દમ બિરયાની ઇન્ડિયા

meeta zinzuwadia
meeta zinzuwadia @cook_19823292

#વર્કશોપ

દમ બિરયાની ઇન્ડિયા

#વર્કશોપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામબાસમતી ચોખા
  2. 100 ગ્રામમિક્સ વેજીટેબલ (ફણસી ગાજર વટાણા ડુંગળી કેપ્સીકમ મકાય કોલીફ્લાવર )
  3. જરૂર મુજબ તમાલપત્ર એલચી
  4. બાદીયા
  5. તજ લવિંગ
  6. 1 ચમચી જીરુ
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચી આદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  9. સ્વાદ અનુસાર મીઠું
  10. 1 ચમચીઘી
  11. 1 ચમચીતેલ
  12. શણગારવા માટે કોથમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    સૌ પ્રથમ બધા મસાલા ખાંડી બાસમતી ચોખાને પાણીમાં પલાળી અને રાંધી દો

  3. 3

    ત્યારબાદ બીજા પેનમાં તેલ મૂકી જીરું મુકિ

  4. 4

    આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળીદો

  5. 5

    હવે ઓપન બાંધેલા લોટની કણક કે તેને ઢાંકણ ઢાંકીને ધીમા તાપે સરસ રીતે ચડવા દો અને બરાબર દમ આપો

  6. 6

    દમ બિરયાની સરસ થઇ જાય ત્યારે તેને ગરમ ગરમ સર્વ કરો ડેકોરેશન માટે ટમેટા કોથમીર ડુંગળી શરૂ કરો અને પાપડ સાથે દમ બિરયાની જમી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
meeta zinzuwadia
meeta zinzuwadia @cook_19823292
પર

ટિપ્પણીઓ

Similar Recipes