વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

વેજ બિરયાની જે વિરાજ નાયક જીએ અમને લાઈવ સેશનમાં શીખવાડી હતી જે ખુબ જ સરસ બની છે સ્વાદમાં પણ અને દેખાવમાં પણ તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખુબ સરસ બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે.
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
વેજ બિરયાની જે વિરાજ નાયક જીએ અમને લાઈવ સેશનમાં શીખવાડી હતી જે ખુબ જ સરસ બની છે સ્વાદમાં પણ અને દેખાવમાં પણ તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખુબ સરસ બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈને પલાળી લો પછી એક કડાઈમાં તેલ મૂકી કાંદાને લાંબા-લાંબા કાપીને તળી લો અને ગોલ્ડન બ્રાઉન કરી લો જેથી બિરસ્તો બની જાય. પછી બધા શાકભાજીને ધોઈને કાપી લો અને મીઠું નાખીને બાફી લો.
- 2
- 3
પલાળેલા ચોખા ને મીઠું નાખીને અને આખું ગરમ મસાલો મરી, લવિંગ, ઇલાયચી અને બાદીયા નાખીને અધકચરા બાફી લો. પછી ચોખાને કાણાવાળી ચારણીમાં ઓસાવી લો. પાણી ને નિતારીને ચોખા કોરા કરી નાખો.
- 4
હવે બાફેલા શાકભાજીને મસાલો ચડાવવા માટે એક વાસણમાં દહીં લઈને તેમાં હળદર મીઠું મરચું આદુ મરચાની પેસ્ટ ગરમ મસાલો નાખીને દહીંને બરાબર હલાવી લો.પછી તેમાં બાફેલા બધા શાકભાજીને ઉમેરીને તેને મસાલો ચડાવી 1/2 કલાક સુધી ઢાંકીને રેવા દો.
- 5
- 6
હવે એક કઢાઈ કે વાસણમાં તેલ અને ઘી ગરમ મૂકી તેમાં જીરું નાખો પછી તેમાં કાપેલા જીણા કાંદા નાખો અને પછી તેમાં સીમલા મિર્ચી અથવા કેપ્સીકમ ઉમેરો અને ધીમા તાપે બે મિનિટ પાકવા દો. પછી તેમાં દહીં માં મેરીનેટ કરેલા બધા શાકભાજીના મિશ્રણ ને ઉમેરો. આ મિશ્રણમાં ફુદીનો અને કોથમીર કાપીને નાખો અને હલાવો.
- 7
પછી બધું બરાબર હલાવી નાખો અને તેનો મસાલો ચાખીને ચેક કરો જો મીઠું અને મરચું ઓછું લાગે તો આ સમયે તેમાં ઉમેરી શકો છો. તમારા સ્વાદ મુજબ. હવે તેને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે પકાવો જેથી બધા મસાલા એકબીજામાં ભળી જાય. તેલ છૂટે ત્યાં સુધી પકાવો.
- 8
હવે બિરયાની નો મસાલો પાકી ગયો છે અને બાસમતી ચોખા ઓસાવી લીધા છે. તેથી એક જાડા તળિયાવાળા તપેલા અથવા પેનમાં તેના પડ અથવા લેયર્સ કરશું. સૌપ્રથમ નીચે પહેલાં ચોખાનો લેયર્સ કરશું. પછી તેનાં ઉપર શાકભાજીનો લેયર્સ કરશું અને સાથે સાથે બિરસતો, કોથમીર અને ફુદીનો ઉમેરો. ફરીથી એક લેયર્સ ચોખાનું કરો.
- 9
- 10
હવે આ ચોખાના લેયર્સ ઉપર દૂધમાં પલાળેલું કેસર રેડો તેમજ બિરસ્તો અને કાપેલો ફુદીનો ઉમેરો.પછી ઘી ગરમ કરી ઉપરથી આજુબાજુની સાઇડમાં રેડો. હવે ગેસની ધીમા તાપે કરી નાખો અને 1/2 કલાક અથવા વીસ-પચ્ચીસ મિનિટ માટે દમ પર થવા દો.
- 11
1/2 કલાક પછી બિરયાની તૈયાર છે. કાંદા ટામેટાં લીંબુ અને ફુદીનાથી સજાવીને ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
જૈન વેજ દમ બિરીયાની (Jain Veg Dum Biryani Recipe In Gujarati)
રેસટોરનટ સટાઈલ આ બિરીયાની મે વિરાજ ભાઈ પાસે લાઈવ શેસન મા શીખી જે ખુબ જ સરસ બની છે.Apeksha Shah(Jain Recipes)
-
મસાલા પાઉં (Masala Pau Recipe In Gujarati)
#EB #yummy #mouthwatering સાંજની નાની નાની ભુખ માટે મસાલા પાઉએ એક ઉત્તમ વાનગી છે.જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવાની પણ ખૂબ મજા પડી જાય છે .મસાલા પાઉં જોઈને જ બધાના મોઢામાં પાણી આવી જાય છે કેમકે તે સ્વાદમાં ખુબ જ સરસ બને છે. તમે પણ જરૂરથી બનાવજો. Nasim Panjwani -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં શાકભાજી ખુબ જ સરસ મળતા હોય છે અને લીલા ચણા તો ખાસ શિયાળામાં જ મળે છે અને તુવેર અને વટાણા સ્ટોર કરી શકાય છે પણ ચણા તાજા ખાવાની મજા જ કંઈક ઓર છે મેં આજે લીલા ચણા ની બિરયાની બનાવી છે Kalpana Mavani -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#Virajઆ મે વિરાજ નાઈક ની રેસિપી ઝૂમ લાઈવ પર સિખી હતી તે સેર કરું છુ જે ખુબ સરસ બની હતી ને મારા ઘરમાં પણ બધા ને ખુબ ભાવી Shital Jataniya -
વેજ શાહી બિરયાની (Veg Shahi Biryani Recipe In Gujarati)
ડિનરમાં કઈક લાઈટ પણ ટેસ્ટી ખાવું હોય તો વેજ બિરયાની એક સારો option છે. ભાવતા શાકભાજી, ડ્રાય ફ્રુટ્સ, ઘી અને મસાલા ને લીધે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી છે. It's One pot meal.. સાથે રાઇતું સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
.. વેજીટેબલ શિયાળા મા સરસ મળે એટલે બિરયાની ખાવાની મજા આવે. વિનટર સીઝન #WK2 Jayshree Soni -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
વેજ મસાલા બિરયાની(Veg Masala Biryani Recipe in Gujarati)
#GA4 #Week16મેં વેજ મસાલા બિરયાની બનાવી છે.જે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
તલની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS@SudhaFoodStudio51 Thank you🙏 અમને ફેસબુક ના લાઈવ માં ચીકી બનાવતા શીખવાડી હતી . ખુબ જ સરસ રીતે અને સરળ રીતે ચીકી બનાવતા શીખવી હતી. Nasim Panjwani -
-
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
મને બિરયાની બહુ જ ભાવે એટલે મારી બર્થડે ના દિવસ એ બનાવી જ દીધી.અમે ઓફિસ માં આ બિરયાની ઓર્ડર કરતા જેને હું આ લોક ડાઉન માં મિસ કરતી હતી.#goldenapron3Week 19#Curd Shreya Desai -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
વિરાજભાઈ ના ઝૂમ લાઈવ ના શેસન માં બિરયાની બનાવી છે ખૂબ સરસ થઈ છે thanks વિરાજભાઈ Bhavna C. Desai -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#AM2બધા શાકભાજી થી ભરપુર તેમજ હેલ્ધી વેજ બિરયાની. Hetal Siddhpura -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે લાલ ગાજર લીલા વટાણા લીલી કોથમીર કોબીજ ટામેટા કેપ્સીકમ મરચાં આ બધાના સુંદર સુમેર સાથે વેજ બિરયાની બનાવવામાં આવે છે આમ તો આમ તો વેજ બિરયાની શાકભાજી નાખેલો વઘારેલો ભાત પણ અત્યારે તેનું નવું વર્ઝન બિરયાની નામ પડ્યું છે તેમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ થાય છે અને લીલા શાકભાજી મસાલા થોડું પરિવર્તન આવવા લાગ્યું છે એટલે નાના-મોટા સૌને વેજ બિરયાની ખૂબ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#GA4#week16#Biryani બિરયાની એ એક એવી વાનગી છે જે દરેક રાજ્ય માં જુદી જુદી રીતે બનાવતા હોય છે બિરયાની ને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે વેજ નોનવેજ એમ અલગ અલગ નામ હોય છે તો હુ વેજ બિરયાની ની ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
#FM સ્વાદિષ્ટ અને હેલ્ધી વેજ બિરયાની જે ઘરના નાના મોટા દરેકને પસંદ આવે છેબિરયાની sarju rathod -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Fam#virajbhai ની સાથે ઝૂમ લાઈવ સેશન માં એમની સાથે બનાવી હતી જે ખૂબ જ ટેસ્ટી બની હતી thank you આ સ્વાદિષ્ટ રેસીપી માટે sm.mitesh Vanaliya -
વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati)
#WK2શિયાળામાં શાકભાજી બહુ સારા મળતા હોય છે પણ બાળકો બધા શાકભાજી ખાતા નથી તો તેની આ રીતે ભાજી બનાવી અને બિરયાની બનાવી દેવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે . અને પાવભાજી બનાવી હોય અને ભાજી વધી હોય તો તેનો પણ આ રીતે ઉપયોગ કરી અને એક નવી ડિશ બનાવી શકીએ છીએ Shrijal Baraiya -
દમ બિરયાની (Dum Biryani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati વિરાજભાઈ એ લાઈવ સેશન માં ખુબજ સરસ રીત શીખવાડી છે.... જે હું આજે રિસીપી શેર કરું છુ..... Tulsi Shaherawala -
બિરયાની (Biryani Recipe in Gujarati)
#GA4#WEEK16#BIRYANI- બિરયાની મૂળ રીતે હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે.. પણ હવે દરેક જગ્યા એ લોકો તેને પસંદ કરે છે.. અહીં જલ્દી થી બની જાય એવી વેજ બિરયાની બનાવેલી છે.. જરૂર થી માણજો..😋☺️ Mauli Mankad -
પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Week2 - punjabi recipe challengeઆજે લીલા વટાણા અને ગાજર નાંખી પંજાબી વેજ બિરયાની બનાવી છે. વેજીટેબલ તમે તમારી રીતે નાંખી શકો છો. વસંત મસાલા નું લાલ મરચું ઉપયોગ માં લીધેલ છે. જે ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi veg biryani recipe in Gujarati)
#GA4#WEEK13#હૈદરાબાદીવાનગીઓ હૈદરાબાદી વાનગી ની વાત કરીએ તો હૈદરાબાદ ની બિરયાની બોવ પ્રખ્યાત છે મસાલેદાર અને સ્વાદ સુગંધથી ભરપુર હોય છે,તો ચાલો આપણે પણ એવી બિરયાની બનાવિયે Kiran Patelia -
વેજ બિરયાની(Veg Biryani recipe in Gujarati)
#GA4#WEEK16# બિરયાની આજે મેં વેજબિરયાની બનાવી છે.બજારમાં મળે છે એવો જ ટેસ્ટ તમને આ બિરયાની મા જોવા મળશે. અહીંયા આપેલ રીત ને અનુસરીને ચોક્કસથી બનાવો ખુબ જ સરસ બનશે. અને જલ્દીથી બની જાય એવી આ બિરિયાની છે... આમાં તમે તમારા પસંદ ના બીજા શાકભાજી ઉમેરી શકો છો અને કોઈ ન ગમે શાકભાજી તો એ બાદ પણ શકો છો.. Aanal Avashiya Chhaya -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મેં આજે પહેલીવાર બનાવી છે. જે સ્વાદમાં ખુબ જ સરસ બને છે તમે પણ જરૂરથી બનાવવા ટ્રાય કરજો. Nasim Panjwani
More Recipes
ટિપ્પણીઓ (8)