રાંધવાની સૂચનાઓ
- 1
સુધી અને રાગી નો લોટ મિક્સ કરી દહીં, મીઠું, આદુ મરચાની પેસ્ટ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરવું. તેમાં સમારેલી પાલક ઉમેરી દો.
- 2
દસેક મિનિટ માટે રાખી, બેકિંગ સાડા ઉમેરી મિકસ કરી લેવું.
- 3
તવા પર નાના નાના ઉત્તપા ઉતારી લેવા. બન્ને બાજુ તેલ મૂકી શેકી લેવા.
- 4
નારિયેળ ની ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પૌઆ અને સૂજી ના ઉત્તપા
#SSMડિનર માં વેજીટેબલ નાખેલ ઉત્તપા અને સાથે નાળિયેર ની ચટણી હોય તો બીજું કઈ ના જોયે..બાળકો પણ વેજીટેબલ ન ખાતા હોય તો આવી રીતેબનાવી ને ખવડાવી શકાય. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઘઉં ને રાગી ની ચોકલેટ કેક
એગ્લેસ અને સુગરલેસ કેક. મેં મકરસંક્રતી પર આ કેક બનાવ્યું. મેં નટ્સ અને સૂકા ફળો ઉમેર્યા. તે ગોળ અને મધ સાથે મીઠી છે. તંદુરસ્ત અપરાધ મુક્ત કેક.Nita Bhatia
-
હરિયાલી અપ્પમ (Hariyali Appam Recipe In Gujarati)
અપ્પમ સાઉથ ઈન્ડિયન સ્ટ્રીટ ફુડ છે. અહીં મે સૂજીના (રવા) અપ્પમ બનાવ્યા છે જેને સાઉથમાં પનિયારમ પણ કહેવાય છે. પાલક, કોથમીર, લીલા મરચા, મીઠો લીમડો વગેરે લીલોતરીનો ઉપયોગ કરી પ્યૂરી બનાવી સૂજી સાથે બનાવ્યા છે. ખૂબ હેલ્ધી અને ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
-
સૂજી વેજ હાંડવો
આ રેસીપી જલ્દીથી બની જાય છે, હેલ્ધી નાસ્તો, લંચ બોક્સ મા પણ આપી શકાય, બાળકોને પણ આપી શકાય, ઓછી સામગ્રી મા બનતી રેસીપી Nidhi Desai -
-
-
રાગી ની ચકરી
#તીખી#લીલા મરચા રાગી કેલ્શીયમ ,ફાઈબર સારી માત્રા મા હોય છે. રાગી ના લોટ ની વાનગી બને છે ..બાલકો ના ટીફીન બાક્સ મા મુકી શકાય છે,ટી ટાઇમ સ્નેકસ,કોરા નાસ્તા ની સારી આઈટમ છે. Saroj Shah -
-
-
રાગી ના ઢોકળા
#નાસ્તોએકદમ હેલ્ધી ઢોકળા, રાગી બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ એના ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી,તો મજા પડી જાય.. Radhika Nirav Trivedi -
-
સ્ટીમ સૂજી મંચુરિયન(without fry steam suji Manchurian)
મંચુરિયન તો આપણે તળેલા ખાધા હશે અને તેમાં પણ મેંદા વાળા તું મને હેલ્થ માટે તો એમ નવીન રસોઈમાં કંઈ નવીનતા લાવવાનો વિચાર આવ્યા જ કરે તમે પહેલીવાર સુધીના અને તે પણ સ્ટીમ કરેલા મનચુરીયન બનાવવાનું વિચાર્યું જેમાં મેંદો પણ નહીં વપરાય આજીનોમોટો પણ નહીં વપરાય અને તળવાનું તો થાય જ નહીં#પોસ્ટ૩૩#માઇઇબુક#વિકમીલ૩#સ્ટીમ#cookpadindia Khushboo Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11331096
ટિપ્પણીઓ