ગુલગુલે

Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219

ગૂલગુલે
#GoldenApron
# ઓરિસ્સા

ગુલગુલે

ગૂલગુલે
#GoldenApron
# ઓરિસ્સા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ઘઉંનો લોટ
  2. અડધી વાટકી રવો
  3. અડધી વાટકી ખાંડ
  4. 1 ચમચીવરિયાળી
  5. ૧નંગ એલચી
  6. જરૂર મુજબ પાણી
  7. 1 ચમચીતેલ
  8. તળવા માટે તેલ
  9. ચપટીબેકીંગ સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ઘઉંનો લોટ ‌‌‌લો રવો, ખાંડ,૧ચમચી તેલ અને થોડું પાણી નાખી મિક્સ કરો અને થોડીવાર સાઈડ પર મૂકી દો

  2. 2

    હવે તેમાં બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરો અને એલચી એડ કરી બરાબર મિક્સ કરી લો

  3. 3

    એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરી તેમાં ખીરૂ માંથી ભજીયા જેવા ગુલગુલે મૂકી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે એક પ્લેટમાં કાઢી સર્વ કરો. તૈયાર છે ગુલગુલેગુલગુલે

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219
પર

ટિપ્પણીઓ

Similar Recipes