ફ્લેવરફૂલ વેજિટેબલ બિરયાની

#રાઈસ
વેજીટેબલ અને ડ્રાયફ્રૂટ્સ ના ટેસ્ટ સાથે રાઈસ રેસીપી
ફ્લેવરફૂલ વેજિટેબલ બિરયાની
#રાઈસ
વેજીટેબલ અને ડ્રાયફ્રૂટ્સ ના ટેસ્ટ સાથે રાઈસ રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાઈસ ને ખુલા એક તપેલા કે કોઈ મોટા વાસણ માં વરાળમાં એક લેમન જ્યુસ નાખી બોઇલ થઈ જાય એટલે ઓસાવી નવા ખીલેલા રહે એમ રાખી દો.
- 2
હવે એક કૂકર લો એમાં ઓઇલ નાખો એ ગરમ થાય એટલે બધા ખડા મસાલા સાંતળો.પછી એમા આદુમરચા ની પેસ્ટ સાંતળો. પછી ટોમટો પ્યૂરી નાખો.૨ મિન્ટ પછી બધા જીના સમારેલા વેજિટેબલ નાખી એને પ્રોપર સાંતળો ૫ મિનિટ પછી બાકીના સૂકા મસાલા એડ કરી ૨ સીટી થાય પછી ગેસ બંધ કરી દો.
- 3
હવે આ વેજીટેબલ ગ્રેવી અને રાઈસ બન્નેને એક માઇક્રોવેવ ટીન ઓર પ્લેટ માં એક વેજીટેબલ લેયર અને એક રાઈસનું એમ પ્રિપેર કરો હવે ઉપર રાઈસ ના લયેર પર કેસર વાળું મિલ્ક નાખો,ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી દો.ઉપરથી કોથમીર નાખી અને આ પ્લેટ ને માઇક્રોવેવ માં ૫-૭ મિનિટ બેક કરી દો.
- 4
તો રેડી છે આપણી ફ્લેવરફુલ વેજીટેબલ થી ભરપુર અને ટેસ્ટી એવી બિરયાની.
- 5
એને મસાલા પાપડ જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તવા વેજ મસાલા રાઈસ
#goldenapron3 week 2#ઇબુક૧#રેસીપી ૨૭#પીસ, પનીર આ બન્ને ઘટકો નો યુઝ મેં આ રેસીપી માં કરેલો છે બાળકો ને અને મોટા બધા ને ભાવે એવી ફીલિંગ રેસીપી છે. Ushma Malkan -
_*મેક્રોની પાસ્તા સલાડ વિથ ઓલિવ ઓઇલ ઓરેન્જ ડ્રેસિંગ.*_
#RecipeRefashion#તકનીકઆ રેસીપી ને તમે જરુરથી ડાયેટ ફુડ ડાયરી માં ઉમેરશો.આ રેસીપી બાફેલી વસ્તુ થી બની છે એટલે નુટ્રીસન થી ભરપૂર છે. આમા સોજી ના મેક્રોની પાસ્તા નો ઉપયોગ કર્યો છે. કઠોળ, બેલ પેપર, ને ઓલિવ ઓઇલ પણ મેઈન વસ્તુઓ છે.. આને #ટિફિન રેસીપી પણ કહી શકો. Daxita Shah -
ચટપટી ઇન્સ્ટન્ટ ભેળ
#રાઈસ#ઇબુક૧#રેસીપી ૧૫ઝડપથી બની જાય એવી ચટપટી અને હેલ્થી જેમાં મમરા,પૌઆ,રાઈસ પાપડ,વેજીટેબલ અને બીજી રસોડામાં હોય જ એવી જ વસ્તુથી બની જાય છે. Ushma Malkan -
-
ભાત ના ઉત્તપમ (Rice Uttapam Recipe In Gujarati)
લેફ્ટઓવર રાઇસ માં થી બનાવી ભાત વપરાય ને ખૂબજ સરસ થયા ને ટેસ્ટ મા પણ ઉત્તમ લાગ્યા...હા મીક્ષ વેજીટેબલ ના બનાવી..ગ્રીન ચટણી સાથે સવઁ કર્યા..#ભાત Meghna Sadekar -
ચીઝી સ્પીનીજ રાઈસ
#ઇબુક૧ આર્યન,પ્રોટીન,ફાઈબર વિટામીન થી ભરપૂર સ્વાદિષ્ટ અને પોષ્ટિક રેસીપી છે , બાલકો ના લંચ બાકસ મા મુકી શકો છો દરેક ઉમ્ર ના વ્યકિત ની મનપસંદ સ્વાદિષ્ટ રેસીપી છે ,લેફટ ઓવર રાઈસ ના ઉપયોગ કરી આ વાનગી બનાવી શકો છો. Saroj Shah -
-
-
વેજીટેબલ થુપકા (soup)(Vegetable thupka recipe in gujarati)
વેજીટેબલ અને ઇન્ડિયા ના સ્પાઇસીસ મીકસ કરી ટેસ્ટ મા પણ સરસ બને છે.#GA4#Week10#soup Bindi Shah -
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
ટોમેટો રાઈસ (Tomato Rice recipe in Gujarati)
#SR#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો રાઈસ એક સાઉથ ઇન્ડિયન રાઈસની વાનગી છે. ટોમેટો રાઈસ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી બેઝીક સામગ્રી માંથી બની જાય છે. ટોમેટો રાઈસ તેના નામ પ્રમાણે જ રાઈસ અને ટમેટાના સ્વાદનું એક પરફેક્ટ મિશ્રણ છે. ટોમેટો અને રાઈસ સિવાય આ વાનગીમાં ડુંગળી, લસણ, આદુ, કોથમીર, મરચાં, લીલો લીમડો વગેરે પણ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ રીંગણ નું ભડથું
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#રેસિપી૧૭અત્યારે શિયાળા માં આમ પણ કાઠિયાવાડી જમણ બધાને ભાવતુજ હોય છે તો આજ હું લાવી છું બહાર જેવુજ રીંગણ નું ભડથું જે મારા હસબન્ડ અને સન નું તો ફેવરિટ છે.ટીપ:- રીંગણ ના ભડથા માં કસૂરી મેથી નાખવાથી એનો ટેસ્ટ બહુજ સરસ આવે છે. Ushma Malkan -
-
વેજ અરબ શાહી બિરયાની (veg arab shahi biryani in gujarati language)
#સુપરશેફ4#week4#રાઈસઅથવાદાળ#રાઈસ#માઇઇબુક#પોસ્ટ28આજે મેં દોહા કતાર ની વેજ અરબ શાહી બિરયાની લઈ ને આવી છું તેમાં મેં અરેબિક મસાલા નો અને ઝાતર મસાલા નો ઉપીયોગ કરીને વેજ અરબ શાહી બિરયાની બનાવી છે જે સ્વાદ અને સુગંધ માં ખૂબજ લાજવાબ લાગે છે કારણકે એમાં ગરમ મસાલા નો સ્વાદ ખૂબજ સરસ આવે છે Dhara Kiran Joshi -
-
ગ્રીલ સેન્ડવીચ
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#રેસિપી૧૮દોસ્તો શિયાળો પણ છે અને શાક પણ મસ્ત અવ છે તો સેન્ડવીચ બનવાનું મન થાય તો આ જરૂર ટ્રાય કરો જે હોમ મેડ અને ટેસ્ટ માં એકદમ રેસ્ટોરન્ટ જેવીજ બને છે. Ushma Malkan -
-
વેજ કોમ્બિનેશન રાઈસ
#ઇબુક#દિવસ ૧એમ તો બધા નૂડલ્સ ખાતા જ હોઈ છે અને બધા નું ફેવ. પણ હોઈ છે પણ મે આજે તેમાં બધા વેજિટેબલ નો યુઝ કરીને તેને અલગ રીતે બનાવ્યું છે જેમાં રાઈસ અને સાથે સાથે નૂડલ્સ બંને ને એક મિક્સ કરીને એક અલગ રીતે બનાવ્યું છે જે ખૂબ જ સરળ અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે. તો તમે પણ બનાવજો આ સ્વાદિષ્ટ ડિશ જેનું નામ છે વેજ કોમ્બિનેશન રાઈસ .. મેહુલ પ્રજાપતી કાનુડો -
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi -
પૌવા લાડુ
#ઝટપટરેસીપીમીઠાઈ ના લિસ્ટ માં લાડુ તો આવે જ. પરંપરાગત મીઠાઈ માં લાડુ, પેંડા, બરફી, લાપસી, ચૂરમું વગેરે આવે છે. તો બીજી ઘણી પર પ્રાંતીય મીઠાઈ પણ પ્રચલિત છે. મીઠાઈ ના શોખીન માટે ઘી-ખાંડ થી ભરપૂર મીઠાઈ કાયમ ના ખાઈ શકાય માટે કોઈ સ્વાસ્થયપ્રદ વિકલ્પ જોઈએ. આ લાડુ એ વિકલ્પ બની શકે. Deepa Rupani -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KK ચટાકેદાર વેજીટેબલ કટલેટ Sneha Patel -
વેજિટેબલ ડ્રાય મંચુરિયન(vegetable dry manchurain in gujarati)
#goldenapron3Week-22#sause Ravina Kotak -
-
ડ્રાયફ્રૂટ્સ પેન કેક
#ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સહેલો, મિત્ર આજે હું ડ્રાયફ્રૂટ્સ થી ભરપુર પેન કેક બનાવીશ જે મેં ઘઉંના લોટમાંથી બનાવી છે. પેન કેક અલગ અલગ પ્રકાર થી બનતા હોય છે.પણ આજે હું ડ્રાયફ્રુટસ પેન કેક તમારી સાથે શેર કરીશ. Falguni Nagadiya -
મિક્સ વેજીટેબલ રાઈસ રેસિપી
ડીનર માં મિક્સ વેજીટેબલ રાઈસ બનાવીયા છે આ વેજીટેબલ રાઈસ અને સરળ. અને ટેસ્ટી વેજીટેબલ રાઈસ બંને છે રાઈસ જલ્દી થી બની જાય છે તેને ટેમટા અને ડુંગળી સાથે સર્વ કરી શકો છો પારૂલ મોઢા -
લેમન કોરીએન્ડર સુપ
#નોનઇન્ડિયન#goldenapron#post20#20_7_19#gujratiકોઈ પણ પાર્ટી માટે તમે આ સુપ બનાવી શકો છો આ વીટામીન c થી ભરપુર છે. આનો ટેસ્ટ થોડો ટેંગી છે. જરુર ટ્રાય કરજો. કોઈ પણ ચાઇનીઝ સુપ માટે વેજ.સ્ટોક ઉપયોગ મા લેવાથી સ્વાદ સરસ આવે છે. Hiral Pandya Shukla -
Bisi Bele bath(બીસી બેલે બાથ)
#goldenapron2# karnatak#રાઈસબીસી બેલે બાત કનાર્ટક ની ટ્રેડીશીનલ રેસીપી છે,જે ભાત /રાઇસ મા થી બને છે વેજીટેબલ અને બીસી બેલા મસાલા થી તૈયાર થાય છે Saroj Shah -
ઉપમા કટલેટ લેફ્ટ ઓવર રેસિપી (Upma Cutlet Leftover Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindi#SN1#Vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
લેફટ ઓવર રાઈસ મેંગો પુડીંગ (Rice Mango Pudding recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે રાઈસ અને મેંગો નું પુડિંગ બનાવ્યું છે જે ટેસ્ટ માં એકદમ હટકે છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. હું તેની રેસિપી તમારી સાથે શેર કરું છું Dharti Vasani -
પનીર સ્ટેક વીથ હર્બ રાઈસ અને એકઝોટીક વેજીટેબલ
#ગરવી ગુજરાતણ#પ્રેઝન્ટેશનરાઈસ સાથે પનીર અને એકઝોટીક વેજીટેબલ નૌ અલગ રીતે સર્વિંગ કરેલું છે Chandni Mistry
More Recipes
ટિપ્પણીઓ