રિંગણ નો ઓળો(Ringna Ola Recipe in Gujarati)

K. A. Jodia
K. A. Jodia @cook_26388289

#GA4#WEEK13

રિંગણ નો ઓળો(Ringna Ola Recipe in Gujarati)

#GA4#WEEK13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 1 નંગમોટું રીંગણ
  2. 2 નંગટામેટાં
  3. 2 નંગલીલાં મરચાં
  4. 1કટકો ખમણેલ આદું
  5. 2 નંગડુંગળી
  6. 2ચમચા તેલ
  7. 1 ચમચીહળદર
  8. 2 ચમચીલસણ ની ચટણી
  9. 1 નાની ચમચીહિંગ
  10. 5 નંગલસણ ની કળી
  11. 2 ચમચીધાણાજીરૂ
  12. નમક સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લો....ત્યારબાદ રીંગણ ને ગેસ પર સેકી લો. પછી તેની છાલ કાઢી ને ચમચા થી કટ કરી લો....

  2. 2

    ત્યારબાદ એક લોયુ લો.. તેમાં તેલ નાખો, તેલ ગરમ થાય પછી તેમાં લસણ ની કળી અને ડુંગળી, હિંગ નાખી બરાબર સાંતળો.

  3. 3

    પછી તેમાં ટામેટાં, મરચાં, આદું નાખો અને બધા મસાલા (હળદર, નમક, લસણ ની ચટણી, ધાણાજીરું) નાખો પછી બરાબર મિક્સ કરો...... જ્યાં સુધી ગ્રેવી જેવું ન થાય ત્યાં સુધી ગેસ પર ધીમા તાપે ચડવા દેવું.....

  4. 4

    ત્યારબાદ તેમાં રીંગણ ઉમેરવા જે આપડે પેહલા થી જ કટ કરિયા હતાં, પછી બરાબર મિક્સ કરી લો..... તો ત્યાંર છે રીંગણ નો ઓળો...

  5. 5

    પછી તેને કોથમીર નાખી ગરમા ગરમ બાજરા ના રોટલા સાથે સર્વ કરો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
K. A. Jodia
K. A. Jodia @cook_26388289
પર

ટિપ્પણીઓ

Similar Recipes