રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને છોલી ને ચોરસ પીસ કાપી લો.
- 2
મીકસર મા લસણ અને ચણા નો લોટ, મીઠું,લીંબુ નોરસ,બધા મસાલા ઉમેરી ગ્રાઇન્ડ કરી લો.
- 3
હવે નોન સ્ટીક પેન મા 2 ચમચી તેલ ગરમ કરવા મૂકો
- 4
તેલ ગરમ થાય એટલે હીંગ અને તૈયાર કરેલી પેસ્ટ નાખી સાંતળો,થોડુ પાણી ઉમેરો.
- 5
તેલ છૂટે એટલે બટાકા નાખી હલાવી લો.
- 6
હલાવી ને 25 મીનીટ સુધી ઢાંકી ને રહેવા દો,જેથી બધો મસાલો બટાકા મા મીક્ષ થઇ જાય.
- 7
હવે લસણીયા બટાકા ને ભૂંગળા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભૂંગળા બટાકી...
મિત્રોસ્ટાર્ટર રેસિપી....#માઇલંચ એક streat food ની recipe મુકું છું આશા છે કે આપ સૌને જરૂર પસંદ આવશે....વર્ષો પહેલા ભાવનગર માં આ વાનગી લારીઓ માં મળતી....આજે થોડી roadside રેસ્ટોરન્ટ માં મળતી થઈ છે પણ આજેય તેની ખૂબ બોલબાલા છે....👍🙂 Sudha Banjara Vasani -
લસણીયા ભૂંગળા બટાકા(Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
ઠંડી ની સીઝન માં તીખું ખાવાની કંઇક અલગ જ મઝા આવે છેલસણીયા ભૂંગળા બટાકા(કાઠીયાવાડી ટેસ્ટ અને સરળ રીતે બનાવેલ) Arpita Sagala -
-
-
-
-
-
-
-
-
-
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Batata Recipe In Gujarati)
#SFC#ભાવનગર_ફેમસ#Streetfood#Cookpadgujarati આજે હું તમને ભાવનગરના ના ફેમસ એવા ભુંગળા બટાકા બનાવતા શીખવાડિશ. ભાવનગરમાં બે પ્રકારના બટાકા ભૂંગળા મળે છે એક લસણ વાળા બટાકા અને એક છે લસણ વગરના. તો આજે આપણે લસણીયા ભૂંગળા બટાકા બનાવીશું. આ ભાવનગરી ભુંગળા બટાકા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. આમ તો આ ભૂંગળા બટાકા સૌરાષ્ટ્ર માં બધી જ જગ્યાએ એ મળે છે. રાજકોટ, જામનગર અને ભાવનગર સાઇડની ફેમસ આઇટમ એટલે ભૂંગળા-બટાકા. ભૂંગળા-બટાકા ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસિપીને તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે લારી પર મળે એ રીતે જ બનાવી શકો છો. આ ચટપટા અને સ્પાઈસી ભૂંગળા-બટાકા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Daxa Parmar -
-
-
લસણીયા બટાકા
#૨૦૧૯શિયાળાની સીઝન માં લસણીયા બટાકા નું શાક અને બાજરી નો રોટલો ખૂબજ સરસ લાગે છે Kalpana Parmar -
-
-
-
-
-
-
-
-
ભૂંગળા બટાકા
#ઇબુક૧#૧૧જ્યારે ઘરમાં કંઈ પણ શાક ન હોય અને ફટાફટ બનાવવાનું હોય કઈક ચટપટું ખાવાનું મન થયું હોય તો આ ઓપ્શન બેસ્ટ છે. આ શાક ની મજા જ એ છે કે એને ભૂંગળા સાથે ખાવામાં આવે છે. નાના બાળકો થી માંડી ને મોટા ને પણ આ શાક ખાવાની મજા પડે છે. Chhaya Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11348050
ટિપ્પણીઓ