રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ ને ધોઈને 4 કલાક પલાળી ને કાંકરી મિક્ષિ મા વાટવી, પછી તેના ખીરામાં મીઠુ, સાંજીનાફુલ, લીબુના ફૂલ નાખવા
- 2
ખીરું થાડીમાં બાફવા મૂકવું, બફાયા પછી થાળી બહાર કાઢી તેના ઉપર તેલ ચોપડવું
- 3
મરચાં ની કતરણ કરવા, પછી તાવડી મા તેલ મૂકીને રાઈ, હિંગ, તલ નો મરચાં ની કતરણ નાખી વગાર કરો, અને થાળી મા વગાર રેડો ઉપર કોથમીર અને લીલું કોપરું હોઈ તો નાખવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વાટેલી દાળના ખમણ (Vateli Daal Khaman Recipe In Gujarati)
#KS4સ્વાદિષ્ટ સોફ્ટ વાટેલી દાળના ખમણ Ramaben Joshi -
-
-
-
-
-
-
-
વાટેલી દાળના ખમણ (Vateli Daal Khaman Recipe In Gujarati)
#KS4ગુજરાતીઓ માટે ખમણ એ બહુ સ્પેશિયલ વાનગી છે જેનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય. Hetal Siddhpura -
-
-
-
વાટેલી દાળનાં ખમણ સુરતી સ્ટાઈલ (vateli Daal Khaman Surti Style Recipe In Gujarati)
#KS4#Cookpadindia#Cookpadgujrati#VATELI DAAL KHMAN SURTI STYLE Vaishali Thaker -
-
ખમણ(Khaman Recipe in Gujarati)
મારા તો પ્રિય છે.. તમને ભાવતા હોય તો એની પરફેક્ટ રીત સિખી લો. Jagruti Sagar Thakkar -
-
-
-
-
-
વાટેલી દાળ ના ખમણ
#kS4ગુજરાતી ના મેનુ માં આ ખમણ તો હોય જ છે. અમારા ઘરમાં બધાને બહુ પ્રિય છે. ટેસ્ટ માં તો બહાર જેવા જ લાગે છે. Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15947094
ટિપ્પણીઓ