રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પરોઠા માટે ઘઉં ના લોટ માં ૨ ચપટી જેટલું મીઠું બે ચમચી તેલ નું મોણ પાડી રોટલી જેવો લોટ બાંધવો..
- 2
ત્યારબાદ પૂરણ ભરવા માટે... મોઝરેરેલા ચીઝ તેમજ પ્રોસેસ ચીઝ ને છીણી નાખવું...ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી ત્રણ ચમચી ડુંગળી તેમજ ત્રણ ચમચી જેટલું કેપ્સીકમ નાખવું...તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવું..એક ચમચી ચાટ મસાલો..ઓરેગાનો, ઝીણા કાપેલા મરચાં સ્વાદ મુજબ નાખવું. બે ચમચી મયોનીઝ, ઓરેગાનો, બે ચપટી જેટલું મરી પાઉડર, કોથમીર, તેમજ અધકચરું વાટેલું લસણ નાખી બધું મિકસ કરી દેવું...
- 3
હવે ઘઉં ના લોટ નું પરોઠું વણી તેમાં પૂરણ ભરી તેને ફરી થી વણી તેને ફ્રાય પેન માં બટર નાખી બ્રાઉન રંગ નું થાય ત્યાં સુધી બંને બાજુ સેકી નાખવું...પરોઠા દહીં તેમજ કેચઅપ સાથે સર્વ કરવું....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્પાઇસી એન્ડ ચીઝી ગારલિક બ્રેડ(Spicy and cheese garlic bread)
#વિકમીલ ૧#સ્પાઈસી#પોસ્ટ ૧Komal Pandya
-
-
-
-
વેજ ચીઝ સમોસા (Veg. cheese Samosa Recipe in Gujrati)
#બજારના સમોસા ખાધાં પછી આ પ્રથમ વખત ઘરે બનાવ્યા છે. અને એદદમ સરસ બન્યા છે. Urmi Desai -
-
-
મેગી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Maggi Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nilam Lakhani -
ચિલી ચીઝ ટોસ્ટ(Chilly Cheese Toast Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચિલી ચીઝ ટોસ્ટ. આ એકદમ સરળ રેસિપી છે અને ઓછા સમયમાં ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચાલો આજે આપણે ચિલી ચીઝ ટોસ્ટની રેસીપી શરૂ કરીએ.#GA4#week13 Nayana Pandya -
ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ(Cheez Chili Onion Toast Recipe In Gujarati)
#GA4#Week23#CookpadIndia#Cookpadgujarati#Cookpadબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી લાવી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ ની રેસીપી Komal Khatwani -
-
ચીઝ ચિલી કોર્ન ટોસ્ટ (Cheese chilli corn toast Recipe in Gujarati)
#goldenapron3 #week_18 #Chilli#આ મારી સૌપ્રથમ પાંચ વર્ષ પહેલાં બનાવેલી બેક્ડ ડીશ છે. ત્યાર બાદ તેમાં અલગ-અલગ વેરિએશન કરી ધણી વખત બનાવી છે. પણ Cookpad Gujrati માં જોડાઈ પછી પ્રથમ વખત જ બનાવી. Urmi Desai -
-
-
વેજ ચીઝ પીઝા પરાઠા(veg cheese pizza parotha recipe in gujarati)
#GA4#વીક૧#પોસ્ટ-૧#પરાઠા Daksha Vikani -
-
-
-
-
ચિલી ચીઝ પરાઠા
#goldenapron3#week2#cheeseહેલો બહેનો, મજા માં હશો .આજનો મારો નાસ્તો...ચિલી ચીઝ પરાઠા..Ila Bhimajiyani
-
-
ચીઝ ચિલી ટોસ્ટ (Cheese Chilli Toast Recipe In Gujarati)
ચીઝ ની રેસિપી હોય અને બાળકો ના ખાય એવું બને જ નહિ અને એમાં પણ સેન્ડવીચ કે પછી ટોસ્ટ માં ચીઝ નાખી ને આપીએ તો તેની મજા જ કંઈ અલગ હોય છે.અને આ રેસિપી મારા છોકરા એ બનાવી છે અને ડિશ પણ તૈયાર કરી ફોટો પાડવા માટે#GA4#Week17#cheese Nidhi Sanghvi -
-
-
-
મીન્ટ મેયો વેજ. પીઝા (Mint Mayo Veg Pizza Recipe In Gujarati)
Recipe name :mint mayo veg pizza#GA4 #Week 22 Rita Gajjar -
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
-
વેજ પીઝા (Veg pizza Recipe in Gujarati)
#trendsલોકડાઉન માં બધું બંધ હતું ત્યારે ઘર માં જ નવું નવું બનાવી અને ખાસ મારા બનેવી અને મમ્મી ને ખુબ ભાવે પિત્ઝા એટલે ઘેર જ બનાવ્યા, એમની ઈચ્છા મારા માટે પ્રેરણા બની. Hemaxi Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11316508
ટિપ્પણીઓ