રાજસ્થાની ચટણી
રાજસ્થાન #goldenapron2 #week-2.....વધુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં લસણ ફોલી લો
- 2
ત્યાર બાદ તેમાં મીઠું નાંખી વાટી લેવું
- 3
ત્યારબાદ તેમાં સૂકા મરચાં નાખો
- 4
બધું મિક્સ થઇ ગયા બાદ બે ચમચી તેલ ગરમ કરી ચટણી માં એડ કરો
- 5
હવે ચટણીમાં બે ચમચી દહીં ઉમેરી બધું બરાબર મિક્સ કરો તો તૈયાર છે રાજસ્થાની ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની સ્પાઇસી ગાર્લીક ચટણી
#તીખીલસણની ચટણી આપણે બનાવીએ જ છીએ પરંતુ એમાં લાલ મરચું પાઉડર ઉમેરીએ છે.. મે અહીં લસણ ની સાથે આદુ અને સુકા લાલ મરચા નો ઉપયોગ કર્યો છે.. આ ચટણી માં લાલ મરચું પાઉડર એટલે કે ચટણી નો ઉપયોગ કરેલો નથી... એકદમ તીખી તમતમતી 🔥🔥🔥 Hiral Pandya Shukla -
-
-
રાજસ્થાની કઢી
#goldenapron2 #week10 #Rajasthan#teamtrees #onerecipeonetree#દાળકઢીદાળ અને કઢી ભારતીય ભોજન નો મુખ્ય હિસ્સો છે. દહીં થી બનતી રાજસ્થાની કઢી રોજ નાં ભોજન માં પણ સમાવી શકાય છે તેવી છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11423478
ટિપ્પણીઓ