કોથમરી મરચા ની ચટણી

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#ઇબુક1
#35
#ચટણી
ચટણી એ આપણા ભોજન નું એક મહત્વનો ભાગ છે ભજીયા, ઢોસા , સમોસા આ બધું ચટણી વગર અધૂરું લાગે તો આજે આપણે લીલી ચટણી બનાવશુ કોથમીર આમેય હેલ્થ માંટે બહુ સારી

કોથમરી મરચા ની ચટણી

#ઇબુક1
#35
#ચટણી
ચટણી એ આપણા ભોજન નું એક મહત્વનો ભાગ છે ભજીયા, ઢોસા , સમોસા આ બધું ચટણી વગર અધૂરું લાગે તો આજે આપણે લીલી ચટણી બનાવશુ કોથમીર આમેય હેલ્થ માંટે બહુ સારી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મિનિટ
  1. 1વાટકો સમારેલી કોથમીર
  2. 5-6લીલાં મરચા
  3. 2 ચમચીખાંડ
  4. 1/2 ચમચીનિમક
  5. ટુકડોઆદું
  6. ચપટીહળદર
  7. 2 ચમચીલીંબુ નો રસ
  8. 1/2 કપસીંગ દાણા નો ભીકો

રાંધવાની સૂચનાઓ

5મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોથમીર મરચા અને આદું ધોય નિતારી પીસી લો. સીંગદાણા પણ પેલા પીસી લો. હવે બધું મિક્સ કરી દો

  2. 2

    પછી તેમાં લીંબુ નો રસ, ખાંડ, નિમક નાખી ફરી પીસો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes