રાંધવાની સૂચનાઓ
- 1
પેન ને ગરમ કરવી. ત્યારબાદ તેમાં તેલ નાખવું. પછી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી શેકવું. ત્યારબાદ ડુંગળી નાખી શેકવું.
- 2
હવે બધા વેજીટેબલ નાખી હાઈ ફ્લેમ્ પર કુક કરવું. સોયા સોસ ચીલી સોસ નાખી ભાત નાખી મીઠું નાખી દેવું. સરખું મિક્સ કરી ગરમ ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ. ફ્રાઇડ રાઈસ
#Weekend આજે મેં ડીનર માં બનાવ્યો.તો તમારી સાથે રેસીપી શેર કરી રહી છું.વરસાદ પડતો હોય તો ટેસ્ટી અને સ્પાઈસી ખાવાનું મન થાય તો બેસ્ટ ઓપસન છે ઝડપ થી બની જાય છે. Alpa Pandya -
-
-
-
-
-
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
-
-
-
તવા વેજ ફ્રાઇડ રાઈસ
આજે Chinese ડીનર ખાવાનું મન થયું..ઘણી બધી આઇટમ બનાવવાનો ટાઈમ નહોતો એટલેફક્ત ફ્રાઈડ રાઈસ જ બનાવ્યા.. દહી અને કચુંબરી સોસ સાથેસર્વ કર્યા. Sangita Vyas -
-
-
-
-
ચાઈનીઝ વેજ ફ્રાઇડ રાઈસ
#રેસ્ટોરન્ટઅત્યારે નાના મોટા દરેક નું ફેવરિટ ફૂડ ચાઈનીઝ થઇ ગયું છે.. રેસ્ટોરન્ટ માં નુડલ્સ, મન્ચુરિયન ની સાથે ફ્રાઇડ રાઈસ પણ એટલા જ ફેમસ અને દરેક ની પસન્દ છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન ફ્રાઇડ રાઈસ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ટેસ્ટ માં થોડા સ્પાઈસી હોય છે. Bhavini Kotak -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ એ ઈન્ડો ચાઈનીઝ ડીશ છે .તો આજે મેં એ ડીશ બનાવી છે. Sonal Modha -
-
-
-
-
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
આ ઈન્ડો- ચાઈનીઝ સ્ટ્રીટ ફુડ છે.મન્ચુરીયન ગ્રેવી સાથે બેસ્ટ લાગે છે. Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11116948
ટિપ્પણીઓ