રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં મમરા લો તેમાં ઝીણી સમારેલી ડુંગળી સમારેલું ટમેટું મરચું સમારેલુ નાખી દો અને હલાવો ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ચપટી હળદર ચપટી મરચું પાવડર અને લીંબુનો રસ નાખી હલાવો
- 2
હવે તેની અંદર ધાણાભાજી નાખો ગોળ આમલીનું પાણી લીલી ચટણી અને સેવ નાખી ફરીથી સરસ રીતે હલાવો તૈયાર છે આપણી ઓલી ભેલ આ રેસિપીમાં બહુ સમય લાગતો નથી અને ઝટપટ બની જાય છે
Similar Recipes
-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

સૂકી ભેલ
#સ્ટ્રીટસ્ટ્રીટ ફૂડ ની વાત હોય અને એમાં ભેલ ન હોય એવુ બને તો સ્ટ્રીટ રેસીપી માટે લઈ ને આવી છુ સૂકી ભેલ જે ખૂબ જ ઓછા સમય માં બની જશે. Sachi Sanket Naik
-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11357046



































ટિપ્પણીઓ