રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તમામ ખડા મસાલા સાથે બાસમતી ચોખાને પાણીમાં પલાળીને તેને રાંધી લો.
- 2
ત્યારબાદ બીજા એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં તેમાં જીરુ આદુ-મરચા-લસણની પેસ્ટ હળદર લીમડો ઉમેરીને તમાલપત્ર તેમજ બોઈલ કરેલા વેજિટેબલ્સને સાંતળી લો.
- 3
ત્યારબાદ મિક્સ વેજીટેબલ મિશ્રણમાં લાલ મરચું પાવડર, હળદર, લીંબુનો રસ, તેમજ સ્વાદ અનુસાર મીઠું નાખો.ત્યારબાદ ગેસ ને ધીમા તાપે કરીને વેજિટેબલ્સને સરખી રીતે પાથરી દો અને રાંધેલા ભાત અને તેના ઉપર એક સરખા પાથરી દો.
- 4
હવે આપેને બાંધેલા લોટની કણક થી તેના ઢાંકણ ઢાંકીને ધીમા તાપે સરસ રીતે કૂક થવા દો અને બરાબર દમ આપો.
- 5
દમ બિરયાની સરસ્વતી થઈ જાય ત્યારબાદ તેને ગરમ ગરમ સર્વ કરો. ગાર્નિશીંગ માટે ટમેટાં કાકડી ડુંગળી અને સર્વ કરવા માટે પાપડ તમે લઇ શકો છો. તો તૈયાર છે દમ બિરયાની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ દમ બિરયાની
#રાઈસ(ચોખા) માંથી બનતી વાનગીઓખૂબ જ સ્વાદિષ્ટ એવી આ બિરયાની ઓવનમા બનાવી છે. તમે તેને કૂકરમાં અથવા કઢાઈમાં બનાવી શકો છો. Purvi Modi -
-
-
-
-
-
-
-
-
વેજ.હૈદ્રાબાદી બિરયાની
#Wk2#week2#winter kitchen challenge#biryani#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
-
આલુ દમ બિરયાની કૂકર માં
#ડીનરલોકડાઉન ડીનર માટે આ બેસ્ટ રેસિપી છે કારણ કે આ બિરયાની માટે ન તો તમને વધારે શાકભાજી ની જરૂર પડે બસ ઘરમાં જે શાકભાજી હોય એમાંથી જ બની જાય છે. Sachi Sanket Naik -
કરકરી દમ બિરયાની
#લોકડાઉનજય શ્રીકૃષ્ણ, કેમ છો દોસ્તો....આજે હુ તમને મારી ફેવરિટ દમ કરકરી બિરયાની ની રેસીપી બતાવીશ...તમને પસંદ આવે તો જરૂર થી જણાવ જો...😊 Falguni Prajapati -
હૈદરાબાદી દમ બિરયાની જૈન (Hyderabadi Dum Biryani Jain Recipe In Gujarati)
#JWC3#Biryani#green#Hyderabadi#traditional#CLAYPOT#coriander#mint#khadamasala#dum#SMOKEY#flavourful#dinner#rice#COOKPADINDIA#COOKPADGUJRATI બિરયાની જુદાજુદા પ્રદેશમાં જુદા જુદા પ્રકારે બનાવવામાં આવે છે. ક્યાંક તને લાલ ગ્રેવી સાથે તો ક્યાંક તેને ગ્રીન પ્યુરી સાથે પણ બનાવવામાં આવે છે. મેં અહીં હૈદરાબાદ ની પ્રખ્યાત ગ્રીન હૈદરાબાદી દમ બિરયાની બનાવી છે, જેની ખાસિયત એ છે તે કે શિયાળામાં મળતા એકદમ ફ્લેવરફુલ તાજા કોથમીર ફુદીના ની પેસ્ટ બનાવી તેની ફ્લેવર આપી છે. આ સાથે મેં તીખાશમાં તેમાં ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે આ બિરયાની ને વધુ ફ્લેવર ફુલ બનાવવા માટે મેં તેમાં કોલસાનો ધુવાર આપેલ છે, અને તેને માટીના વાસણમાં જ તૈયાર કરી છે જેથી તે એકદમ ટ્રેડિશનલ ફ્લેવર આપે. Shweta Shah -
-
મિક્સ કઠોળ સમોસા
#કઠોળ આ વાનગી ચા સાથે તેમજ નાસ્તા મા પણ લઇ શકાય તેવી કઠોળ માંથી બનતી પૌષ્ટિક વાનગી છે. Nidhi Popat -
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master -
વેજ મટકા દમ બિરયાની (Veg Matka Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3 - matka/avadhi recipe challenge#BWઆજે વેજ મટકા દમ બિરયાની બનાવી જેમાં તમે મનગમતા વેજીટેબલ નાંખી શકો. વધુ શાહી કે rich બનાવવા ડ્રાય ફ્રુટ્સ અને કિસમિસ પણ નાંખી શકાય ઉપર થી બરીસ્તો(તળેલી ડુંગળી) થી ગાર્નિશ કરી સર્વ કરાય. અહીં મે રુટીન માં બનતી વેજ મટકા દમ બિરયાની બનાવી છે. Dr. Pushpa Dixit -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#ishakazaika#PCવડોદરાની રાત્રી બજારની મટકા બિરયાની ખુબજ ફેમસ છે.જેને ખાવા માટે દુર દુર થી ઘણા લોકો આવે છે પરંતુ એ ઘરે બનાવવી એકદમ સહેલી છે અને વરસાદમાં જો કોઈ ગરમાગરમ બિરયાની પીરસે તો મજા પડી જાય. આ ડીશ હાંડી પુલાવ, પોટ પુલાવ,પોટ રાઈસ,મટકા પુલાવ વગેરે નામ થી ઓળખાઈ છે. Isha panera -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11258552
ટિપ્પણીઓ