મેથી ના થેપલા

Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. ૧ ચમચી લાલ મરચું
  3. ૧ ચમચી હળદર
  4. ૧ ચમચી ધાણાજીરું
  5. ૧ ચમચી અજમો
  6. ૧ ચમચી ‌‌‌ ખાંડ
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૫૦૦ ગ્રામ લીલી ‌‌‌‌‌‌‌ મેથી
  9. ૧૦૦ ગ્રામ લસણની પેસ્ટ
  10. ૧ નાની ચમચી દહીં
  11. ૩ મોટી ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    હવે ઘઉંનો લોટ લઈ ને તેમાં લાલ મરચું, મીઠું, હળદર, ધાણાજીરૂ, ખાંડ, લસણની પેસ્ટ નાખો. અને તેલનું મોણ, દહીં ઉમેરો.

  3. 3

    હવે, મેથીના થેપલા નો લોટ બાંધો. મેથીના થેપલા વણીને તૈયાર કરો.

  4. 4

    મેથીના-થેપલા ને તવી માં તેલ નાખીને શેકીને તૈયાર કરો.

  5. 5

    મેથીના-થેપલા ને ગરમ ચા, વઘારેલું દહીં અને લીલા ધાણાની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136
પર

ટિપ્પણીઓ

Similar Recipes