મટર કા નિમોના

#goldenapron2
#uttar pradesh
આ રેસીપી ઉત્તર પ્રદેશ ની ખાસ શિયાળા ની છે આ એક એથેન્ટીક રેસીપી છે
મટર કા નિમોના
#goldenapron2
#uttar pradesh
આ રેસીપી ઉત્તર પ્રદેશ ની ખાસ શિયાળા ની છે આ એક એથેન્ટીક રેસીપી છે
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા વટાણા ને મિક્સરમાં અધકચરા ક્રશ કરીલો,ધાણાભાજી,મરચા,લસણ,આદુ,ને પણ મિક્સર માં ક્રશ કરીલો
- 2
હવે એક કડાઈ માં તેલ ગરમ મુકો ૨ ચમચી અને તેમાં ક્રશ કરેલા લીલા વટાણા ૫ થી ૭ મિનિટ સાતળો,વટાણા સાતળાય જાય એટલે તેનો કલર વધારે ઘેરો લીલો થઈ જશે
- 3
એક કડાઈ માં ૦.૫ કપ તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ નાંખો અને સુકા લાલ મરચાં નાખો,ચપટી હિંગ નાખો અને પછી સમારેલા બટેટા નાખો,બટેટા ને આખા વટાણા ને તેલ માં સાતળો, પછી તેમાં ધણાભાજી વળી પેસ્ટ નાખો ને સાતળો
- 4
હવે આમાં ચપટી હળદર,નમક,ગરમ મસાલો નાખો અને સાતળો પછી તેમાં ક્રશ કરી ને સોતરેલા વટાણા નાખો અને હલાવો ને પછી પાણી નાખી ૫ મિનિટ ધીમા તાપે ઉકળવા દો,આ શાક માં પાણી
- 5
તૈયાર છે ઉત્તર પ્રદેશ ની શીયાળાની રેસીપી હરે મટર કા નિમોના,આ શાક તમે રોટલી,રોટલા કે ભાત સાથે ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઘૂઘની ચાટ
#Goldenapron2#bengaliઘૂઘની એ બંગાળ ની રેસીપી છે તે એક સ્ટ્રીટ ફૂડ છે અને તેને ઘૂઘની ચાટ તરીકે ઓળખાય છે chetna shah -
હરે મટર કી ઘુઘની
#goldenapron2ફ્રેન્ડસ, ઉત્તર પ્રદેશ ની ટ્રેડિશનલ નાસ્તા ડિશ મેં અહીં રજૂ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
મટર નિમોના
#લીલી#ઇબુક૧#૧૧આ એક ઉત્તર પ્રદેશ ની વાનગી છે ખાસ કરી ને શિયાળા માં જ્યારે તાજા વટાણા નો પાક ઉતરે ત્યારે બને છે. વટાણા ની જેમ લીલા ચણા ના નિમોના પણ બને છે. ડુંગળી લસણ વિના પણ બની શકે છે. Deepa Rupani -
ઠેચા
#Goldenapron2#maharashtraઆ એક મહારાષ્ટ્રીયન ચટણી છે ,આ ચટણી જુવાર નારોટલા,પરોઠા કે રોટલી સાથે ખાઈ શકાય છે chetna shah -
-
-
-
-
કલકલ
#goldenapron2#goaઆ રેસિપિ ગોઆ ની ક્રિસમસ ની રેસિપી છે આ રેંસીપી ખાવા માં બિસ્કિટ જેવી હોય છે અને એકદમ ક્રિસ્પી chetna shah -
-
મટર નિમોના
#goldenapron2#વીક14#ઉત્તરપ્રદેશ#લીલીનિમોના એ સુપી,સ્પાઈસી, કરી છે જે રાઈસ,રોટી, રોટલા, પરાઠા સાથે સર્વ થાય. અને શિયાળામાં ખાસ બને છે તાજા વટાણા સારા મળે છે.ઉત્તર પ્રદેશ ની પ્રચલિત વાનગી છે.દરેક ધર મા બને છે. Nilam Piyush Hariyani -
હરે મટર કા હરા નિમોના (વટાણા ના ગ્રીન નિમોના)
#JWC3#Week 3#Nimona#cookpad Gujarati#cookpad indiaનિમોના નાર્થ ઈન્ડિયા મા બનતી એક પ્રચલિત રેસીપી છે જે વિન્ટર મા મળતા લીલી ચણા ,(પોપટા)અને લીલા વટાણા થી બનાવવા મા આવે છે.. દાળ માટે મા સારા ઓપ્સન છે, ભાત અને રોટલી સાથે પીરસાય છે મે લીવા વટાણા ,લીલા કાચા ટામેટા ,લીલા મરચા ,લીલા લસણના ઉપયોગ કરી ને વટાણા ના નિમોના બનાયા છે. Saroj Shah -
-
-
હરે ચને કા નિમોના
યુ પી, મધ્યપ્રદેશ ની રેસીપી. નીમોના,બૂટ કા નિમોના.પોપટા કરી..લીલા ચણા ની કરી ..અલગ અલગ નામો થી. પ્રખયાત છે, હરા મટર અને હરી તુવેર થી પણ આ રસીપી બને છે લંચ અથવા ડિનર મા રાઈજ,પરાઠા અને રોટલી સાથે સર્વ કરવામા આવે છે.. Saroj Shah -
-
મટર નિમોના (mutter nimona recipe in Gujarati)
#નોર્થમટર કે નીમોના ડિશ ઉત્તર પ્રદેશ ની એક ખૂબ જ ફેમસ ડિશ છે.ઠંડી ની ઋતુ માં લીલા વટાણા ખુબ જ પ્રમાણ માં મળે છે.અને લીલા વટાણાને વાટી ને તળેલા બટાકા થી આ નિમોના બનાવાય છે. Bhumika Parmar -
-
-
-
મટર પનીર
મટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. આજે આપણે મટર પનીરનું શાક બનાવીશું Poonam Joshi -
-
-
-
વાટી દાળ નાં ખમણ
#GujaratiSwad#RKSચણા ની દાળ ને પલાળી ને આ ખમણ તૈયાર કરવામાં આવે છે .ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ઊંધિયું
#ગુજરાતીશિયાળા ના શાકભાજી ને મેથી ના મુઠીયા સાથે શિયાળા ના ખાસ મસાલા નાખી ને આ પરંપરાગત વાનગી ઊંધિયું બનાવા માં આવે છે. ખુબજ ધીરજ ને મેહનત થી બનાવશો તો સંપૂર્ણ પણે સ્વાદિષ્ટ વાનગી તૈયાર થશે. અહીં અમે નવીજ રીત કૂકર માં બનાવાય એમ લાવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
-
ઓરીઓ કુકી ક્રીમ ચોકો મિલ્ક શેક (Oreo Cookie Cream Choco Milkshake Recipe in Gujarati)
#Goldenapron1st Weekસમર માટે ની રેસીપી છે. બાળકો ને ખાસ પસંદ આવે છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ