બોમ્બે નો હલવો(Bombay Halwo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દરેક વસ્તુનું માપ રાખવા માટે જેકપ લીધો હોય એ જ કપ નું માપ લેવું
- 2
સૌપ્રથમ એક નોન સ્ટિક કડાઈમાં દૂધ ઘી ખાંડ અને મેંદો મિક્સ કરી લો. હવે તેને ઠંડુ જ બરાબર હલાવી લો. હવે ગેસ ચાલુ કરી કઢાઈને ગેસ પર મૂકી ફૂડ કલર નાખી ગાંઠા ન પડે તે રીતે મીડીયમ flame સતતહલાવતા રહો.
- 3
ધીમે ધીમે ખાંડ ઓગળશે એટલે પહેલા મિશ્રણ થોડું પતલુ થશે. પછી ધીમે ધીમે તે મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈને ચોંટે નહીં ત્યાં સુધી તેને સતત હલાવતા રહો ધીમે ધીમે મિશ્રણ કડાઈ થી અલગ થવા લાગશે.હવે એક પ્લાસ્ટિક પર ઘી લગાવી મિશ્રણ ને પાથરી લો અને એની ઉપર બીજું પ્લાસ્ટિક લગાવી વેલણની મદદથી પાતળું વણી લો. હવે તેની ઉપર ઈલાયચીનો ભૂકો અને બદામની કતરણ નાખી ફરીથી પ્લાસ્ટિક મૂકી વેલણથી વાણી તેને દબાવી દો. હવે તેને બે થી ત્રણ કલાક માટે એમ જ સેટ કરવા મૂકી દો.
- 4
હવે આજુબાજુની વધારાની કિનારી કટ કરી તમને જોઈએ તે પ્રમાણે ના ચોરસ ટુકડા કરી કાપી લો.
- 5
નોંધ: પ્લાસ્ટિકની જગ્યાએ બટર પેપર નો પણ ઉપયોગ કરી શકાય મારી પાસે બટર પેપર હતું નહીં એટલે મેં પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો છે. જો બટર પેપર નો ઉપયોગ કરો તો બટર પેપર ની સાથે જ તેને કટ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati)
બોમ્બે નો આ ice હલવો બહુજ વખણાય છે....અને બધા નો ફેવરિટ પણ હોઈ છે....મે આજે perfect માપ સાથે બહાર જેવો j હલવો બનાવ્યો છે....#GA4#Week6 Pushpa Parmar -
-
-
-
બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halwa Recipe In Gujarati)
#RC4હલવા નું નામ આવે તો ઘણા બધા મન માં આવે.. આપણને જે વધારે ભાવતો હોય એ પહેલાં યાદ આવે. બોમ્બે સાઇડ કરાચી હલવો ખૂબ ફેમસ છે. એકદમ સોફ્ટ જેલી ટાઈપ હોય છે આ હલવો કેસરી,લાલ ,કલર માં વઘારે મળે છે.મેંઅહી। લાલા કલર નો બનાવ્યો છે જે એકદમ સોફ્ટ બન્યો છે. Kinjalkeyurshah -
બોમ્બે નો આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
આ હલવો અમે વારંવાર બહાર થી મંગાવી છે.આજે થયુ ઘરે બનાવી જોઈએ. Falguni Shah -
બોમ્બે આઈસ હલવો(Bombay ice Halwo recipe in Gujarati)
#વિકમીલ૨ #સ્વીટઆ હલવો બોમ્બેની પ્રખ્યાત સ્વિટ છે. ખૂબ જ સહેલાઇથી અને સામગ્રીમાંથી બની જાય છે તો તમે પણ જરૂરથી બનાવજો Kala Ramoliya -
-
-
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે. charmi jobanputra -
-
-
-
-
-
-
-
દેવડા (સાટા) (Devada Recipe In Gujarati)
#GA4#Week9#MAIDA#MITHAI આ દેવડા પાટણના ફેમસ છે. Nita Prajesh Suthar -
-
-
-
-
બોમ્બે કરાંચી હલવો(Bombay karachi halwo)
#વિકમીલ૨સ્વીટઆ ખાવામાં ટેસ્ટી છે ને કલરફુલ લાગે છે. મેં બે કલરમા બનાવ્યા છે.આ આઠ થી દસ દિવસ સુધી રહે છે Vatsala Desai -
-
More Recipes
ટિપ્પણીઓ