રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટમાં મીઠું જોઈતા પ્રમાણમાં નાખવું પછી હિંગ ચપટી નાખવી પછી છાશની પરાસ નાખીને હલાવતા જવું સહેજ ઢીલો બેસન રાખો 15 મિનિટ પલાળી રાખો પછી એક નાના લોયામાં બે ચમચી તેલ નાખવું તેમાં સોડા અથવા એનું એક પેકેટ નાખી દેવું તેમાં એક ચમચી પાણી રેડવું પછી ફટાફટ બેસનમાં એડ કરી દેવો પછી એક લોયામાં પાણી ગરમ મૂકી એક થાળીમાં બેસન કાઢી ઉપર લાલ મરચું અને મરી ભભરાવીને દસ મિનિટ ગેસ પર રાખો
- 2
પછી ગેસ બંધ કરી પાંચ મિનિટ ઠરવા દેવું પછી ઉપર તેલ ગરમ કરી એમાં રાઈ જીરુ તલ મીઠો લીમડો નો વઘાર કરો પછી ઉપર કોથમીર ભભરાવવી ટેસ્ટી ખમણ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ખમણ (Khaman Recipe in Gujarati)
ખમણ એક ગુજરાતી ટ્રેડિશનલ ડિશ છે.જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા નાના-મોટા દરેક પ્રસંગમાં મોટાભાગે ખમણ જોવા મળે છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#trend3 Nidhi Sanghvi -
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ (ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી)
#ઇબુક#Day-૧૪ફ્રેન્ડ્સ, ગુજરાત નું ફેમસ ફરસાણ "નાયલોન ખમણ" ખુબ જ ઝડપથી બની જાય છે . બઘાં ના ફેવરિટ એવા ખમણ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
પીઠલ, મરાઠી વાનગી
અહિ આ,પીઠલ એ મરાઠી વાનગી છે, એ જુવાર ભાખરી (રોટલા) સાથે ખાઇ છે, આ વાનગી ઝડપથી પણ બને છે. અને ટેસ્ટી અને પૌષ્ટિક છે. Nidhi Desai -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11294494
ટિપ્પણીઓ