રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ કોન ફ્લોર
  2. ૧/૩ કપ મૈદો
  3. ૧ ચમચી મરચું લાલ
  4. અડઘી ચમચી મરી પાવડર
  5. મીઠું જરૂર મુજબ
  6. ૧ ચમચી આદું લસણની પેસ્ટ
  7. ૧ કપ પાણી (જરૂર પડે તો વઘારે લેવું)
  8. ગ્રેવી કરવા માટે
  9. ૩ ચમચી તેલ
  10. ૧ ચમચી લસણ ઝીણું સમારેલું
  11. ૧ ચમચી આદું ઝીણું સમારેલું
  12. ૧ લીલુ મરચું
  13. ૩ ચમચી રેડ ચીલી સોસ
  14. ૨ ચમચી ગ્રીન ચીલી સોસ
  15. ૧ ચમચી સોયા સોસ
  16. ૨ ચમચી ટોમેટો સોસ
  17. મીઠું જરૂર મુજબ
  18. ૨ ચમચી સીઝવાન સોસ
  19. વેજીટેબલ માં
  20. ૧ બટેકું
  21. ૧ કેપ્સીકમ
  22. ૧ મોટી ડુગળીં
  23. ૧ વાટકી ફુલાવર
  24. ૧ વાટકી બ્રોકોલી
  25. તડવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મૈદો,કોન ફલોર,લાલ મરચું,મરી પાવડર,મીઠું,આદું લસણની પેસ્ટ નાખી હલાવી લેવું પછી પાણી નાખી બેટર ઢીલું કરવા નું છે.બેટર રેડી.

  2. 2

    હવે બેટેકા, ફલાવર, બ્રોકોલી ને ૫ મિનિટ સ્ટીમ થી બાફી લેવા.પછી બઘા વેજીટેબલ રેડી કરેલા બેટર મા નાખી તડી લો. બ્રાઉન થાય ત્યાં સુધી તડો.

  3. 3

    તડાયા પછી ક્રિસ્પી થશે.

  4. 4

    પછી એક તવા માં તેલ લઈ લસણ ઝીણું સમારેલું,આદું ઝીણું સમારેલું,મરચું લીલું નાખી સાતડો ૨ મિનિટ પછી રેડ ચીલી સોસ,ગ્રીન ચીલી સોસ,સીઝવાન સોસ,ટોમેટો સોસ,સોયા સોસ નાખી હલાવી લેવું.

  5. 5

    પછી બઘા વેજીટેબલ ગ્રેવી માં નાખી ઉપર થી મીઠુ નાખી હલાવી લેવું ૫ મિનિટ ચઢવા દેવું પછી પ્લેટ માં કાઢી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Gajjar
Ami Gajjar @123456yami
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Ami Gajjar
Ami Gajjar @123456yami
આ મારી ૨૦૧૯ ની વાનગી એકદમ ક્રિસ્પી વેજીટેબલ છે

Similar Recipes