લીલા વાલ ના દાણા નું શાક

Zarana Patel
Zarana Patel @zarana_27

લીલા વાલ ના દાણા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2વાટકી લીલા વાલ ના દાણા
  2. 2નંગ રીંગણ
  3. 1બટાકુ
  4. 1મોટુ ટામેટું
  5. 3-4ચમચા તેલ
  6. 1/2 ચમચીઆદું લસણ ની પેસ્ટ
  7. વઘાર માટે રાઈ જીરુ હિંગ લીમડો
  8. જરુર મુજબ હળદર...મીઠુ..મરચું.

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા શાક ને મિડિયમ સમારી લેવા પછી વાલ ના દાણા ને ફોલી ને રેડી રાખવા

  2. 2

    એક કડાઈ મા તેલ લઈ...ગરમ કરી તેમા રાઈ જીરુ અને હિંગ નાખી વઘાર કરવો પછી તેમા લીમડો અને આદું લસણ ની પેસ્ટ નાખી 30 સેકંડ હલાવવુ.

  3. 3

    પછી તેમા જીણા સમારેલા ટમેટા ઍડ કરી 2 મિનિટ સાંતળવું પછી તેમા બીઝાં બધા શાક ઍડ કરી લેવા..બધા મસાલા કરી લેવા અને બધા મસાલા કરી ને સરખુ મિક્ષ કરી ને થોડી વાર ચડવા દેવું...અથવા કુકર મા 1 વિસલ વગાડી ને ચડવી લેવુ

  4. 4

    છુટુ ચડવો તો થોડુ પાણી ઍડ કરી લેવુ અને રસો રહે એવુ શાક રેડી કરવું..રેડી છે લીલા વાલ નું શાક..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarana Patel
Zarana Patel @zarana_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes