મગ નું સૂપ

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017

#નાશ્તો
#ઇબુક૧
પોસ્ટ ૧

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. 1 કપમગ
  2. પાણી જરૂર મુજબ
  3. 1 ચમચીઘી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/2 ચમચી હળદર
  6. 1/2 ચમચી મરચું પાવડર
  7. ૩-૪ લીમડાના પાન
  8. ઝીણી સમારેલી કોથમીર
  9. 1/2 ચમચીજીરૂ
  10. 1/2 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મગ ને‌ ધોઈ કૂકરમાં બાફી લો.

  2. 2

    બફાઈ જાય એટલે મગ ને‌ અધકચરા વાટી લો. પછી એક નાની લોયા માં ઘી મૂકી તેમાં જીરું અને લીમડાના પાન નાખી દો.

  3. 3

    પછી તેમાં હીંગ નાખી વાટેલા મગ અને તેનું પાણી નાખી ઉકાળવું. પછી તેમાં મીઠું નાખો.

  4. 4

    પછી તેમાં હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું અને ખાંડ નાખી મિક્સ કરી લો. પછી તેમાં એક ચમચી ઘી નાખી હલાવી લો.

  5. 5

    એક બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર

ટિપ્પણીઓ

Similar Recipes