લીલા ચણા જિનજરા નું ભડથું

#લીલી
લીલા ચણા એટલે કે જિનજરા માર્કેટમાં અત્યારે ખુબજ આવેછે તે પણ લીલા શાક માનુ એક શાક છે તે શેકીને ખવાય છે તેને પાણીમાં મીઠું નાખીને બાફીને પણ ખવાય છે તે બીજાશાકની જેમ તેનું પણ શાક પણ બને છે તેની ઘણી વાનગી બનેછે જેમકે સેન્ડવીચ કબાબ સ્ટફ પરાઠા વગેરે વગેરે
લીલા ચણા જિનજરા નું ભડથું
#લીલી
લીલા ચણા એટલે કે જિનજરા માર્કેટમાં અત્યારે ખુબજ આવેછે તે પણ લીલા શાક માનુ એક શાક છે તે શેકીને ખવાય છે તેને પાણીમાં મીઠું નાખીને બાફીને પણ ખવાય છે તે બીજાશાકની જેમ તેનું પણ શાક પણ બને છે તેની ઘણી વાનગી બનેછે જેમકે સેન્ડવીચ કબાબ સ્ટફ પરાઠા વગેરે વગેરે
રાંધવાની સૂચનાઓ
- 1
આદુંમરચા કોથમીર ધોઈને મિક્ષી જારમાં લઈને પીસવી તેની પેસ્ટ બનાવી
- 2
ચણા ને કૂકરમાં પાણી લઈને ગેસપર મૂકી ગેસ ચાલુ કરીને તેની બે વહીશલ કરવી તે ઠન્દુ થાય ત્યારે તેને ચારણી મા લઈને તેનું પાણી નિતારવા મૂકવું
- 3
ત્યારબાદ એક પેનમાં મોટો ચમચો તેલ લઈને ગેસ પર ગરમ થાય ત્યારે તેમાં કોથમીર મરચાંની પેસ્ટ બનાવી છે તેને સાંતડવી
- 4
ત્યારબાદ તેમાં લિલી ડુંગળી ધોઈને જીણી સમારવી ટમેટાં પણ એજ રીતે સમારીને લેવા ને પેસ્ટમાં નાંખવા તે સતડાઈ જાય ત્યારે તેમાં મસાલા કરવા હરદર ચપટી નમક સ્વાદ મુજબ ધાણાજીરું એક ચમચી નાખી મિક્સ કરવું
- 5
તે ને મિક્સ કરી તેમાં બાફેલાં ચણા નાખી ને થોડા પ્રેશ કરવાં થોડા આખા રહે ને થોડા મેષ થાય એ રીતે કરવા નવા મિક્સ કરવા તેમાંથી તેલ છુટું પડે એટલે ગેસ બન્ધ કરીને તેને એક બાઉલમાં લઈને કોથમીરથી ગાર્નિશ કરવું
- 6
આ રીતે કોથમીરથી ગાર્નિશ કરી ને સર્વ કરવું તે રોટલી ભાખરી રોટલા કે પછી દાળ ભાત ખીચડી કઢી ગમે તની સાથે ખાઈ શકાયછે તો તૈયાર છે લીલા ચણા નું ભડથું
- 7
મેં તેને રોટલી સાથે સર્વ કર્યું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
સ્ટફ બટેટા લીલા ચણા મસાલા પાલક પરાઠા
અત્યારે માર્કેટમાં ખૂબ જ સારા પ્રમાણમાં લીલા શાકભાજી મલે છે તો તેનો ભરપૂર ઉપયોગ થવો જોઈએ Usha Bhatt -
ગવાર બટાટા નું શાક
ગવાર નું શાક ઘણા ગુજરાતી ઘરોમાં થતું હોય છે ઘણા લોકો લસણ નાખીને બનાવે છે ને ઘર ઘરની રીત અલગ પણ હોય છે અજવાઇન થી ગવાર ના શાક નો ટેસ્ટ પણ સારો આવેછે ને તેનાથી જમાવાનું પણ ડાયજેસ્ટ પણ થાય છે આમ પણ ગવાર મા અજવાઇન ( અજમો) હોય તો તેનાથી વાયુ નો પ્રકોપ થાય તે પણ ના થાય તે ઘણા શાકમાં ઉપયોગ કરી શકાય છે જેમકે વલોર વડી નું શાક મેથી ની વળી મા પણ નાખી શકાય છે તો આ જે હું આ અજવાઇન થી બનતું ગવાર બટાટાનું શાક બનાવ્યું છે તે જોઈ લઈએ#goldenapron3 Usha Bhatt -
લીલા વટાણા નું શુપ
#goldenapron3#week 5શુપ પણ ઘણી જાતના બનેછે અને તે ઘણા લોકોને ભાવે છે તે હેલ્દી પણ છે ને તેને જો સવારમાં પીવામાં આવે તો તેના ઘણા ફાયદા પણ છે તે પણ બોડી માટે ઘણું સારું છે તો આજે હું લાવી છું વટાણા નું શુપ Usha Bhatt -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
લીલા ચણા ની ભાજી
#શિયાળાશિયાળા મા લીલા ( હરા) ચણા આવે છે. પંચમહલ ડિસ્ટ્રિક ના ઘરો મા ભાજી ના શાક બને છે .જેને મકઈ ના રોટલા સાથે ખવાય છે.. પોધા મા ચણા બેસતા પેહલા કુમળી ભાજી તોડી ને ભાજી ના શાક બનેછે.. Saroj Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpadgujaratiલીલા ચણા માં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ તેનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. Ranjan Kacha -
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
#BWBye Bye Winter Challangeહવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક) Arpita Shah -
લીલા ચણા નું શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#RB14 લીલા ચણા મોટા ભાગે શિયાળા માં જ મળે છે .ભરપુર પ્રોટીન અને ફાઇબર ધરાવતા ચણા અનેક રીતે બને છે વડી શેકેલા ચણા ખાવાની ખુબજ મજા પડે છે.અહી મે તેમાં થોડા ફેરફાર સાથે તેનું શાક બનાવ્યું છે. Nidhi Vyas -
લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
#WK5Winter Kitchen Challengeશિયાળામાં લીલા શાકભાજી ની સાથે લીલા ચણા પણ ત્યારે જ મળે છે. શિયાળા સ્પેશિયલ રિંગણ ના ઓળા ની જેમ જ કાઠિયાવાડ મા લીલા ચણા નું શાક પણ ખુબ જ ફેમસ છે. તો મેં અહિયાં કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ લીલા ચણા નું શાક બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો ટેસ્ટી અને સરસ બને તો મને ટેગ કરજો. Harita Mendha -
# લોક ડાઉન #ડિનર રેશીપી ચીકપીઝ સ્ટફ પરાઠા
સ્ટફ પરાઠા નું નામ આવે એટલે સૌહુથી પહેલા આલુ પરાઠા જ યાદ આવે પણ હવે તો એમાં પણ ઘણી વેરાયટી ના પરાઠા બનેછે ગોબી પરાઠા મિક્સ વેજ પરાઠા દાળ પરાઠા કોર્ન પનીર પરાઠા આ રીતે ઘણી જાતના પરાઠા બને છે તો મેં આજે ચીકપીઝ પરાઠા બનાવ્યા છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
#આલુ # બટેટા... બટેટા ચોરીનું શાક
#બટેટા એ એક એવું શાક છે જે બધ્ધા જ શાકમાં ભળી જાયછે જેમકે રીંગડબટેટા ગવારબટેટા ભીંડીબટેટા વતાણાબટેટા ચોરી હોય કે ચોરા હોય કે પછી ચણા હોય તે ઘણા શાકમાં મિક્ષ શાક બનાવી શકાયછે બટેટાને ભજીયા વેફર આવું ઘણું બનેછે તો આજે મેં સફેદ ચોરીબટેટા નું શાક બનાવ્યું છે. તેની રીત પણ જાણી લો. આમ તો ઘણા લોકો આ શાક બનાવતા જ હશે મેં પણ આ જે બનાવ્યું છે. Usha Bhatt -
તુર્યા નું શાક
તુર્યા આમ તો ચોમાસા માં સારા મળે છે તેની સિઝન પણ ઉનાળો ને ચોમાસુ આ બન્ને ઋતુમાં સારા પ્રમાણમાં મળેછે તે પણ એટલાજ ગુણકરી છે પણ તે ને માર્કેટમાં લેવા જઈએ ત્યારે તે ને એકદમ કુણા ને મીઠા હોય તેવા લેવા જોઈએ કેમકે તે ઘણા કડવા પણ હોયછે તો તેને લેતા પહેલા ચાખીને લેવા અથવા શાક બનાવતા પહેલા ચાખવા પડે નહીં તો શાક કડવું થાય ને બધી મહેનત નકામી જાય કોઈ ખાય નહિ એટલે ફેકવું પડે તે પચવામાં પણ હલકું છે બીમાર માણસો પણ ખાઈ શકે ને બનાવમાં પણ જલ્દી થઈ જાય છે તો ચાલો આજે ઉનાળા નું સિઝનનું પહેલું શાક જોઈ લઈએ વળી ગરમી ની શરૂઆત પણ થઈ ગઈ છે Usha Bhatt -
લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવીયો ચણા લઈ આવેલા લીલા પાકા નીકળીયા તેનું શાક બનાવી દીઘું Marthak Jolly -
લીલા ચણા- વટાણા નું શાક(લીલી ગ્રેવી માં)
#લીલીબાળકો પણ હોંશે હોંશે ખાશે. હેલ્ધી છે અને ટેસ્ટી છે. શેકીને પછી તેનું શાક બનાવ્યું છે એટલે એમાં એની ફ્લેવર પણ બહુ જ સરસ આવે છે. Sonal Karia -
મગ પાલક નું શાક
ઘણી વાર ખૂબ લીલા શાક ખાઈ ને કનટાડી ગયા હોય અથવા તો વિક મા એક વાર તો કોઈ પણ કઠોળ ખાવા જોઈએ તે પણ એટલાજ ગુણકરી હોય છે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન હોયછે તો આજે મેં પાલક મગ નું શાક બનાવ્યું છે Usha Bhatt -
સેવ મમરા
સેવ મમરા તે લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતાજ હોયછે તે નાસ્તો લગભગ બધ્ધા જ ને ભાવતો હોયછે તે પણ હળવો નાસ્તો કહેવાય ને સેવ મમરા માં જો બનાવેલા હોય તો જો કોઈને ભુખ લાગી હોય તો ગમે ત્યારે ખાય શકાય છે તેમાંથી સૂકી કે લાલી લાલ ચટણી ખજૂરની આમલીની ખાટી મીઠી ચટણી ને ટમેટા ડુંગડી બાફેલા બટેટા નાખીને તેની ભેળ પણ મસ્ત બનેછે સેવ મમરા મોડા ને તીખા ને લસન્યા પણ બનેછે તો આજે હું લાવી છું સેવ મમરા Usha Bhatt -
લીલા ચણા ની કરી (Lila Chana Curry Recipe In Gujarati)
#MBR8#week8#VRવિન્ટર મા પોપટા ,બુટ , જેવા નામો થી ઓળખાતા લીલા ચણા મળી જાય છે,8 થી 10 ફુટ ઉચાઈ ધરાવતા પૌધા (પ્લાટં) પર નાના નાના લીલા રંગ ના પોપટા બેસે છે એની અંદર ચણા હોય છે , લીલા ચણા થી સબ્જી,હલવો સ્ટફ પૂરી ,પરાઠા જેવી અનેક રેસીપી બને છે , નાથૅ ઈન્ડિયા મા લીલા ચણા ને વાટી ને દાળ જેવુ મસાલેદાર સબ્જી બનાય છે એને" હરે ચને કા નિમોના" કહે છે (પોપટા ની સબ્જી) Saroj Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલા ચણા ભરપૂર આવે.. શેકીને ખાવા ગમે પણ શાક માટે ફોલવા ટાઈમ જોઈએ. હવે શાકવાળાની દુકાને ફ્રેશ ફોલેલા ચણા મળે છે તો એક- બે વાર જરુર બનાવું. આજે પંજાબી સ્ટાઈલમાં બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
લીલા ચણાનું શાક (Green Chickpea Sabji Recipe in Gujarati)
#WK5#week5#cookpadgujarati આજે આપણે લીલા ચણાનું શાક બનાવવાની રીત શીખીશું. સૂકા દેશી ચણા આમ તો બારે માસ મળતા હોય છે પણ શિયાળામાં બજારમાં લીલા ચણા ખૂબ સારા મળતા હોય છે આ લીલા ચણામાં સારી માત્રામાં પ્રોટીન મળતું હોવાથી આપણે કાચા , શેકીને, કે બાફી ને તો આપણે ખાતા જ હોઈએ છે. પણ આજે આપણે એનું ટેસ્ટી ને ઝડપી બની જતું શાક બનાવવાની રીત શીખીશું તો ચાલો બનાવીએ, લીલા ચણાનું લીલું શાક. Daxa Parmar -
-
સૂકા ચોરા બટેટાનું શાક
સૂકા ચોરા પણ એક કઠોડછે તેનું શાક ખૂબ જ ટેસ્ટી થાયછે તે શાક કોઈ પ્રસન્ગ માં જમણવારમાં પણ હોયછે તે પણ ગુજરાતી ઘરોમાં થાઈ છે તેની રીત દરેક ઘરની અલગ હોયછે પણ આ શાક ઘણા લોકો બનાવતા હોયછે સૂકા ચોરાની પણ ઘણી જાતના મળેછે જેમકે લાલ મોટા ચોર સફેદ જીણી ચોરી મીડીયમ નાની સાઈઝના ચોરા આરીતે તેમાં પણ ઘણી જાત હોય છે તો આજે હું સૂકા ચોરનું શાક લાવીછું Usha Bhatt -
લીલા ચણા ની ગ્રેવી
#goldenapron3#week14લીલા ચણા ની ગ્રેવી કોઈપણ શાક માં નાંખી શકાય છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી ગ્રેવી બને છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
રવાનાસેન્ડવીચ પેનકેક golden apron 3.0 week 19
પેનકેક તો ઘણી જાતના બનેછે ને ઘણા લોકો બનાવતા પણ હશે તો આજે મેં સેન્ડવીચ પેનકેક બનાવ્યા છે તે જલ્દી બની જાય છે Usha Bhatt -
-
વઢ વાણી રાઈતા મરચાં
મરચાં તો માર્કેટમાં અનેક જાતના મલેછે લાલ મરચાં ગોંડલિયા મરચા પેપ્સી મરચા કેપ્સિકમ મરચાં ને દેશી લીલા મરચાં આવા તો અનેક જાતના મલેછે પણ ઘણા ને મરચા કઈ કઈ જાતના ને કેવા મલેછે તે ખબર ના હોય તો આજે મેં લીલા વઢ વાણી મરચા લીધા છે ને લાલ પણ લેવાય જેને જે ગમે તે લઈ શકાય રાઈવાળા મરચાં પણ અલગ અલગ રીતે બનેછે ઘણાના ઘરની રીત અલગ અલગ હોય ઘણાના ઘરમાં લાલ મરચાં ને ગાજર પણ મિક્સ થાયછે ને ઘણા લોકો લાલ મરચાં ગળયા પણ બનાવે છે બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે તો આજે હું વઢવાણી મરચા નું અથાણું બનાવું છું તો જોઈ લો મારી રીત જો ગમે તો તમે પણ બનાવજો આ મરચાં તીખા નથી હોતા તે કુણા ને ખાવામાં પણ સરસ હોયછે Usha Bhatt -
ગાજર ટીન્ડોરા મરચાં નો સંભારો
સંભારો દરેક ગુજરાતી ઘરોમાં થાય છે તે પણ અલગ અલગ રીતે કોઈ ખાલી મરચાં નો કરેછે તો કોઈ ગાજર કોબી મરચાં નો પણ કરેછે આ રીતે અલગ અલગ રીતે થાય છે ફૂલ મિલ હોય ને સંભારો ના હોય તો ના ચાલે જેમકે દાળ ભાત શાક રોટલી સંભારો સલાડ પાપડ છાસ આની સાથે સંભારો તો હોય જ તો આજે હું સંભારો લાવી છું Usha Bhatt -
કરેલા બટેટાનું ક્રિષ્પી શાક
કરેલા નું શાક પણ ઘણા લોકો બનાવતા જ હોયછે ઘણા લોકો ભરેલા આખા કરેલા નું શાક બનાવે છે ઘણા લોકો કરેલા ડુંગળીનું શાક બનાવેછે ઘણા લોકો રેગ્યુલર કરેલા બટેટા નું થોડું ગ્રેવી વાળું હોય તેવું બનાવેછે તો આજે મારા ઘરમાં જે રીતનું બનેછે તે રીત તમને જણાવી દવું Usha Bhatt -
લીબું નું અથાણું
અત્યારે આ સીઝનમાં લીંબુ પણ માર્કેટમા સારા મલેછે તે ના ગુણ ખુબજ સારા છે તેનાથી પેટની બીમારી પેટમાં દુખતું હોય કે અપચો થયો હોય વોમીટ થતી હોય તો લીંબુ પાણીમાં તેનો રસ નાખી ને ખાંડ મીઠું મરી પાવડર નાખી તેનો સરબત બનાવી પીવાથી લીંબુ સોડા પણ પીવાથી આવી પેટની તકલીફ દૂર થાય છે લીંબુ નો સર માથા માં ખોડો થયો હોય તો તે રસ લગાવા થી દુર થાય છે તેના રસ થઈ શરીરની ચામડી પર લગાવાથી કોઈ દાગ હોય તો તે પણ નીકળી જાય છે તેની છાલ પણ એટલીજ ગુણકરી છે તેને છાલ સાથે ખાવાથી કેન્સર જેવા રોગ પણ મટી જાય છે જો લીંબુ ભાવે ને સદે તો રોજ લીંબુનું સેવન કરવું જોઈએ તેને ગરમ પાણીમાં રસ નાખીને પીવાથી પણ વધારા ની પેટની ચરબી પણ દૂર થાયછે તેનો ઉપયોગ ઘણી રીતે થાય છે દાળમાં પણ લીંબુ નો રસ નાખવાથી દાળ એકદમ ટેસ્ટી થાય છે સલાડ કોઈ પણ કઠોળ મા આરીતે લીંબુ ઘણા ઉપયોગી છે તો આજે મેં લીંબુ નું અથાણું બનાવ્યું છે Usha Bhatt
More Recipes
ટિપ્પણીઓ