રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપ બાજરા નો લોટ
  2. ૧/૨ કપ મેથી સમારેલી
  3. ૧/૨ કપ સમારેલી કોથમીર
  4. ૧/૪ ચમચી લાલ મરચું પાવડર
  5. ૧/૪ ચમચી તલ
  6. ચપટીહિંગ
  7. ૩ ચમચી તેલ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ચપટીબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સો પ્રથમ મેથી કોથમીર માં બધો મસાલો ઉમેરો

  2. 2

    ત્યાર બાદ તેમાં થોડું પાણી ઉમેરો અને તેનો લોટ બાંધો અને તેલ થી મસળો

  3. 3

    બાંધેલા લોટમાંથી નાના રોલ કરો અને તેને વરાળ માં બાફવા મૂકો બાફેલા રોલ થોડા ફાટી જશે

  4. 4

    રોલ ઠંડા થાય પછી તેને કટ કરી લો અને તેલ કે સોસ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes