રવા ઢોસા

#EB
#Week13
#cookpadindia
#cookpadgujarati
ઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે. જે નોર્મલી ચોખા અને અડદની દાળ માથી બને છે પરંતુ આજે મે રવા નો use કરી ને instant રવા ઢોસા બનાવાયા. રવા ઢોસા અને બટાકા ના કોમ્બિનેશન થી બનેલ આ perfect combo dish ખુબ જ ટેસ્ટી બની.
રવા ઢોસા
#EB
#Week13
#cookpadindia
#cookpadgujarati
ઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે. જે નોર્મલી ચોખા અને અડદની દાળ માથી બને છે પરંતુ આજે મે રવા નો use કરી ને instant રવા ઢોસા બનાવાયા. રવા ઢોસા અને બટાકા ના કોમ્બિનેશન થી બનેલ આ perfect combo dish ખુબ જ ટેસ્ટી બની.
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જારમાં રવો નાખીને ક્રશ કરી લો. પછી તેમાં ચોખાનો લોટ, દહીં, પાણી નાખીને ફરીથી ક્રશ કરી લો. જેથી સ્મુધ બેટર તૈયાર થઈ જાય. આ બેટર ને એક બાઉલમાં કાઢી તેમાં મીઠું અને જીરૂ નાખી વીસ્કથી હલાવી ૧૫ મીનીટ રેસ્ટ આપો જેથી બેટર ફુલીને સરસ તૈયાર થઈ જાય.
- 2
બટાકા ના સ્ટફિંગ માટે...
▪️બટાકા ને બાફી ને ઠરે પછી મેશ કરી લો.
▪️ડુંગળી લાંબી કટ કરી લો
▪️ લીલા મરચા, આદુ અને કોથમીર જીણા સમારી લો. - 3
ગેસ ઉપર નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખો પછી અડદ દાળ ને ચણા દાળ નાખી બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં લીલાં મરચાં અને મીઠા લીમડાના પાન નાખો બાદ લાંબી કટ કરેલ ડુંગળી નાખી સાંતળો ત્યારબાદ બાફી ને મેશ કરેલા બટાકા નાખવા. હળદર, ધાણાજીરૂ, ચાટ મસાલો, મીઠું નાખી ચમચાથી હલાવી લો. ત્યારબાદ લીંબૂનો રસ અને કોથમીર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો.
- 4
હવે ગેસ ઉપર નોનસ્ટિક ઢોસા પેન ગરમ થાય પછી બ્રશ વડે તેલ લગાવી લો પછી પાણી છાંટી પેનનું temp. નોર્મલ કરો અને કોટન નેપકીન થી ઢોસા પેનને લુછી લો પછી એક ચમચો રવા બેટરને પેનમાં નાખી સ્પેડ કરો અને ગેસ ની આંચ મીડીયમ કરી ઢોસાને ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દો. પછી ઢોસા ના સેંટર મા બટાકા નુ સ્ટફિંગ મુકી ઢોસા ને વાળી લો. તૈયાર છે એકદમ ક્રિસ્પી રવા ઢોસા ચટણી સાથે સર્વ કરવા માટે..
Similar Recipes
-
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
મારી મમ્મી ને રવા મસાલા ઢોસા ખૂબ જ ભાવે છે એટલે એના માટે મેં સ્પેશિયલી મધર્સ ડે ના દિવસે રવા ઢોસા બનાવ્યા છે.#મોમ Charmi Shah -
બટાકા વડા
#MRC#cookpadindia#cookpadgujaratiતળેલી વાનગી તો હંમેશા ટેસ્ટી જ લાગે..તેમાય વરસાદ વરસતો હોય ને ઘર માં બટાકા વડા કે ભજીયા બનતા હોય તો કોણ જમ્યા વગર રહી શકે?? આજે વરસાદી માહોલ માં ઘરના બધા જ મેમ્બર્સ સાથે બેસીને બટાકા વડા સાથે ચટણી ની લિજ્જત માણી... Ranjan Kacha -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા બધા જ બનાવતા હોય છેનાના મોટા બધા ને પસંદ હોય છેમે અહીં અમદાવાદ મા મળતા લારી રવા ઢોસા બનાવ્યા છેખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
બફવડા
#EB#Week15#cookpadindia#cookpadgujaratiશ્રાવણ મહિનો એટલે વ્રત અને ઉપવાસનો મહિનો. તેમા બટાકાનો વધારે ઉપયોગ થાય. કેમકે બટાકા એ બધા જ શાકમાં અને ફરાળી વાનગી માં સૌથી પ્રખ્યાત. તેમજ દરેક ના ઘરમાં બટાકા હોય જ. બટાકા ફરાળમાં ચાલે અને કોઇપણ સબ્જીમાં પણ ભળી જાય. આજે મે બટાકા નો use કરીને બફવડા બનાવ્યા. ખુબ જ સરસ બન્યા!!!! Ranjan Kacha -
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa recipe in Gujarati)
#આલુ#goldenapron3#week21#dosaઆ ઢોસા બનાવવા માટે ન તો દાળ અને ચોખા પલાળવા ની જરૂર છે અને ન તો આથો લાવવાની પણ જરૂર નથી.તરત જ રવા નું ખીરુ બનાવી ને ઢોસા ઉતારી લેવા.તો કોઈવાર શાક બનાવવા ની કન્ફ્યુઝન હોય તો આ ઢોસા બનાવી શકો છો. Sachi Sanket Naik -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB રવા ના ઢોસા એક ઇનસ્ટન્ટ બનતી ટેસ્ટી સાઉથ ઇન્ડીયન વાનગી છે. Rinku Patel -
વ્હાઈટ બીન્સ વીથ પુલાવ
#RC2#week2એન્ટી ઓક્સિડન્ટ થી ભરપૂર કઠોળમાં વિટામિન્સ, કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે આવા પોષ્ટિક કઠોળ ખાવાથી શરીરમાં રહેલો ઝેરી કચરો બહાર નીકળી જાય છે અને બ્લડ શુધ્ધ બને છે. માટે કોઇ ન કોઇ કઠોળ રુટીન ભોજન મા ખાવા જોઈએ. Ranjan Kacha -
સ્પ્રિંગ રોલ
#EB#Week14#cookpadindia#cookpadgujarati#springrollતળેલી વાનગી હંમેશા ટેસ્ટી જ લાગે. વરસાદ ની સીજનમાં ભજીયા તો અવારનવાર બનતા જ હોય પરંતુ આજે મે વિટામિન્સ થી ભરપૂર વેજીટેબલ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી સ્પ્રિંગ રોલ બનાવ્યા. મસ્ત બન્યા અને ટમેટા કેચઅપ સાથે સર્વ કર્યા... Ranjan Kacha -
પનીર પસંદા
#TT2#cookpadindia#cookpadgujaratiદરરોજ મસ્ત વાનગીઓ ઘરમાં બનતી હોય છે. પરંતુ જો વાનગી માં ચોક્કસ સ્વાદ ના હોય તો ભોજન ની મઝા બગાડી જાય બરાબર ને મિત્રો. આજે આપણે જોઈશું પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વોથી ભરપૂર પનીરની સ્વાદિષ્ટ વાનગી પનીર પસંદા. તો આવો જોઇએ સહેલાઈથી બનતા રેસ્ટોરન્ટ જેવા પનીર પસંદા ઘરે કેવી રીતે બનાવી શકાય તે... Ranjan Kacha -
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેમે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છેટેસ્ટી બન્યા છે ઢોસાતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3મારા ફેવરીટ અને તહેવારોમાં ખાસ બનતા કાલા જામુન ભારતની લોકપ્રિય મીઠાઈ છે.. Ranjan Kacha -
રવા ઢોસા (Rava dosa Recipe In Gujarati)
#સાઉથરવા ઢોસા એકદમ પાતળાં batter માંથી બનવા માં આવે છે, જેમાં રવો નો ઉપયોગ થાય છે. Kunti Naik -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
દેવાંગીરી બેને(બટર) ઢોસા
#સાઉથદેવાંગીરી બેને (બટર) ઢોસા .. પરંપરાગત કણૉટક (સાઉથ ઇન્ડિયા) ની વાનગી છે જે ઢોસા પર ભવ્ય રીતે બટર છાંટવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11સમગ્ર દુનિયામાં પ્રખ્યાત અને અતિ લોકપ્રિય ડિશ શાહી પનીર...મિત્રો યાદ છે શાહી પનીર નામ કેમ પડ્યું ?? જૂના જમાનામાં શાહી પનીર માત્ર રાજા રજવાડા જ બનાવતા. માટે આ વાનગીનું નામ શાહી પનીર પડી ગયું. આજના સમયમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કે પાર્ટીઓમાં શાહી પનીર બનાવવામાં આવે છે. તો ચાલો આજે સ્વાદ માણીએ પંજાબની પ્રસિદ્ધ ડિશ શાહી પનીર નો. Ranjan Kacha -
અવાકાડો ઉપમા (Avacado Upma Recipe In Gujarati)
#EB#Week11ફેમિલી મેમ્બર્સ બધા foodies છે. કંઈ ને કંઈ નવું ખાવાનું શોખ બધા ને. દરરોજ નવુ શું બનાવવું??? આજે વિચાર આવ્યો કે...ઉચ્ચ કેલરીયુક્ત અવાકાડો ખૂબ જ ન્યુટ્રીશિયન ફળ છે. આવા હેલ્ધી અવાકાડોનું સલાડ બનાવીએ છીએ તેમજ ઉપમા પણ બને જ છે તો...આજે બંનેના કોમ્બિનેશનથી નવી ફ્યુજન ડીશ બનાવી. ખરેખર yummy બની!!!મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
મિક્સ વેજ અડાઇ ઢોસા
#સાઉથઅડાઇ ઢોસા એ સાઉથ ઇન્ડિયા ખાસ કરી ને તામિલનાડુ ની ફેમસ વાનગી છે. ત્યાં બ્રેકફાસ્ટ આ વાનગી લેવા માં આવે છે. Asmita Desai -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#Week15#cookpadindia#cookpadgujarati#faralipatticeબટાકા અને મખાના બન્ને ઉપવાસ માં ખાવામાં આવે છે. મખાના એક ઓર્ગેનિક ફૂડ છે તેમાંથી વિટામિન્સ, પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝિન્ક જેવાં પોષક તત્વો હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થો થી ભરપુર છે. જે શરીરને ઉપવાસ દરમિયાન એનર્જી આપે છે. તેમાં વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર રહેલા છે. આજના ઉપવાસમાં મેં મખાના અને બટાકાનું કોમ્બિનેશન કરીને ફરાળી પેટીસ બનાવી જે ખૂબ જ ટેસ્ટી બની!!!! મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
બ્રેડ લઝાનીયા
#FD#Cookpadindia#Cookpadgujarati#breadlasagnaલઝાનીયા ઈટાલિયન વાનગી છે . અમે હંમેશા તેની સ્પેશિયલ સીટ આવે છે તેમાંથી લઝાનીયા બનાવીએ છીએ પરંતુ આજે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે મારી બેસ્ટ ફ્રેન્ડ Disha..જેમણે મને દિશા બતાવી કુક પેડ ની..તો આજે Disha ની સ્પેશિયલ ફેવરિટ વાનગી બ્રેડ લઝાનીયા બનાવીયા અને એ પણ Disha ની રેસિપી જોઈને બનાવીયા. વેજિસ અને વાઇટ- રેડ સોસ ના કોમ્બિનેશન થી બનેલ આ લઝાનીયા ખુબ જ ટેસ્ટી બન્યા!!! Ranjan Kacha -
વેજ થાઈ ગ્રીન કરી વીથ રાઇસ (Veg Thai Green Curry Rice Recipe In Gujarati)
#RC4#Week4#rainbowchallenge#greenrecipes#cookpadindia#cookpadgujarati#vegthaigreencurryવેજ થાઈ ગ્રીન કરી એ થાઈલેન્ડની પ્રખ્યાત healthy થાઈ રેસિપી છે. જેમા કોકોનેટ મિલ્ક તેમજ વેજીટેબલ નો યુઝ થાય છે માટે ખૂબ જ હેલ્ધી છે. કંઈક નવું નવું ખાવાનો શોખ હોય તેના માટે બેસ્ટ વાનગી છે. Ranjan Kacha -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#RavaDosaરવા ઢોસા એ સાઉથ ઇન્ડિયન famous આઈટમ છે. ઓછી વસ્તુઓમાં થી બનતા અને જલ્દી બનતા ઢોસા રવા ઢોસા છે. આજે મેં રવા ઢોસા બનાવ્યા છે Jyoti Shah -
કાચા કેળા નું શાક
#TT1#ThursdayTreatChallenge#cookpadindia#cookpadgujaratiસૌથી સસ્તા અને સરળતાથી મળી રહે તેવા કેળા એન્ટી ઓક્સિડેન્ટ્સ થી ભરપૂર છે. સ્વાસ્થ્યવર્ધક અને પોષ્ટિક કેળા ઉપવાસ માં બેસ્ટ તેમજ પર્યુષણ પર્વ માં પણ બટાકા ને બદલે કાચા કેળા બેસ્ટ ઓપ્શન. કેળા instant એનર્જી આપે અને instant બની જાય માટે મારુ ફેવરિટ સબ્જી કાચા કેળા નું શાક. Ranjan Kacha -
ટ્રેડિશનલ ગુજરાતી થાળી
#ટ્રેડીશનલઅડદની દાળ, બાજરાનો રોટલો, બટેટાનું શાક, ભાત, રોટલી, મીઠા ભાત, મૂળાનું ધુગારીયુ, ગોળ-ઘી, મસાલા છાશ સાથે ટ્રેડિશનલ ગુજરાતી થાળી.Ila Bhimajiyani
-
બટર ગાર્લિક પેપર ઢોસા (Butter Garlic Paper Dosa Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ# ઢોસા વેરાયટી Jigna Patel -
ઢોંસા(Dosa Recipe in Gujarati)
#GA4#Week3 સાઉથ ઇન્ડિયન ઢોસા પરંતુ ટેસ્ટ તો આપણો ગુજરાતીઓનો જ તો આની રેસીપી તમને ચોક્કસથી ગમશે. Chetna Jodhani -
ભાખરી પીઝા
#EB#Week13#cookpadindia#cookpadgujarati#bhakharipizzaપીઝા કોન ના ભાવે??બાળકો ના તો સૌથી પ્રિય પીઝા. પણ શાક ભાખરી બાળકો ને ઓછા ભાવે.આ સમયે પીઝા ભાખરી બનાવીશુ તે બાળકો હોશે હોશે ખાશે. Ranjan Kacha -
ચીઝી ટોમેટો ઢોસા
#નાસ્તો#ઇબુક૧#૨#teamtreesટોમેટો ઢોસા એક હેલ્ધી વિકલ્પ છે બ્રેકફાસ્ટ માટે આ એક પ્રકાર ના ઈન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોસા છે જેમાં તમારે દાળ ચોખા પલાળવા ના નથી કે નથી આથો લાવવાનો સવારે વિચારો અને તૈયાર થઈ જાય એવો નાસ્તો છે... અને ઘરમાં રહેલા ઘટકો માંથી જ ઝટપટ તૈયાર થઈ જાય છે.. અને બાળકો ને ટીફીન માં પણ આપી શકો છો... Sachi Sanket Naik -
રવા-પૌવા મસાલા ઢોસા
#રવાપોહાઆ બેસ્ટ રેસીપી છે જે ડીનર મા અને નાસ્તા ઈનસ્ટન્ટ બની જાય છે Tejal Hitesh Gandhi -
મેસુબ
#EB#Week16#cookpadindia#cookpadgujarati#mesubગુજરાતમાં લોકપ્રિય મેસુબ મુળ તો સાઉથ ઇન્ડિયન રેસીપી છે. જે બેસન, ખાંડ અને ઘી માંથી બને છે. સાઉથ ઇન્ડિયન ની ટ્રેડિશનલ સ્વીટ મેસુબ મોઢા માં મુકતાની સાથે જ ઓગળવા લાગશે. અને આનંદદાયક સ્વાદ આપશે. Ranjan Kacha -
ઇન્સ્ટન્ટ રવા મસાલા ઢોસા (Instant Rava Masala Dosa Recipe in Guj
#GA4#Week25 સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં પણ ઢોસા તો બહુ બધા ના પ્રિય હોય છે. આમ તો આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે ઘણી બધી અલગ અલગ જાત ના ઢોસા મેનુ માં હોય છે. એમાં એક રવા ઢોસા પણ હોય છે. આ રવા ઢોસા બનાવવા માટે આથો લાવવાની જરૂર પડતી નથી અને વડી આ ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. એટલે જે લોકો આથા વાળું ના ખાતા હોય તેમની માટે આ રવા ઢોસા એ બેસ્ટ ઓપ્શન છે. રવા ઢોસા પણ રેગ્યુલર ઢોસા જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીંયા મસાલા રવા ઢોસા બનાવ્યા છે તમે ઈચ્છો તો તેમાં બટાકા નો મસાલો ભરી ને પણ રવા ઢોસા બનાવી શકો છો. આ ઢોસા જાળી વાળા હોય છે. પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. તમે સવારે નાસ્તા માં પણ ફટાફટ આ મસાલા રવા ઢોસા બનાવી શકો છો અને તેને કોઈ પણ ચટણી સાથે પીરસી શકો છો. મેં અહીં આ મસાલા રવા ઢોસા ને કોકનટ ચટણી અને શંભર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (6)