રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ખુલ્લા વાસણમાં પાલક ને પાણી મા બે મિનિટ માટે બાફી લો બફાઈ જાય એટલે એક મીનીટ માટે તેને ઠંડા પાણીમાં રાખો ત્યાર બાદ પેસ્ટ બનાવી લો.
- 2
ત્યાર બાદ ડુંગળી ટામેટા અને લીલું લસણ ને નાના ટુકડા માં સમારી લો મીક્ષરમાં પીસી લો.
- 3
હવે વઘાર માટે તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નો વઘાર કરી તેમાં આદું લસણ ની પેસ્ટ ઉમેરો સરસ સતળાઈ જાય એટલે તેમાં ડુંગળી ટામેટા ની પ્યુરી નાખો અને વટાણા પણ નાખી દો, અને મસાલા નાખી દો,હવે જ્યાં સુધી તેલ છુટું ના પડે ત્યાં સુધી સાંતળો.
- 4
તેલ છુટું પડી જાય એટલે તેમાં પાલક ની પેસ્ટ ઉમેરવી પછી બે મિનિટ વાર શાક ને ચડવા દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મટર-પાલક નીમોના
#એનીવર્સરી#મેઈનકોર્સઆજે શિયાળાની એક ખાસ સબ્જી, એ પણ છેક ઊત્તર ભારતથી!'નિમોના' એ મૂળભૂત રીતે ઊત્તર ભારતમાં, ખાસ કરીને ઊત્તરપ્રદેશમાં રોજ-બ-રોજની રસોઈમાં બનતું, હરિયાળું રસાદર શાક છે.શિયાળાની ઋતુમાં જ્યારે લીલાં શાકભાજી અને વેજિટેરિયન પ્રોટીનનાં ખજાના સમા લીલા કઠોળ જેમકે લીલા વટાણા, લીલા ચણા, લીલા વાલ, લીલી તુવેર વગેરે પ્રચૂર માત્રામાં આસાનીથી ઉપલબ્ધ હોય ત્યારે આ વાનગીનો આસ્વાદ જરૂર માણવો જ જોઈએ.હલ્કી ફ્લેવર ધરાવતાં 'મટર કા નીમોના'ની ખાસિયત એ છે કે, આ શાકમાં માસલાઓનો ઉપયોગ બહુ ઓછી માત્રામાં થતો હોવાથી લીલા વટાણાનો ઓરીજીનલ ટેસ્ટ સરસથી જળવાઈ રહે છે. યુ.પી.માં આ સબ્જીને વટાણા-બટેટા, પાલક-વટાણા, વડી-વટાણા એમ કેટલીયે અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. મેં અહીં, મારી રેસીપીમાં થોડો ટ્વિસ્ટ આપવા માટે લીલા વટાણા સાથે બ્રોકલી અને પાલક પ્યુરે તેમજ ગાર્નિશીંગ માટે લીલા લસણનો ઉપયોગ કર્યો છે. Pradip Nagadia -
-
-
-
-
-
-
-
પાલક ની ચકરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૭પાલક હમણા શિયાળા માં સરળ રીતે મળી રહે છે અને પાલક શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી પાલક ખાવી જ જોઈએ જો પાલક ન ભાવતી હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે.. તમે સ્ટોર પણ કરી શકો છો આ ચકરી... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11347739
ટિપ્પણીઓ