ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈ લૂછી કૉરા કરીને છાલ ઉતારી અને પછી તેને છીણી લેવા. કડાઈ માં ઘી ગરમ કરો તેમાં ગાજર ની છીણ ને શૅકી લો. પછી તેમાં દૂધ અને મલાઈ નાખો. દૂધ બધું બળી જાય પછી ખાંડ એડ કરો.
- 2
પછી કેસર અને ઈલાયચી પણ એડ કરો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
- 3
ગરમા ગરમ ગાજર નો હલવો રેડી છે. ગાજર ના હલવા ને કાજુ-બદામ અને પિસ્તા થી ગાર્નિસ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
-
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
મારા બાળકો ને ખુબ ભાવે છે. સીઝન છે ત્યા સુધી વારે વરે બને છે. Kinjal Shah -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cookpadgujrati.#cookpadindia.# home made. Shilpa khatri -
ઈન્સ્ટન્ટ ગાજર હલવો (Instant Carrot Halwa Recipe In Gujarati)
#instanthalwo#carrothalwa#gajarhalwo#gajrelarecipe#foodphotography#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગાજરનો હલવો લગભગ બધાજ ઘરે બને છે. ગાજરનો હલવો સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. વળી બીજા મિષ્ટાન્ન કરતા ગાજરનો હલવો બનાવવો સરળ પણ છે. જેમાં ગાજર ખમણવાની જરૂર પડતી નથી તમે મોટા મોટા કટકા કરીને પણ ખમણેલા ગાજર જેવો જ હલવો બનાવી શકો છો. પ્રેશર કૂકરમાં ગાજરનો હલવો બનાવવો સાવ સરળ પણ છે અને તેમાં ટાઈમ પણ ઘણો ઓછો લાગે છે. Mamta Pandya -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
-
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
લાલા લાલ મીઠાં ગાજર જોઈ ને હલવો કર્યા વગર કેમ રહી શકાય ચાલો સરળતા થી બનાવીયે Heena Bhalara -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજરનો હલવો સ્પેશિયલ શિયાળુ રેસીપી છે. તેમજ મેં એને હાર્ટ શેપ માં પ્રેઝન્ટ કરેલ છે. Francy Thakor -
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#FDશિયાળામાં લાલ ગાજર બહુ સરસ મળે છે જે ખૂબ જ juicy અને ગળ્યા હોય છે. તેનો હલવો ખુબ સરસ બને છે. અમારા ઘરમાં બધાંનો ફેવરિટ છે. હવે જ્યારે શિયાળાની સિઝન અંત ઉપર છે ત્યારે છેલ્લા છેલ્લા લાલ ગાજર નો હલવો તમારા બધા માટે. Unnati Desai -
-
-
ગાજર નો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
#GA4#week3ગાજર નો હલવો મારો ફેવરીટ છે તેથી આજે મે મારી ફેવરીટ આઈટમ બનાવી છે Vk Tanna -
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
-
-
-
-
-
-
-
-
સીઝલિંગ ગાજર હલવા (Sizzling Carrot Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#XSગાજરના હલવામાં બીટ એડ કરવાથી ગાજરના હલવાનો કલર ખુબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. આ ક્રીસમસ પર મેં ગાજરનો હલવો બનાવ્યો છે અને તેની પર વેનીલા આઈસ્ક્રીમ અને ચોકલેટ સીરપથી ગાર્નીશ કર્યું છે. આવી રીતે બનાવીને બાળકોને આપીએ તો તે લોકોને ખૂબ જ ભાવે છે. ખુબજ ખુશ થઈ ને ખાઈ લે છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11353602
ટિપ્પણીઓ