દાળ પીઠી

#લીલી
દાળ પીઠી એ દાળઢોકલી ની જેમ જ બનાવવા માં આવે છે.પંરતુ મેં દાળ પીઠી વધારે પોશક બનાવવા માટે તેમાં પાલખ ની ભાજી ની પેસ્ટ થી લોટ બાંધ્યો જેથી બાળકો ને સ્વાદ ની સાથે પોષક તત્ત્વો પણ મળી રહે.
દાળ પીઠી
#લીલી
દાળ પીઠી એ દાળઢોકલી ની જેમ જ બનાવવા માં આવે છે.પંરતુ મેં દાળ પીઠી વધારે પોશક બનાવવા માટે તેમાં પાલખ ની ભાજી ની પેસ્ટ થી લોટ બાંધ્યો જેથી બાળકો ને સ્વાદ ની સાથે પોષક તત્ત્વો પણ મળી રહે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકની ભાજીને ધોઇને તેમાં અડધું લીંબુ નીચોવી ને પછી તેની પેસ્ટ બનાવી દો.જેથી કરીને પાલક નું પેસ્ટ શ્યામ ન થઈ જાય.એક કથરોટમાં લોટ લો તેમાં અજમો મીઠું તેલ અને પાલકની પેસ્ટ નાખો અને પાલકની પેસ્ટથી જ લોટ બાંધી લો.
- 2
કુકરમા તુવેરની દાળને ધોઈને સીટી વગાડીને બાફી લો.હવે દાળને જેરીલો પછી તેમાં હળદર મીઠું લીંબુ નો રસ ગોળ નાખો.ઉકળવા દો.હવે વઘાર મૂકો તેલ ગરમ કરો તેમાં રાઈ, જીરું, હિંગ,મીઠો લીમડો અને લીલું મરચું કાપીને વધારો.હવે આ વઘારને ઉકળતી દાળમાં નાખી દો, પછી તેમાં લાલ મરચું અને ગરમ મસાલો નાખીને ઉકળવા દો.
- 3
હવે લોટ નો મોટો રોટલો વણી લો.ગલાસ ની મદદથી કાપી લો પછી બે હાથ ની મદદથી ફૂલ આકાર જેવો છે બનાવી લો અને ઉકળતી દાળમાં નાખી દો.આ દાલઢોકલી ચઢી ના જાય ત્યાં સુધી દાળને ઉકળવા દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૂરી દાળ(Poori Dal Recipe in Gujarati)
#GA4#Week9પૂરીપૂરી ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે મેથી પૂરી ,ફરસી પૂરી ,મેંદા ની પૂરી,ઘઉં ના લોટ ની પૂરી .મેં ઘઉં ના લોટ ની પૂરી બનાવી છે .આ પૂરી બટાકા ની સૂકી ભાજી ,રસાવાળા બટાકા નું શાક ,દાળ ની સાથે ,ભજીયા ની સાથે ખવાય છે .મેં પૂરી ની સાથે દાળ અને ભજીયા સર્વ કર્યા છે . Rekha Ramchandani -
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah -
દાળ હરિયાલી
#ઇબુક૧છોળા વાળી મગ ની દાળ,પાલક ની ભાજી,સોયા ની ભાજી,લીલા લસણ થી બનતી સીજન ની પોષ્ટિક ,સ્વાદિષ્ટ દાળ છે ભારતીય ઘરો મા બનતી અવનવી દાળ છે Saroj Shah -
મલ્ટી વેજ પરાઠા (Multi Veg. Paratha Recipe In Gujarati)
#AM4 આપણી ભારતીય સંસ્કૃતિ માં ભોજન માં પોષક તત્વો ને અગ્રીમ સ્થાન આપવામાં આવ્યું છે.જેનાથી તંદુરસ્તી જળવાય રહે છે..અહીંયા મે પરાઠા બનાવવા માં મેથી,કોથમીર, પાલક ની ભાજી, બટાકા, કાંદા નો ઉપિયોગ કર્યો છે.જેમાંથી આપણ ને લોહતત્વ, કેલ્સિયમ, બીટા કેરોટિન, વિટામિન સી અને ફોલિક એસિડ મળી રહે છે.અને ધઉં માંથી પ્રોટીન મળી રહે છે.આ પોષક તત્વો ચયાપચય ની ક્રિયા ને સરળ બનાવે છે. Varsha Dave -
દેશી પરાઠા પીઝા સ્ટાઈલ
બાળકો ને આપે તો ખૂબ મજા આવે છે કેમ છો મજામાં સાથે મકાઈ ડુંગળી ટામેટા લીલા મરચાં નાખેલા છે જેથી કરીને બાળકોને બધા પોષક તત્ત્વો અને વિટામિન્સ મળી રહે તો ચાલો જોઈએ તેની રેસિપી#મિલ્કી Khyati Ben Trivedi -
સુવાભાજી દાળ
#લીલીસુવા ની ભાજી એની વિશિષ્ટ સુગંધ થી બધી ભાજી કરતાં અલગ તરી આવે છે. સુવા ની ભાજી ઉષ્ણ, તીખી, કફનાશક, વાયુનાશક અને પિત્તનાશક છે. સુવા ની ભાજી સુવાડી સ્ત્રી માટે પણ ગુણકારી છે. Pragna Mistry -
દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindia આર્યન,પ્રોટીન ફાઈબર જેવા પોષ્ટિક ગુણો થી યુકત અડદ ની દાળ સાથે પાલક ની ભાજી.. Saroj Shah -
સવા ની ભાજી વાળી મગ દાળ
#DRસવા ની ભાજી વાળી મગ દાળ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તે હેલ્થ માટે પણ ફાયદાકારક છે સવા ની ભાજી અને મગ દાળ માં ઘણા પોષક તત્વો રહેલા છે Harsha Solanki -
દાળ -પાલક પરાઠા(8 પડ ના ચોરસ પરાઠા)
#cookpad Gujarati લેફટ ઓવર તુવેર દાળ તડકા મા પાલક ની ભાજી મિક્સ કરી ના ઘઉં ના લોટ ના ચોરસ ૮ પડ વાલા પરાઠા બનાયા છે પ્રોટીન ,આર્યન ફાઈબર યુકત સ્વાદિષ્ટ અને પોષ્ટિક પરાઠા છે. લંચ ,ડીનર અથવા ટી ટાઈમ મા બનાવી શકો છો.. Saroj Shah -
ગુજરાતી દાળ(Gujarati Dal Recipe in Gujarati)
#GA4#week4#post2 એમ તો મારા ઘરે ઘણી રીત થી દાળ બને જેમ કે દાળ ફ્રાય, મિક્સ દાળ, કારેલા વાળી દાળ, ખાટી મીઠી ગુજરાતી દાળ. એ બધા માં ગુજરાતી દાળ બધા ની ફેવરિટ. Minaxi Rohit -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2 સફેદ રેસિપી માટે આ ઢોકળા મે ચોખા, મગ દાળ, તુવર દાળ, ચણા ની દાળ ના લોટ માં થી બનાવ્યા છે. વચ્ચે કોથમીર ની ચટણી નો ઉપયોગ કર્યો છે. દહીં સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Minaxi Rohit -
દાળ ઢોકળી
#RB5 મારા મમ્મી ને દાળ ઢોક્ળી બહુ ભાવતી , આજે તેમને યાદ કરી મેં દાળ ઢોક્ળી બનાવી ઘર માં બધા ને ખૂબ જ ભાવી. 😋 Bhavnaben Adhiya -
💪સુપર હેલ્ધી સુવા ભાજી, પાલક, મગ દાળ, ફણસી💪
#લીલીપીળીસુવા ભાજી નો ભારતીય ઔષધો બનાવવામાં વપરાશ થાય છે.. આ ભાજી માં ઘણા પોષક તત્વો હોય છે.. આ ભાજી સ્વાસ્થ્યવર્ધક હોય છે.સુવા ભાજી માં કૅલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી,ફોલિક એસિડ,fibre, પોટેશિયમ, મેગ્નેશિયમ,જેવા ઘણા પોષક તત્વો હોય છે.. જે આપના શરીર માટે ખુબજ લાભદાયક છે. આ ભાજી થી હાડકા ની તકલીફ માં રાહત, પેટ ની તકલીફમાં રાહત, સુગર લેવલ ઓછું કરે,મેટાબોલિઝ્મ રેટ વધારે., અનિંદ્રા ની તકલીફ માં રાહત આપે, કેન્સર થી બચાવે, કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરે, લો કેલેરી હોવાથી હૃદય માટે પણ ઘણી સારી હોય છે...દોસ્તો આ ભાજીના ઘણા ફાયદા છે..આજે આપણે સુવા ભાજીને મગ દાળ ,પાલક અને ફણસી સાથે બનાવશું..તો આ વાનગી હજી હેલ્ધી બની જશે...તો ચાલો દોસ્તો સુવા ભાજી સાથે મગ દાળ અને ફણસી બનાવીએ... Pratiksha's kitchen. -
ખાટી મીઠી ગુજરાતી દાળ
#દાળકઢીદાળ બનાવવી એ એક ધીરજ નું કામ છે.. કેમકે કહેવાય કે "ચા બગડે તો સવાર બગડે, દાળ બગડે તેનો દિવસ બગડે ને અથાણું બગડે તેનું વરસ બગડે" દાળ સરસ બફાયેલી હોય તેમાં ખટાશ ગળપણ પણ સપ્રમાણ હોવું જોઈએ.. "ચા અને દાળ ઉકળે તોજ સ્વાદિષ્ટ લાગે " રોટલી શાક દાળ ભાત ગુજરાતી નું મુખ્ય ખોરાક છે ને સાથે અથાણાં ચટણી પાપડ છાશ તો ખરાં જ. Daxita Shah -
પાલક ની ભાજી અને મગ ની દાળ નું શાક(Palak Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week2પાલક ની ભાજી ના ખુબ જ ફાયદા છે. તેમાં થી કેલ્શિયમ, ફાઇબર, આયન અને વિટામિન એ ભરપૂર માત્રા માં મળે છે. વજન ઉતારવા માટે પાલક ની ભાજી ખૂબ જ ઉપયોગી છે. Arpita Shah -
દાળ (Dal Recipe In Gujarati)
#AM1 દાળ લગભગ બધા નાં ઘરે બપોરે જમવામાં બનતી હોઈ છે.. આજે મેં તુવેર દાળ માં આદુ મરચા લસણ નો વઘાર કરી અને દાળ ફ્રાય જેવી દાળ બનાવી છે Aanal Avashiya Chhaya -
-
હાંડવો (Handwa recipe in gujrati)
#ભાતચોખા અને ભાત ને ઘણી અલગ રીતે વાપરી ને નવી નવી વાનગી બનાવી શકાય.....આજે મેં અહીં હાંડવો બનાવ્યો છે ચોખા અને ચણા ની દાળ ના મિશ્રણ માંથી બને છે.....ગુજરાતી દરેક સ્ત્રી ની પહેલી પસન્દગી એટલે હાંડવો..........તેમાં બધાજ સ્વાદ આવી જાય....જેમ કે ખટાશ, ગળપણ,તીખાશ વગેરે.....તો ચાલો જોઈ લઈ એ હાંડવા ની પદ્ધતિ........હું હમેશા હાંડવા માટે ચોખા અને ચણા ની દાળ નો લોટ બનાવી ને રાખું છું જેથી વારે ઘડીએ પીસવાની માથાકૂટ ના રહે.તેની માટે બે ભાગ ના ચોખા અને એક ભાગ ની દાળ. આજ માપ પદ્ધતિ થી આપણે હાંડવો બનાવીએ તો સ્વાદ માં ખુબજ સરસ બનશે........ Parul Bhimani -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
-
સરગવા નો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
#GA4 #Week25સરગવો હેલ્થ માટે ખૂબ લાભદાયી છે. તેમાં થી ઘણાં બધાં પોષક તત્વો મળી રહે છે. તો ચાલો આજે તેનો ઉપયોગ કરી ને એક સરસ રેસિપી બનાવીએ. મેં આજે સૂપ બનાવ્યો છે. Urvee Sodha -
મિક્સ ભાજી ના સુપર હેલ્થી મુઠીયા
મિત્રો...બીટ ના પાન નો ઉપયોગ આપણે સામાન્ય રીતે બહુ નથી કરતાં.. પણ બીટ ની જેમ એ પણ હેલ્થી તો છે જ.. અને બથુંઆ ની ભાજી પણ આપણે રેગ્યુલર નથી વાપરતા.. કિડ્સ ને આપણે હેલ્થી ખવડાવવું હોય તો આ એક બેસ્ટ ઓપશન છે.. એથી મે આજે આ બે ભાજી ઉપરાંત મૂળા ની ભાજી, પાલક ની ભાજી, લીલી ડુંગળી ના પાન અને લીલું લસણ નાખી ને મુઠીયા બનાવ્યા.. તમે પણ ટ્રાય કરજો.. આ હેલ્થી મુઠીયા નું વર્ઝન.. 😍👍🏻 Noopur Alok Vaishnav -
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
મિક્સ દાલ- ભાજી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, દાળ એ એક પૌષ્ટિક આહાર છે. આ એક દેશી દાળ રેસિપી છે. મેં અહીં મગ ની દાળ માં ચણા અને અડદની દાળ મિક્સ કરી છે . સુવા અને મૂળા ની ભાજી સ્વભાવે તીખી હોવાથી આ ૩ સિમ્પલ દાળ ને નવો ટેસ્ટ આપે છે. લીલું મરચું અને લીલી હળદર તેમજ કોથમીર દાળ ના સ્વાદ માં વઘારો કરે છે.મેં આ દાળ મિક્સ લોટ ની રોટલી , ગોળ, લસણીયા ગાજર , મૂળા સાથે સર્વ કરી છે જે શિયાળા નું એક હેલ્ધી લંચ બની રહેશે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 દાળ તો બધા ના ઘરે રોજબરોજ બનતી જ હોય છે .કોઈ તીખી દાળ બનાવે કે કોઈ ખટમીઠી દાળ બનાવે .અમે તીખી દાળ બનાવી એ છીએ .મેં પહેલીવાર આ દાળ બનાવી છે આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
-
પંચરત્ન દાળ
# વેસ્ટ ગુજરાત માં જેમ સાદી તુવેરદાળ ની દાળ બનાવવામાં આવે છે તેમ રાજસ્થાન માં પાંચ દાળ ભેગી કરીને બનાવવામાં આવે છે Rinku Bhut -
પાંચ ધાન ની દાળ (Panch Dhan Dal Recipe In Gujarati)
દાળ પ્રોટીન વાહક ગણવામાં આવે છે..મોટાભાગે ગુજરાત માં તુવેર ની દાળ,રાજસ્થાન માં અડદ ની દાળ,પંજાબ માં ચણાની દાળ ખૂબ પ્રખ્યાત છે..આજે જે દાળ બનાવી છે તેમાં પાંચ પ્રકાર ની અલગ અલગ દાળ લીધેલી છે..પોષક તત્વો થી ભરપુર દાળ ખાવાની મજા જ કંઈ ઓર છે.. Nidhi Vyas -
દાળ વિથ પાલક બાટી એન્ડ ચૂરમાં લાડુ
ગણેશ ચતુર્થી માટે લાડુ બનાવવા હતા તો થયું ચાલો સાથેદાળ બાટી કંઇક ચેન્જ સાથે કરીયે... તો પાલક બાટી બનવી... Kalpa Sandip -
મેથી ની ભાજી ના થેપલા.
#લીલીશિયાળા માં ગરમ ગરમ ચા ને થેપલા મળી જાય તો બીજું કશું ના જોયે. મેથી ની ભાજી આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે.મેથી ની ભાજી ને આપણા રોજિંદા ઉપયોગ માં લેવી જોઈએ જેથી બ્લડપ્રેશર કન્ટ્રોલ માં રેય અને હૃદયની થતી બીમારી થી બચાવે છે એટલે મેથી ની ભાજી ખાવી જોઈએ... Payal Nishit Naik
More Recipes
ટિપ્પણીઓ