તંદરજા ની ભાજી /દેશી ખાના

Daxita Shah @DAXITA_07
#તવા
શિયાળા માં હરિયાળા રહેવાં હરિયાળી ભાજી ખાવી જોઈએ. ચાલો આજે તાંદળજાની ભાજી બનાવીયે.. સાથે બાજરી ના રોટલાં
તંદરજા ની ભાજી /દેશી ખાના
#તવા
શિયાળા માં હરિયાળા રહેવાં હરિયાળી ભાજી ખાવી જોઈએ. ચાલો આજે તાંદળજાની ભાજી બનાવીયે.. સાથે બાજરી ના રોટલાં
રાંધવાની સૂચનાઓ
- 1
તંદરજા ની ભાજી અને 2નાના રીંગણ ને જીણા સમારી પાણી થી સરસ રીતે ધોઈ લો
- 2
પછી એક તવી માં તેલ મુકો રાઇ જીરું નાખો તતડે પછી થોડી હિંગ નાખો. પછી ભાજી અને રીંગણ નાખો. બધા મસાલા નાખો ચડી જાય ત્યાં સુધી ઢાંકી રાખો. પછી તેમાં 1ચમચી ચાના નો લોટ નાખો. સ્હેજ વાર લોટ ચડવા દો
- 3
સર્વિંગ બાઉલ માં કાઢી લો.
- 4
એક બાઉલ માં બાજરી નો લોટ લો તેમાં ચપટી મીઠું નાખો. પાણી નાખી સુંવાળો લોટ બાંધો. માટી ની તાવી ઉપર શેકી લો.
- 5
બંને બાજુ શેકી લો..
- 6
સર્વિંગ માટે પાપડ ટામેટાં કાંદા કઢી મેથી ના થેપલાં
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી બાજરી ના ઢેબરા/થેપલાં
#પરાઠાથેપલાશિયાળો આવે ને માર્કેટ માં ખૂબ સરસ મેથી ની ભાજી આવવાની શરુ થઇ જાય. ખૂબ ગુણકારી એવી મેથી વધારે માં વધારે ખાવી જોઈએ. અને શિયાળા માં બાજરી., પણ ખાવી જોઈએ. આજે આપણે મેથી બાજરી ના ઢેબરા બનાવીયે.. #પરાઠા/થેપલા Daxita Shah -
મેથી ની ભાજી ના થેપલા.
#લીલીશિયાળા માં ગરમ ગરમ ચા ને થેપલા મળી જાય તો બીજું કશું ના જોયે. મેથી ની ભાજી આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે.મેથી ની ભાજી ને આપણા રોજિંદા ઉપયોગ માં લેવી જોઈએ જેથી બ્લડપ્રેશર કન્ટ્રોલ માં રેય અને હૃદયની થતી બીમારી થી બચાવે છે એટલે મેથી ની ભાજી ખાવી જોઈએ... Payal Nishit Naik -
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha -
મેથી બાજરા ની પુરી
#લીલીલીલી મેથી માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે. થેપલાં મૂઠિયાં તો આપણે બનાવીયે જ છીએ આજે મેં મેથી અને બાજરી નો ઉપયોગ કરી પુરી બનાવી છે તે જલ્દી બની જય છે. નાસ્તા માં ખુબ સરસ લાગે છે Daxita Shah -
દેશી ભાણું
#હેલ્થીદેશી ભાણું એટલે કે દેશી વાનગી જે હેલ્થી પણ હોય અને ખાવા ની પણ મજા આવે છે. આજે મેં રીંગણ નુ ભડથું અને ,મકાઈ બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા છે. સાથે ગોળ, ઘી, ડુંગરી, અને વઘારેલી ખીચડી અને છાસ. Bhumika Parmar -
બાજરી નાં લોટ નું ખીચું(bajri na lot nu khichu recipe in Gujarat
#CB9 શિયાળા માં બાજરી અચુક ખાવી જોઈએ. બાજરી પચવામાં હલકી અને શકિતવધૅક છે.તેનાં લોટ માંથી સ્વાદિષ્ટ ખીચું બનાવ્યું છે. Bina Mithani -
પાલક ની ભાજી (palak bhaji recipie in Gujarati)
પાલક ની ભાજી એ હેલ્થ માટે ખુબજ સારી છે.જે લોકો ને હિમોગ્લોબીન ઓછું હોય એ લોકોએ તો પાલક ખાસ ખાવી જોઈએ. #GA4#week2#spinach Nilam Chotaliya -
રીંગણ ની ચીરી
#TeamTreesસીઝન ના સરસ ગુલાબી રીંગણ જોઈ નેજ મન લલચાઈ જાય.. આજે ખુબ સરસ તાજા રીંગણ ની ચીરી બનાવી છે. ફટાફટ બની જાય તેવી સબ્જી છે.. Daxita Shah -
દેશી ભોજન
#માઇલંચઆજની દેશી થાળી માં બનાવ્યું છે.ભરેલા રીંગણ ના રવૈયા,ખારી ભાત, ગુજરાતી મીઠી કઢી,બાજરી ના રોટલા, ગોળ અને સાથે સલાડ... Bhumika Parmar -
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી તાજી મળે એટલે જોઈ ને જ શક્કરપારા બનવાનું મન થઇ જાય. જોં તાજી ભાજી ના હોય તો સુકવણી ની ભાજી ની કસૂરી મેથી બનાવીયે છે તે પણ ચાલે. Arpita Shah -
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
શિયાળા માં મેથી ખાવી જોઈએ. મેથી આપણા સ્વાસ્થ્ય માટે ખાસ કમર ના બંધારણનું કામ કરે છે. મેથી આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારી. Richa Shahpatel -
મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવ્યો છે તો બને એટલી લીલોતરી ખાઈલેવી જોઈએ..તો આજે ને મેથી ની ભાજી,પાલક અને એમાંરીંગણ ઉમેરી ને શાક બનાવ્યું છેસાથે શિયાળુ બાજરી અને જુવાર ના રોટલા પણ..ટૂંક માં, બપોર ના ભોજન ની ફૂલ થાળી.. Sangita Vyas -
-
શાહી ભાજી(Shahi Bhaji Recipe in Gujarati)
#MW4શાહી ભાજી ખાવા થી લોય નવું આવે છે અને લોય ના તકા વધે છે , અને આ ભાજી ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે વિક માં 2 વાર ખાવી જ જોઈએ. એક વાર જરૂર બનાવજો . Daksha pala -
મિક્સ ભાજી મૂઠિયાં
#શિયાળાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી બજારમાં મળે છે.અને ખાવાની મજા આવી જાય છે.જે બાળકો ભાજી ના ખાતા હોય એમને મૂઠિયાં.થેપલા કરી ને આપી શકાય છે. Bhumika Parmar -
રીંગણ નું શાક (Ringan Shak Recipe In Gujarati)
#winter sbjiશિયાળા માં બાજરી ના રોટલા જોડે રીંગણ નું શાક સ્વાદિષ્ટ લાગે છે, ફક્ત 5 મિનિટ માં બની જાય છે.... Rashmi Pomal -
પાલક રાઈસ (Palak Rice Recipe In Gujarati)
#cookpadindia #cookpadgujrati #cookpad શિયાળા મા ભાજી ખાવી જોઇએ. તો પાલક ની ભાજી માથી શાક અને સૂપ તો બનાવતા જ હશો . આજે આપણે પાલક ના ભાત બનાવીયે. सोनल जयेश सुथार -
મેથી બાજરી ના ઢેબરાં (Methi Bajri Dhebra Recipe In Gujarati)
મેથી શિયાળા માં ખાવી હેલ્થ માટે સારી અને જોડે બાજરી ગરમ એટલ શિયાળા માં ખાવાથી હિતાવહ છે Raksha Khatri -
મીક્સ ભાજી ના ઢેબરા(mix bhaji na dhebra recipe in gujarati)
# સાતમ##માઇઇબુક મીક્સ ભાજી ના ઢેબરા માં મેથીની ભાજી પાલકની ભાજી અને દુધી છીણવા માં આવે છેને તેની સાથે પાલક ની ચટણી ખાવામાં આવે છે. તો ચાલો આપણે આ ચટણી સાથે શીતળા સાતમમાં મીક્સ ભાજી ના ઢેબરા ની મજા માણીએ Kankshu Mehta Bhatt -
મૂળા ની ભાજી (muda bhaji recipe in gujarati)
#MW4શિયાળા માં મૂળા ની ભાજી ખૂબ પ્રમાણ માં જોવા મળે છે.. મૂળા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે એટલે શિયાળા માં આ શાક બનાવી ને ખાવું જોઈએ.. જે સ્વાદ માં પણ સરસ લાગે છે. Neeti Patel -
મેથી ના ગોટા
અત્યારે મેથી ની સીઝન છે તો ગમે તે ફોર્મ માં મેથી ની ભાજી ખાવી જોઈએ, .આજે મે મેથી ના ગોટા બનાવ્યા છે. Sangita Vyas -
મૂઠિયાં (Muthiya Recipe In Gujarati)
#GA4#Week8ખીચડી,બાજરી,ચણાના લોટના મુઠીયાશિયાળાની શરુઆત થતા જ બાજરા ના રોટલા,રાબ,ખીચુ,મુઠીયા,રશીયા તેવી ઘણીજ વાનગી બધાના ઘર મા બનતી હશે. મે ડિનર મા બાજરી ના મુઠીયા બનાવ્યા છે. જેને ચા સાથે તેમજ લીલી ચટણી,લસણની ચટણી સાથે ખાઇ શકાય છે.. Krupa -
કાઠીયાવાડી ભાણું
#મૈનકોર્સ#એનિવર્સરી#week3કોઈ પણ ડીશ જમીએ પણ કાઠીયાવાડી ભોજન જેવું ભોજન... શું કહેવું... આ ડીશ ખાસ કરીને શિયાળા ની ઋતુમાં બને છે કેમકે ઓળો બનાવવા માટે મોટા રીંગણ અને લીલી ડુંગળી તેમજ લીલું લસણ શિયાળાની રુતુ માં મળી જાય છે.... Hiral Pandya Shukla -
મસાલા રોટલા સાથે રીંગણ ભરથુ(masala rotla with rigan bhartu recipe in gujarati)
#વેસ્ટબાજરી ના રોટલા સાથે રીંગણ ભરથુ તો ગુજરાતી નું ફેવરિટ ભાણું છે.. આજે એમાં રોટલા માં લસણ, મરચાં અને મસાલા ભેળવી દો.વરસાદ ની સીઝન માટે ખૂબ જ સરસ અને ટેસ્ટી .. મસાલા રોટલા ઘી માં શેકેલા અને રીંગણ ને ગેસ પર કે ચુલા માં શેકવા અને તેનું ભરથુ સાથે કોથમીર, ફુદીનો અને મરચા ની ચટણી, લીલી ડુંગળી.. સાથે દહીં કે છાશ.બસ તૃપ્તિ થાય એવું ભાણું... Sunita Vaghela -
મેથી ની ભાજી અને રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી રીંગણ નુ મિક્ષ શાક બાજરી ના રોટલા જોડે ખુબ ટેસ્ટી લાગેછે#MW4 Saurabh Shah -
મેથી ની ભાજી(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4#Methibhajinushakબાજરી ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે Kapila Prajapati -
પાલક પનીર
#શિયાળાશિયાળાની સીઝન માં ખુબ સરસ ભાજી મળતી હોય છે.આજે મેં બધા નું ફેવરિટ પાલક પનીર બનાવ્યું છે. એ પણ no onion no garlic. પાલકને બ્લાન્ચ નથી કરી છતાં પણ ગ્રીન કઈ રીતે રહે તેની પણ ટિપ્સ આપી છે. જરૂર નોંધી લેજો. Daxita Shah -
દખ્ખલીયું
#masterclass શિયાળો આવતાં જ બાજરી ના રોટલા ખાવા ની મજાજ કંઈક ઔર છે.. ક્યારેક ઓળા સાથે, તો ક્યારેક સેવ ટામેટા, તો ક્યારેક લસણીયા બટાકા ને ક્યારેક દખ્ખણીયા સાથે તો ચાલો આજે દખ્ખણીયું થઇ જાય...... Daxita Shah -
-
મેથી બટાકા ની ભાજી
શિયાળા માં મેથી ની ભાજી ખુબ સારા પ્રમાણ માં મળે છે .મેથી નિયમિત રૂપે ખાવા થી શરીર ને શક્તિ પ્રાપ્ત થાય છે અને શારીરિક નબળાઈ ને દૂર થવા માં ખુબ મદદ મળે છે .#MW4મેથી ની ભાજી Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11279574
ટિપ્પણીઓ