દખ્ખલીયું

Daxita Shah @DAXITA_07
#masterclass શિયાળો આવતાં જ બાજરી ના રોટલા ખાવા ની મજાજ કંઈક ઔર છે.. ક્યારેક ઓળા સાથે, તો ક્યારેક સેવ ટામેટા, તો ક્યારેક લસણીયા બટાકા ને ક્યારેક દખ્ખણીયા સાથે તો ચાલો આજે દખ્ખણીયું થઇ જાય......
દખ્ખલીયું
#masterclass શિયાળો આવતાં જ બાજરી ના રોટલા ખાવા ની મજાજ કંઈક ઔર છે.. ક્યારેક ઓળા સાથે, તો ક્યારેક સેવ ટામેટા, તો ક્યારેક લસણીયા બટાકા ને ક્યારેક દખ્ખણીયા સાથે તો ચાલો આજે દખ્ખણીયું થઇ જાય......
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ના દાણા ને મીઠું હળદર નાખી બાફી લો.
- 2
દહીં માં પાણી ચણા નો લોટ મીઠું નાખી બ્લેન્ડ કરી લો. ઉકાળવા મુકો. પછી એક વઘારીયા માં ઘી મુકો પછી તેમાં રાઈ જીરું હિંગ લવિંગ તજ નાખો.
- 3
ઉકળે પછી તેમાં બાફેલાં લીલવા નાખો. ફરી થોડી વાર ઉકાળવા દો.. ધાણા નાખી રોટલા જોડે ગરમ ગરમ પીરસો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તંદરજા ની ભાજી /દેશી ખાના
#તવાશિયાળા માં હરિયાળા રહેવાં હરિયાળી ભાજી ખાવી જોઈએ. ચાલો આજે તાંદળજાની ભાજી બનાવીયે.. સાથે બાજરી ના રોટલાં Daxita Shah -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
રાજસ્થાની કઢી#GA4#Week25#rajasthan અહીં રાજસ્થાની કઢી ની રેસીપી બનાવી છે, રાજસ્થાની કઢી ભાત,ખીચડી અને રોટલા સાથે સર્વ કરી શકાય છે. Tejal Hitesh Gandhi -
લીલી ડુંગરી ની કઢી અને બાજરી નો રોટલો
#CFશિયાળો આવે એટલે હું મારી ઘરે લીલી ડુંગરી ની કઢી બનાવું છું અને તેની સાથે બાજરી ના રોટલા અને ઘી- ગોળ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
લીલવા (લીલી તુવેર) ની કઢી(Lilva ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#Tuverગુજરાતીઓ ખાવા ના શોખીન હોય છે.માટે કોઈ પણ વાનગી માં કંઈક નવુ બનાવતા જ રહે છે.એવી જ આ સ્વાદિષ્ટ લીલવા ની કઢી ની રેસીપી હું અહીં લાવી છુ. જે બપોર ના ભોજન માં અને રાત્રી ના ભોજન માં પણ બનાવી શકાય.જે ખીચડી,પુલાવ,રાઈસ કે ભાખરી અથવા પરોઠા સાથે પણ ખાઈ શકાય. Dimple prajapati -
રીંગણ નું શાક (Ringan Shak Recipe In Gujarati)
#winter sbjiશિયાળા માં બાજરી ના રોટલા જોડે રીંગણ નું શાક સ્વાદિષ્ટ લાગે છે, ફક્ત 5 મિનિટ માં બની જાય છે.... Rashmi Pomal -
-
સેવ ટામેટા નું શાક
#માસ્ટરક્લાસશિયાળા માં સેવ ટામેટા નું શાક અને બાજરી ના રોટલા બહુ મજા આવે ખાવા ની તો તમે પણ બનાવજો. Sachi Sanket Naik -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EBઆલુ સેવગમે તે સેવહોય આપડા બધાની favouriteચાલો બનાવીએ આલુ સેવ Deepa Patel -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
શિયાળા માં લીલી ડુંગળી બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. જે રોટલી, રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ઝડપ થી બની જાય છે. ...મે લીલી ડુંગળી નું શાક સેવ વારુ અને તીખું એમ અલગ બનાવ્યા છે.#FFC3 .. Rashmi Pomal -
વિન્ટર વેજી પુલાવ
#સ્ટ્રીટશિયાળો ચાલું થઇ ગયો છે ને માર્કેટ માં સરસ તાજી શાક ભાજી નો જમાવડો શરુ થઇ ગયો છે. હું લઇ ને આવી છું મસ્ત ટેસ્ટી પુલાવ રેસીપી. Daxita Shah -
ટોથા (Totha Recipe in Gujarati)
શિયાળો હોય એટલે ઠંડીમા ચટપટું અને ગરમા ગરમ જમવાની મજાજ આવી જાય. એમાં પાછા લીલા શાકભાજી... hetal patt -
બાજરા નો રોટલો ભરેલા રીંગણ બટાકા નું શાક (Bajra Rotlo Bharela Ringan Bataka Shak Recipe In Gujarati
#GA4#Week24બાજરી ખાવી એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. બાજરી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ માં રહે છે અને કોલેસ્ટ્રોલ ઓછું કરી હૃદય ને તંદુરસ્ત રાખે છે.હૃદય ની બીમારી થી બચી શકાય છે. બાજરી ખાવાથી મેગ્નેસિયમ અને પોટેશિયમ મળી રહે છે. મેં અહીંયા બાજરી ના રોટલા સાથે ભરેલા રીંગણાં- બટાકા નું શાક, ઘી - ગોળ, લસણીયા ગાજર, અને છાશ સાથે થાળી પીરસી છે. (લસણીયા ગાજરની રેસિપી મેં આગળ શેર કરી છે.) Jigna Shukla -
લસણીયા બટાકા
#૨૦૧૯શિયાળાની સીઝન માં લસણીયા બટાકા નું શાક અને બાજરી નો રોટલો ખૂબજ સરસ લાગે છે Kalpana Parmar -
-
બનાના કઢી(Banana kadhi recipe in Gujarati)
#GA4#week7#buttermilkઆજે મારી 200 મી recipe છે. વિચાર્યું કે કંઈક અલગ બનાવું ને રોજિંદી રસોઈમાં જ ટ્વીસ્ટ આપીને બનાના કઢી બનાવી. રોટલાં સાથે સર્વ કરવા માટે ખુબ પરફેક્ટ છે. કેળાં સાથે ઈલાયચી નો ટેસ્ટ સરસ લાગે છે માટે આમાં લીમડા ને બદલે ઈલાયચી ની ફ્લૅવર આપી છે. જરૂર બનાવજો. ખાટા મીઠાં ટેસ્ટ સાથે... Daxita Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
શિયાળા માં રોટલા માખણ, ભડથું, સેવ ટામેટા, લસણીયા બટાકા લસણ ની ચટણી, મરચું, ડુંગળી, ભાજી સાથે ખાવાની મઝા જ જુદી છે Bina Talati -
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે. Arpita Shah -
બિન્સ સુપ્રીમો(beans suprimo recipe in gujarati)
#સુપરશેફ3 ચોમાસામાં ઝરમરતા વરસાદ સાથે આ વાનગી બનાવવાની અને ખાવા ની મજા જ કંઈક ઔર છે. Shweta Shah -
દાળબાટી
#RB7 મારા દીકરા ને કંઈક નવું જમવું ગમે. આજે મેં દાલબાટી બનાવી તો ખુશ ખુશ થઇ ગયો. 😋 Bhavnaben Adhiya -
બ્રેડ ઉપમા
#નાસ્તોરવા ની કે સુજી ની ઉપમા તો આપણે અવારનવાર બનાવતા જય હોયે છેં. ઘણા લોકો બ્રેડ ની ઉપમા બનાવે છે. ચાલો આજે આપણે બ્રેડ ઉપમા જ બનાવીયે. સાથે દાડમ શોટ સર્વ કર્યો છેં... Daxita Shah -
મકાઈ ના મસાલા રોટલા (Makai Masala Rotla Recipe In Gujarati)
રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ડીનરમા મકાઈ ના મસાલા રોટલા બનાવ્યા. Sonal Modha -
મેથી બાજરી ના ઢેબરા/થેપલાં
#પરાઠાથેપલાશિયાળો આવે ને માર્કેટ માં ખૂબ સરસ મેથી ની ભાજી આવવાની શરુ થઇ જાય. ખૂબ ગુણકારી એવી મેથી વધારે માં વધારે ખાવી જોઈએ. અને શિયાળા માં બાજરી., પણ ખાવી જોઈએ. આજે આપણે મેથી બાજરી ના ઢેબરા બનાવીયે.. #પરાઠા/થેપલા Daxita Shah -
તુવેર રીંગણ બટાકા ની કઢી(Tuver,ringan,bataka ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#Tuverશીયાળામાં મકાઇ કે બાજરી ના રોટલા સાથે આ કઢી ખૂબજ સરસ લાગે છે Arti Nagar -
મકાઈ ના વડાં
#masterclass"માં મને છમમ વડું" કેટલા નસીબ વાળા ઘર હોય છે જ્યાં આવું સાંભળવા મળે. બરાબર ને મિત્રો, આ ફાસ્ટ ફૂડ ના જમાના માં હજુ પણ ટ્રેડિશનલ વાનગી ઓ ખાવા વાળા લોકો ઘણા મળશે. ચાલો આપણે બનાવીએ મકાઈ ના વડાંનોંધીલો રેસીપી.. Daxita Shah -
સુરતી કઢી
#ઈબુક૧#પોસ્ટ૪૨આ કઢી મોરી દાળ ભાત, ખીચડી, કે ખાટું અને ભાત કે રોટલા સાથે ખવાય છે. Manisha Desai -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
દેશી ભોજન
#માઇલંચઆજની દેશી થાળી માં બનાવ્યું છે.ભરેલા રીંગણ ના રવૈયા,ખારી ભાત, ગુજરાતી મીઠી કઢી,બાજરી ના રોટલા, ગોળ અને સાથે સલાડ... Bhumika Parmar -
બેસન વાળું સિમલા મિર્ચ
#masterclassઅત્યારે ખુબ સરસ સિમલા મરચાં મળી રહ્યા છે.. મેં તેને બેસન સાથે બનાવ્યા છે.. Daxita Shah -
ભીંડાની કરી નું શાક
#સુપરશેફ1#week1 મિત્રો આજે મેં મારી રીતે એક અલગ જ ભીડાં ની કરિ નુ શાક બનાવિયુ છે જે ચોમાસાની સિઝનમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને રોટલા સાથે ખાવાની તો કંઈક ઓર જ મજા આવે છે. તો મિત્રો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. Komal Batavia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11143069
ટિપ્પણીઓ