રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
1 સર્વિંગ
  1. 250 ગ્રામબેસન
  2. 2 ચમચીમરચાં પાઉડર
  3. ચપટીઅજમો
  4. ચપટીહિંગ
  5. ચપટીગરમ મસાલો
  6. 1/2 ચમચીમરી પાઉડર
  7. સ્વાદ મુજબ મીઠ
  8. 1 ચમચીતેલ મોણ માટે
  9. તળવા માટે તેલ
  10. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    બેસન ચાળી ને તેમા મસાલા એડ કરવા.તેલ નું મોણ ઉમેરી જરૂર મુજબ પાણીથી લોટ બાંધવો.

  2. 2

    સંચા મા લોટ ભરી ગરમ તેલ મા ગાંઠિયા પાડવા.બંને સાઈડ મિડિયમ તાપે પકાવા.

  3. 3

    રેડિ છે તીખા ગાંઠિયા.સંચા મા બનાવેલા તીખા ગાંઠીયા ખાવાની મોજ કંઈક અલગ જ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes