રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણા ને સેકી લો.અને પચી તેની છાલ ઉતારી તેનો માવો કરો.
- 2
હવે એક પેન મા તેલ મૂકો.તેલ થાય એટલે તેમાં હિંગ નાખી ટામેટા જીનાસમરેલા,ડુંગળી સમારેલી,લીલા મરચા નાખી સાતડો.સતદાઇ જાય એટલે તેમાં રીંગણા નો માવો નાખો.અને મિક્ષ કરી ૫ મિનિટ થવા દો.
- 3
તેલ છૂટું પડે એટલે તેમાં કોથમીર નાખી મિક્ષ કરો.અને રોટલા,પાપડ અને ગોળ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રીંગણા નો ઓળો
#2019 મારી મન પસંદ ની વાનગી રીંગણા નો ઓળો છે. સામાન્ય રીતે આજ કાલ ટ્રેડિશનલ ફૂડ નુ ચલણ ખૂબ વધ્યું છે રીંગણા નો ઓળો રોટલા સાથે સ્વાદિષ્ટ લાગે છે અને પ્રસંગો મા પણ બનાવવા લોકો લાગ્યા છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
રીંગણા નો ઓળો
#શાક કરિસ આં રીંગણા નો ઓળો છે ખૂબ જ પરંપરાગત ખાવાનું પણ આજ કાલ તો પ્રસંગો જેવા કે લગ્ન, સગાઈ,જન્મ દિવસ વગેરે ના સેલિબ્રેશન મા શોખ થી લોકો ખાય છે .રોટલા સાથે ખૂબ જ ખાવા નુ ચલણ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળા માં ખાસ કરી ને દરેક ગુજરાતી ના ઘરે આ મેનુ વીક મા એક વખત તો હોય જ છે. Kruti's kitchen -
-
-
-
-
-
લસણ દૂધી નો ઓળો
કાઠીયાવાડી માં અનેક જાત ના ઓળા બને છે. એવી જ રીતે મે પણ કાઠીયાવાડી" લસણ દૂધી નો ઓળો" બનાવ્યો.જે સ્વાદ માં બહુ સરસ લાગે છે ને આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો ને "લસણ દૂધી નો ઓળો " ગરમાગરમ રોટલા સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
લીલા રીંગણા નો ઓળો
#૨૦૧૯લીલા રીંગણા નો ઓળો ખાવામા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લીલી ડુંગળી, લીલું લસણ નાખી ને બનાવેલો આં ઓળો ખરેખર દાઢે વળગે એવો લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11276947
ટિપ્પણીઓ