રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર માં થી થડિયા કાઢી નાખી તેને ગ્રીન્ડર માં જીનુ કરી લેવુ..
- 2
ત્યારબાદ કાજુ અને બદામ ને કટ કરી નાખવા...
- 3
હવે એક પેન માં ૧ ચમચી ઘી નાખી કાજુ અને બદામ ને એક મિનિટ સાંતળો...હવે ફરી પેન માં એક ચમચી ઘી નાખી ખજૂર ને બે મિનિટ સાંતળવું હવે ત્યારબાદ તેમાં કાજુ અને બદામ નાખી તેને ધીમા તાપે બધું એકસરખું મિકસ થઈ જાય પછી ગેસ બંધ કરી નાખવો..અને તેને ફ્રિજ માં એક કલાક ઠડું કરવા મૂકવું..ઠંડુ થઈ ગયા પછી તેને ગોળ અથવા ચોરસ કટ કરી સર્વ કરો... તૈયાર છે ખજૂર પાક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ખજૂરપાક એ એવી શિયાળુ વાનગી છે જે સાવ સહેલી અને ઝડપથી બની જાય છે અને તબિયત માટે ગુણકારી છે, જે વસાણા કે વસાણા વગર બનાવી શકાય છે. Krishna Mankad -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#VR#cookpadindia#cookpadgujaratiશિયાળાનું ઉત્તમ વસાણું એટલે ઔષધીય ગુણો થી ભરપુર ખજૂર પાક. Ranjan Kacha -
-
-
-
-
-
-
ખજૂર ડ્રાઈફ્રુટ રોલ
#રાજકોટ21હેલો ફ્રેન્ડ્સ....આજે બર્થડે સ્પેશ્યલ માં બાળકો માટે ખુબજ હેલ્ધી અને ટેસ્ટી સ્વીટ ડીશ તૈયાર કરેલ છે. બાળકો ના જન્મદિવસે જયારે આપણે એવી શુભકામના કરતા હોય કે નાનું બાળક લાબું અને સ્વસ્થ જીવન જીવે ત્યારે હાનિકારક એવા મેંદા, ખાંડ કે બહાર ના જંક ફૂડ ની જગ્યા એ રોગ પ્રતિકારક શક્તિ વધારે અને શિયાળા સામે રક્ષણ આપે તેવી બધાને ભાવે એવી મીઠાઈ બનાવીએ. Arpita vasani -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
-
રવા નો અમૃત પાક (Rava Amrut Paak Recipe In Gujarati)
#Fam આ રેસીપી મારા સાસુ ની મદદથી બનાવી છે આભાર કુક પેડ નવી અલગ રેસીપી સીખવા માટે mitu madlani -
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2સ્વાદ અને સેહત થી ભરપૂર વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય એવો પ્રોટીનથી ભરપૂર ખજૂર પાક જે શિયાળામાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. Hetal Siddhpura -
ડ્રાય ફ્રુટ ખજૂર પાક હાર્ટ શેપ (Dry Fruit Khajoor Paak Heart Shape Recipe In Gujarati)
#heart#velentinespecial#cookpadgujrati#cookpadindia Sunita Ved -
-
ખજૂર પાક
વીસ બાવીસ વર્ષથી ખજૂર પાક આ રીતે જ બનાવતી આવી છું .બહુ જ મસ્ત બને છે બીજાને પણ બહુ ભાવે છે. આ હું વર્ષો પહેલા અમારા જુના પડોશી કવિતાબેન પાસેથી શીખી છું. થેન્ક્યુ કવિતાબેન. Sonal Karia -
-
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
#GA4#week9#post1#mithai#dry fruit# ખજૂર રોલ એકદમ સરળ અને હેલ્થી રેસીપી છે, હવે તો ઠંડી શરૂ થઈ ગઈ છે તો ખજૂર આપણા હેલ્થ માટે સારું છે, શરીરમાં ગરમાહટ આપે છે અને તેમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે એટલે આપણે ખજૂર તો ખાવા જોઈએ. Megha Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11287256
ટિપ્પણીઓ