મિક્સ દાળ હાડવો

Surekha Parekh
Surekha Parekh @cook_18103066
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કપ ચોખા
  2. 1/4કપ તુવર દાળ
  3. 1/4કપ ચણા દાળ
  4. 1/4કપ મગ ની દાળ
  5. 1/4કપ અડદ દાળ, મસુર દાળ
  6. 2ચમચી આદુ લસણ મરચાં ની પેસ્ટ
  7. મીઠું
  8. 1ચમચી લાલ મરચું
  9. 1/2ચમચી હળદર
  10. 1ચમચી ધાણાજીરું
  11. 1/2 કપ દહીં
  12. 1/2કપ ગોળ
  13. 1કપ દૂધી (છીણેલુ)
  14. 1/2કપ લીલી મેથી
  15. 2-3ચમચી લીલુ લસણ
  16. તેલ વઘાર માટે
  17. 2ચમચી રાઇ
  18. 2ચમચી તલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ અને ચોખા ને અલગ અલગ 3 થી 4 કલાક પલાળી રાખો

  2. 2

    ત્યારબાદ તેને મિક્સરમાં અધકચરું ક્રશ કરી લો, ત્યારબાદ તેમા મીઠું,દહી મિક્સ કરી 5 કલાક

  3. 3

    આથો આવવા દેવો, આથો આવી જાય એટલે તેમાં આદુ લસણમરચાં ની પેસ્ટ, લાલ મરચું, હળદર, ધાણા જીરૂ

  4. 4

    ગોળ, દૂધી છીણેલી,લીલી મેથી મિક્સ કરી લો

  5. 5

    ત્યારબાદ એક વઘારીયા મા તેલ ગરમ કરી રાઇ નાખી તતડે એટલે તેમાં હીંગ અને તલ ઊમેરી

  6. 6

    તેમા હાડવા નુ ખીરૂ રેડી 15 મિનિટ ધીમે ગેસે સીઝવા દઇ બીજી બાજુ થવા દઇ ઉતારી કટ કરી

  7. 7

    ચા સાથે સર્વ કરો.

  8. 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Surekha Parekh
Surekha Parekh @cook_18103066
પર

ટિપ્પણીઓ

Similar Recipes