ટામેટા ની ચટણી

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#ચટણી
#ઇબુક૧
#32

ચટણી નું જમવા કે નાસ્તા માં એક આગવું સ્થાન છે, અમુક વાનગી એવી છે કે જેમાં ચટણી વગર ચાલે જ નહિ. જેમ કે ભજીયા, ઢોસા, ઉત્તપમ, સમૉશા વગેરે. અહીં આપણે ટામેટા ની ચટણી બનાવશુ.

ટામેટા ની ચટણી

#ચટણી
#ઇબુક૧
#32

ચટણી નું જમવા કે નાસ્તા માં એક આગવું સ્થાન છે, અમુક વાનગી એવી છે કે જેમાં ચટણી વગર ચાલે જ નહિ. જેમ કે ભજીયા, ઢોસા, ઉત્તપમ, સમૉશા વગેરે. અહીં આપણે ટામેટા ની ચટણી બનાવશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તી
  1. 3ટામેટા
  2. 1/2 ચમચીનિમક
  3. 2 ચમચીખાંડ
  4. 1 ચમચીમરચું પાવડર
  5. ચપટીરાય જીરૂ
  6. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા ને ધોય ને સમારી લો.

  2. 2

    હવે મિક્સર માં પીસી લો.

  3. 3

    એક કઢાઈ માં તેલ મુki રાય જીરૂ નાખો, પછી ટામેટા પીસેલા નાખી, ચડવા દો 5-7 મિનિટ માં ચડી જાય પછી નિમક, ખાંડ, મરચું, નાખી 2 મિનિટ રાખો અને ઉતારી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes