ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)

Rutu Suthar
Rutu Suthar @ruttusuthar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપાલક
  2. 1 કપકોથમીર
  3. નાનું ગાજર
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. 1/2 કપ ફુદીનો
  6. ૧ ચમચીઆદુ
  7. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધું શાક લઈ ધોઈ સાફ કરો

  2. 2

    ત્યારબાદ બધી શાકભાજીઓ ઝીણી સમારીને મિક્સ કરો

  3. 3

    બધુ બરાબર ક્રશ થાય પછી તેને ગાળી લેવું

  4. 4

    પછી તેમાં લીંબુનો રસ ચાટ મસાલો અને મીઠું ઉમેરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rutu Suthar
Rutu Suthar @ruttusuthar
પર

Similar Recipes