રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉ ના લોટ માં તેલ, પાલક ની પેસ્ટ નાખી ને લોટ બાધવો. હવે બટાકા વટાણા ની અંદર મીઠું, ગરમ મસાલો, કોથમીર, આદું મરચાં લસણ ની પેસ્ટ, લીબુ નાખી ને મસાલો તૈયાર કરો.
- 2
હવે લોટ માં થી પૂરી વળી ને તેમાં મસાલો ભરી ને સમોસા નો શેપ આપો. હવે તેલ ગરમ થાય એટલે સમોસા તળી લો. સમોસા ને ચટણી અને કેચપ સાથે સૅવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
-
-
-
-
-
-
-
-
-
-
બાજરી પાલક ના હરિયાળી આલુ પરાઠા
આ આલુ પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને તેમાં પાલક હોવા થીઆયॅન થી ભરપૂર છે#vn Bhumika Parmar -
પાલક મટર પૂરી
#નાસ્તોમટર પાલક પૂરી નાસ્તામાં ખાવાની મજા આવે છે.સાથે ગરમ ગરમ ચા મળે તો સ્વર્ગ મળી જાય એવું લાગે છે. Bhumika Parmar -
આલુ મટર સમોસા
આજે વિચારતી હતી ડિનર માં શું બનાવીએ. અત્યાર ના સમય માં તો એ પણ જોવાનું કે ઘર માં જે વસ્તુ હોય એના થી જ કામ ચલાવવું પડે.વટાણા ફ્રોઝન માં પડ્યા હતા અને બટાકા પણ હતા તો થયું સમોસા જ બનાવી દઈએ.#goldenapron3Week 7#Potato#ડીનર Shreya Desai -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11252384
ટિપ્પણીઓ