રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્લાવર ના દરેક ફુલ ને અલગ પાડી ને ઝીણું સમારી લેવુ..
- 2
1વાટકી વટાણા ફોલી ને રેડી કરવા.
- 3
એક કડાઈ મા તેલ મુકી ને ગરમ કરવું...ગરમ થાય એટલૅ તેમા રાઈ જીરુ હિંગ લીમડો નાખી ને તતડે એટલૅ તરત વટાણા નાખી ને ઢાંકી લેવુ..જેથી વટાણા ફુટી જસે અને જલદી ચડી જસે..
- 4
1મિનિટ બાદ ફ્લાવર પણ ઍડ કરવું..બરાબર મિક્ષ કરવું..બધા મસાલા કરી ને 15 મિનિટ મિડિયમ આચ પર ચડવા દેવું..
- 5
પછી ફરી ચેક કરી લેવુ..તેલ છુટુ પડે એટલૅ શાક થઇ ગ્યું હસે...કોથમીર નાખી ને સજાવુ..રેડી છે ફ્લાવર વટાણા નું શાક..(શિયાળા મા બહુજ સ્વાદિસ્ટ લાગે છે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4 #WEEK24 #CAULIFLOWER bhavna M -
-
-
-
-
-
-
-
-
-
-
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
ફ્લાવર ગાજર નું શાક (Flower Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11331388
ટિપ્પણીઓ