લીલાં મરચાની ચટણી(Green chilli chatney recipe in Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
લીલાં મરચાની ચટણી(Green chilli chatney recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચા કોથમીર સમારી ધોઈ નેં નિતારી લો. આદું ખમણી લો
- 2
હવે એક મીક્ષી જાર મા કોથમીર, મરચા આદુ, અને બધી સામગ્રી લઈ પીસી લો નેં બોલ મા કાઢી લો.
- 3
તૈયારઃ છે લીલાં મરચા ની ચટ્ટની ની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
"લીલાં મરચાં ની ચટણી"(Green chilli chatney recipe in Gujarati)
#GA4#Week13#chilli મરચાં નામ સાંભળતા જ કા ચમકે એમાં ય એની વાનગીઓ તો વિચાર કરતાં લિસ્ટ મોટું થઈ જાય ,તળેલા મરચાં, આથેલા મરચાં,ખાટા મરચાં,લસણિયા મરચાં,ગળ્યા મરચાં, ભરેલાં મરચાં, મરચાંના વિવિધ જાતના ભજીયા, મરચાં ની ભજ્જી, મરચાં ના કુંભણીયા,મરચાંની જુદીજુદી જાતની ચટણીઓ વિગેરે... વિગેરે....પણ આપણે ડીપમા ન જતાં હું આપને લીલાં મરચાંની ચટણીની રેશિપી જ બતાવી દઉ તો એ વધુ ઉપયોગી રહેશે. Smitaben R dave -
-
-
-
કોથમરી મરચા ની ચટણી
#ઇબુક1#35#ચટણીચટણી એ આપણા ભોજન નું એક મહત્વનો ભાગ છે ભજીયા, ઢોસા , સમોસા આ બધું ચટણી વગર અધૂરું લાગે તો આજે આપણે લીલી ચટણી બનાવશુ કોથમીર આમેય હેલ્થ માંટે બહુ સારી Varsha Karia I M Crazy About Cooking -
-
લાલ મરચાની ચટણી(Red chilli chatney recipe in Gujarati)
#GA4#Week13આ ચટણી ફરાળી છે જેથી તમે તેને ફરાળ માં પણ ઉપયોગ માં લઇ શકો padma vaghela -
-
-
લીલા મરચાની ચટણી(Green chilli chatney recipe in Gujarati)
#GA4#Week13#post1#Chillyઆ ચટણી સેન્ડવીચ સાથે બહુ ટેસ્ટી લાગે છે,તે ભેળ,દહીં પકોડા,ચાટ,વ્હાઇટઢોકળા બધા સાથે ચાલે એવી ટેસ્ટી બને છે,તેને ફ્રિ ઝ માં રાખી ને ૫_૬ દિવસ સ્ટોર કરી શકાય છે,ફ્રિઝર માં રાખો તો ૨૦_૨૨ દિવસ રહે છે,પણ તેમાં રાખો તો,ઉપયોગ માં લેવાના એક કલાક પહેલા ફ્રીઝર માંથી બહાર કાઢી લેવું. Sunita Ved -
વેજિટેબલ મસાલા ખીચડી
#goldenapron3#week14#khichdiગોલ્ડન એપ્રોન ના પઝલ બોક્સ માંથી ખીચડી શબ્દ નક પ્રયોગ કર્યો છે આ ખીચડી ટેસ્ટી અને ફટાફટ બની જાય છે#ડીનર#ખીચડીPost9 Varsha Karia I M Crazy About Cooking -
-
રાજકોટની લીલાં મરચાંની ચટણી(Rajkot famous green chilli chatney recipe in Gujarati)
#GA4#Week136 મહિના સુધી ફ્રીઝર માં સ્ટોર કરીને ગમે ત્યારે મારો પરિવાર ખાઈ શકે છે એટલે હું બનાઈ ને રાખું છું. Pooja Shah -
-
-
લીલાં મરચાની તીખી ચટણી (lila marcha Chutney recipe in Gujarati)
#માઇઇબુક#post12#વિકમીલ1#સ્પાઈસી_તીખી Varsha Karia I M Crazy About Cooking -
લીલાં ચણાનુ શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#Week5#winter kitchen challenge લીલાં ચણા યાની કી જીંજરા એ શિયાળામાં ચૂલા પર શેકી ખાવાની ખૂબ જ મઝા આવે છે તેનો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે.અને એજ જીંજરાનું લીલા મસાલા નાંખી બનાવેલ શાકનો સ્વાદ કંઈક ઓર જ આવે છે.આજે આપણે પરંપરાગત રીતે બનતું લીલાં ચણા/જીંજરાનું શાક બનાવીશું. જોઈને તમે પણ ચોક્કસ બનાવશો. Smitaben R dave -
-
-
-
લીલા મરચાનો મેથીનો સંભારો(Green chilli methi sambharo recipe in Gujarati)
#GA4#Week13 Chilli Jayshree Chauhan -
-
લીલા ધાણા અને મરચા ની ચટપટી ચટણી(Coriander, green chilli chatney recipe in Gujarati)
#GA4#Week13#Chilli Sonal Doshi -
રાજકોટ ની ચટણી(Rajkot Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#Chutney#GUJARATI#COOKPADGUJ#COOKPADINDIA રાજકોટ ની આ સુકી ચટણી બંને જ પ્રખ્યાત છે. આ ચટણી ને ખાખરા, થેપલા, ભાખરી, ઢોકળા વગેરે સાથે ખાઈ શકાય છે. આ ચટણી લાંબા સમય સુધી સાચવી શકાય છે. Shweta Shah -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutneyમે આજે રાજકોટ ની ચટણી બનાવી છે જે ખુબજ સરળ અને ફટાફટ બની જાય છે.ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે જે તમે ભાખરી,ભજીયા કે જમવા માં સાઈડ માં પણ ખુબજ સરસ લાગે છે.આ ચટણી ને ફ્રિજ માં એર ટાઇટ ડબી માં ૧૫ દિવસ સુધી સારી રહે છે. Hemali Devang -
મરચાના ભજીયા(Chilli pakoda recipe in Gujarati)
#GA4#Week13#chilli #post2 સ્ટફિંગ મરચા ના ભજીયા મારા ઘરે બધા ને ગમે ડિનર માં side ડીશ તરીકે આજે બનાવ્યા બધા જ ખુશ. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
-
કોથમીર મરચાની ચટણી(Coriander Chilli chutney recipe in Gujarati)
#GA4#Week13#chilliઆવી રીતે બનાવો કોથમીર મરચાની ચટણી , કાળી બિલકુલ નહી પડે. Sejal Dhamecha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14215882
ટિપ્પણીઓ (7)