રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાસ્તાને બોઇલ કરી લો. ત્યારબાદ તે ઠંડા પડે પછી એક પેનમાં અડધી ચમચી તેલ મૂકી તેમાં પાસ્તા નો મસાલો ઉમેરી પછી એક ચમચી ટોમેટો સોસ નાખીને પાસ્તા ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરી લેવું
- 2
હવે એક પ્લેટમાં પીઝા નો રોટલો મૂકી તેના પર ટોમેટો સોસ અને ચીલી સોર્સ મિક્સ કરી વ્યવસ્થિત પાથરી દેવો ત્યારબાદ તૈયાર કરેલા પાસ્તા નું લેયર કરી દેવો
- 3
હવે કેપ્સીકમ અને ડુંગળી ની કતરણ વ્યવસ્થિત ગોઠવી દેવી ત્યારબાદ ચીઝ ખમણી અને તેનું લેયર કરવું હવે તેના પર ચીલી ફ્લેક્સ છાંટી દેવા
- 4
હવે એક પેનમાં સહેજ બટર લગાડી તૈયાર કરેલા પીઝા મૂકી દેવો તેને ઢાંકણ વડે ઢાંકી અને ૩ મિનિટ સુધી થવા દેવું તૈયાર છે આપણો ઇટાલિયન પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર પીઝા (Paneer Pizza Recipe In Gujarati)
#KSJ2#week2આ રેસિપી ખૂબ જ યમી અને ટેસ્ટી બને છે. બાળકોને પણ ખૂબ જ ગમે છે.PRIYANKA DHALANI
-
-
-
-
-
-
-
-
ઇટાલિયન કોર્ન ચીઝ પીઝા (Italian Corn Cheese Pizza Recipe In Gujarati)
#GA4#Week5#italian Vandna bosamiya -
-
-
-
-
પીઝા (Pizza Recipe In Gujarati)
#Disha દીસા બેન ની રેસીપી જોઇએ અને તેના જેવા પીઝા બનાવ્યા Meena Chudasama -
-
-
-
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
-
-
-
-
-
-
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11256646
ટિપ્પણીઓ