દેશી ચણા ચાટ

Rupal Gandhi
Rupal Gandhi @cook_16100355

#વિક મિલ ૧
#સ્પાઈસી રેસીપી કોન્ટેસટ
#દેશી ચણા ચાટ

દેશી ચણા ચાટ

#વિક મિલ ૧
#સ્પાઈસી રેસીપી કોન્ટેસટ
#દેશી ચણા ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧૦૦ ગ્રામ - દેશી ચણા
  2. ૧ નંગ- સમારેલી ડુંગળી
  3. ૧ નંગ- સમારેલું ટમેટું
  4. ૧ નંગ- લીલું મરચું
  5. ૧ નંગ- લીંબુ
  6. ૧ ચમચી- કાપેલા લીલા ઘાણા
  7. ૧ ચમચી- હળદળ પાઉડર
  8. ૧ ચમચી- લાલ મરચું પાઉડર
  9. ૧ ચમચી- ચાટ મસાલો
  10. ૧ વાટકી- ઝીણી સેવ
  11. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ચણા ને ૭ થી ૮ કલાક પાણી માં પલાડી લેવા પછી તે ને કૂકર માં થોડું મીઠું અને હળદર નાખી બાફી લેવા.

  2. 2

    બાફેલા ચણા ને કોરા કરી લેવા. હવે ચણા એક વાટકા માં લઇ તેમાં ડુંગળી, ટામેટું, લાલ મરચું, ચાટ મસાલો, લીંબુ નો રસ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી હલાવી લેવું.

  3. 3

  4. 4

    હવે ચણા માં ઉપર થી સેવ અને લીલા ઘાણા ઉમેરી પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Gandhi
Rupal Gandhi @cook_16100355
પર

ટિપ્પણીઓ

Similar Recipes