રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ બાજરી નો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. ચમચીઆદુ લીલા મરચા ની પેસ્ટ ૨
  4. ચમચીહળદર ૧
  5. ચમચીધાણાજીરું પાવડર ૧
  6. ચમચીઅજમો ૧/૨
  7. ચમચીતલ૨
  8. ચમચીદહીં ૪
  9. ચમચીતેલ ૨
  10. લીલી કોથમીર ૪ ચમચી,
  11. ચમચીલીલું લસણ
  12. પાણી જરૂર મુજબ
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાજરી નો લોટ ને વાસણમાં લઈને તેમાં મીઠું, આદુ મરચાં ની પેસ્ટ,હળદર ૧ ચમચી,ધાણાજીરું પાવડર ૧ ચમચી,અજમો ૧/૨ ચમચી,તલ૨ ચમચી,દહીં ૪ ચમચી,તેલ ૨ ચમચી,લીલી કોથમીર ૪ ચમચી,લીલું લસણ ૪ ચમચી,

  2. 2

    હવે જરૂર મજુબ પાણી લઈ તેનો લોટ બાન્ઘી લો. ને તેને ૧ કલાક આરામ આપવો

  3. 3

    ૧ કલાક પછી લોટ નો કલર લીલો થશે

  4. 4

    પછી પાણી વાળો હાથ કરી તેની નાની થેપલી બનાવી તેલ માં તળી લેવી.

  5. 5

    તો તૈયાર છે બાજરી ના વડા તેને લીલા ધાણા- લસણ ની ચટણી સાથે પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal G Tamakuwala
Rupal G Tamakuwala @cook_19470770
પર
Bharuch

ટિપ્પણીઓ

Similar Recipes