે. મે કેન્ડી નો આકાર આપ્યો છે તમે મનપસંદ આકાર આપી શકો.ઘી,ખજુર,ડ્રાય ફ્રુટ ખુબજ હેલ્થી હોય છે જે શિયાળામાં વધું ખાવાનાં ઉપયોગ માં લઈએ છીએ. Hiral Pandya Shukla -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4આજે હું એકદમ સરસ મજાની પોચી મહુડી જેવી સુખડીની રેસીપી શેર કરું છું .એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો .એકદમ હેલ્ધી રેસિપી છે .આ શિયાળામાં તમને કામ આવશે Mumma's Kitchen -
મેથીપાક
#ટ્રેડિશનલ આપણે ગુજરાતી ટ્રેડિશનલ કોઈપણ વાનગી લઈ તેમાં આપને જરૂરી પોષક તત્વો મળી રહે છે તો આજે મેં શિયાળામાં ખવાતી મેથીપાક બનાવેલું છે જે આપણે ડીલેવરી પછી ખાવા માટે ફાયદાકારક છે. Bansi Kotecha -
કોકોનટ લાડુ
#ફરાળીઆ એક સરળ અને જલદી બની જાય એવી રેસીપી છે.અને આમા ગોડ નો ઉપયોગ કર્યો છે તો હેલ્થી પણ છે. Voramayuri Rm -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#week15આજે મેં બત્રીસ વાસણા વાળા કાંટલાનો ઉપયોગ કરીને પારંપરિક મીઠાઈ .....😊 સુખડી બનાવી છે જે હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે ,શિયાળામાં બહેનો 👧👩માટે આ સુખડી ખુબજ ફાયદો કરે છે , ફ્રેંડ્સ મેં પરફેક્ટ માપ સાથે આ રેસિપી અહીં પોસ્ટ કરી છે 😍......આરીતે બનાવેલી સુખડી એકદમ સોફ્ટ બને છે અને ખુબજ ટેસ્ટી લાગે છે.....😋😋😋 Rinku Rathod -
મેથી ના લાડુ (Methi Ladu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#vasanaશિયાળા માં વસાણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક છે ,જે આપણે અનેક રીતે ખાવા માં ઉપયોગ કરીએ છીએ .વસાણા નો ઉપયોગ મીઠાઈ માં થાય છે ,પણ મેથી સાથે ગોળ માં ઉમેરી ને કરવાથી તેની કડવાશ ઓછી લાગે છે . Keshma Raichura -
-
ખજુર નો હલવો
#શિયાળાખજુર શિયાળાની રુતુ માં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.... અને સૌને ભાવશે એવો હલવો છે આ ખજુર નો હલવો... જો ન બનાવેલો હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
કાટલા પાક (Katla Pak recipe in Gujarati)
#માઇઇબુકઆ પાક સુવાવડમાં ખૂબ જ ગુણકારી છે,અને શિયાળામાં પણ લેડીસ ખાઈ તો સ્ફૂર્તિ રહે છે,અને કમરના દુખાવામાં રાહત થાય છે .... Bhagyashree Yash -
-
પાત્રા
#Masterclassપાત્રા એ એક ગુજરાતી ફરસાણ છે જે ઘરે બનાવવું સરળ છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7અડદિયા શિયાળામાં બનતો વસાણું છે અને મીઠાઈ પણ છે વસાણા ન નાખો તો મીઠાઈ બની જાય અને શિયાળામાં લગ્ન પ્રસંગમાં અડદિયા ભોજન સમારંભમાં પણ હોય છે બે આજે બધા મસાલા નાખીને વસાણું બનાવ્યું છે જે શિયાળા માટે ખુબ જ healty છે Kalpana Mavani -
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujarati (સુખડી)શિયાળાની ઋતુ એટલે ઠંડી અને શરીરમાં નવી શક્તિનો સંચાર કરવાની ઋતુ. શિયાળામાં કડકડતી ઠંડી પડતી હોવાથી શરીરમાં ગરમાવટ લાવવી જરૂરી છે.તો આ દરમિયાન લોકો ઘરમાં ગરમાવટ લાવવા માટે વસાલા યુક્ત ખોરાકનું સેવન કરતા હોય છે.આ માટે લોકો અલગ અલગ વસાણા બનાવી લિજ્જત માણતા હોય છે. એમાંની એક છે ગોળ પાપડી.જે બનાવવા માટે ઘઉંના લોટને ઘીમાં શેકી તળેલો ગુંદ, ગોળ,સૂંઠ પાઉડર અને કાટલું, મનપસંદ ડ્રાયફ્રુટ્સ ઉમેરી સરળતાથી અને સહેલાઈથી સ્વાદિષ્ટ અને હેલ્ધી સુખડી બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમાલપુઆ આ એ લગભગ દરેક ની પસંદ ની સ્વીટ ડીશ છે, તહેવારો માં આપણે ખાસ બનાવીને ખાતા હોઈએ છે ખાસ કરી ને હોળી પર , લગભગ માલપુઆ મેંદા ના લોટ માં થી બનાવી અને ગળ્યા સ્વાદ માટે ખાંડ ની ચાસણી બનાવામાં આવે છે. આ રેસિપી મને મારી મમ્મી એ શીખવી હતી જે પ્રમાણે હું મારી ફેમિલી માટે પણ બનાવતી હોઉં છું અને મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. આજે આપણે ખાંડ ની ચાસણી અને મેંદા વગર એકદમ ટેસ્ટી માલપુઆ બનાવના છીએ , આપણે આજે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી અને માલપુઆ બનાવીશુ તો ચાલો રેસીપી જોઈ લો. Neeti Patel -
મખાણા લાડુ(Makhana ladoo recipe in Gujarati)
#GA4#week14#ladooમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે મખાણા એટલે કમળ ના બી કેલ્શિયમ થી ભરપુર હોય છે કે હુ મખાણા લાડુ ની રેસીપી સેર કરુ છુ ખાવામાં ખુબજ ટેસ્ટી બને છે Rinku Bhut -
સૂંઠ પાક (Sunth Pak Recipe In Gujarati)
#વેસ્ટઆ ખૂબ જ હેલ્ધી પાક (સ્વીટ) છે જે જનરલી શિયાળામાં ખવાય છે પણ ઉપવાસ ના પારણાં માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે જન્માષ્ટમી ના ઉત્સવ પછી ઠાકોરજી ના પલના માં ભોગ ધરાવવા માટે ની શ્રેષ્ઠ રેસિપી સૂંઠ પાક. Harita Mendha -
પીનટ લાડુ
#ઇબુક૧#૨આ વાનગી મહારાષ્ટ્ર માં તહેવારમાં બનાવવામાં આવે છે...આ લાડુ ફરાળી છે જે તમે ફરાળ મા પણ લઇ શકો છો... Hiral Pandya Shukla -
સૂકી ખારેક નો હલવો (dry dates Halva)
શિયાળામાં આ હલવો બહુ જ ખવાય છે અને સ્વાસ્થ્યવર્ધક છે.#વિકમિલ૨# goldenapron3 Rajni Sanghavi -
-
કાચું કાટલુ(ઇન્સ્ટન્ટ વસાણું)
#શિયાળાકાચું કાટલુ ફ્રેન્ડ્સ, શિયાળા ના અવનવા વસાણાં , લીલા શાકભાજી ખાવાની કંઈક અલગ જ મજા છે જેમાં નું એક સૌરાષ્ટ્ર નું પ્રખ્યાત વસાણું કાટલાં પાક અચૂક દરેક ઘર માં બનાવવા માં આવે છે. ખાસ કરીને બહેનો માટે ઉત્તમ એવું આ વસાણું કે જે એક બીજી રીતે પણ બનાવવામાં આવે છે જેને અમે કાચું કાટલુ કહીએ કારણ કે તેમાં કાટલું પાવડર અને બીજી વસ્તુઓ તો ખરી જ પણ ઘઉં નો લોટ થોડો અને ટોપરું વઘુ ઉપયોગ માં લેવાય છે. કાચું કાટલુ ઇન્સ્ટન્ટ વસાણું કહી શકાય અને મારું મનગમતું છે એટલે હું શિયાળામાં મારા માટે અવારનવાર બનાવું છું.પરંતુ એક જાણવા જેવી બાબત એ છે કે ડિલિવરી પછી પણ વહેલી સવારે ગરમાગરમ કાચું કાટલુ ખાવું ખૂબ લાભદાયક છે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11238757
ટિપ્પણીઓ