હરા ભરા કબાબ

Kashyap Surti @cook_17876978
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ધોઈ ને બ્લાંચ કરી ને બરફ નાં પાણી માં નાખી દેવું. હવે કોથમીર, પાલક, લીલાં મરચાં ની પેસ્ટ બનાવવી. બટાકા ને બાફી લેવા અને છૂંદો કરવો.
- 2
હવે પાલક વાળી પેસ્ટ માં બાકી ની બધી જ સામગ્રી નાખી દેવું. સરખું મિક્સ કરવું અને ટીક્કી banavin15-20 મિનિટ ફ્રિજ માં ઠંડી કરવી. ત્યારબાદ થોડું તેલ મૂકી શેલો ફ્રાય કરવું અને ગરમ ગરમ કબાબ ચટણી અને સોસ સાથે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
હરા ભરા કબાબ
#લીલી#ઇબુક૧#પોસ્ટ3શિયાળા ની ઠંડી માં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. આ કબાબ માં ઘણા શાકભાજી આવે છે આ કબાબ ને ડીપ ફ્રાય પણ કરી શકો. મે શેલો ફ્રાય કરયા છે. આ કબાબ ને નાસ્તા કે સ્ટાર્ટર માં બનાવી શકો છો. આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Charmi Shah -
-
-
હરા ભરા કબાબ
#goldenaoron3#week૨#એનિવર્સરી#વીક૨#પોસ્ટ2#સ્ટાર્ટર્સ#paneerઆ એક હેલ્થી રેસિપી છે, બાળકો શાકભાજી ના ખાય વેજીટેબલ નો ઉપયોગ કરી ને કબાબ બનાવી શકીએ છીએ. પનીર પણ આપણા મા ટે ફાયદાકારક છે. Foram Bhojak -
-
-
-
-
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#WDCહરા ભરા કબાબ એ સ્ટાર્ટર તરીકે પીરસાતી રેસિપી છે. એક સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે. Jyoti Joshi -
-
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#Week 6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં મેં 'હરા ભરા કબાબ' વાનગી બનાવી છે,આ વાનગી પાલક - ફુદીના ના પાન,બટાકા,લસણ,લીલાં મરચાં...ને બસ ધાણાજીરુ ને મીઠું ઉમેરી ને બનાવ્યાં છે...વચ્ચે થોડાક સુકોમેવા(કાજુ,બદામ ને સાંતળી ને ભૂકો કરી ઉમેરી ને ....શેલોફ્રાય કરી બનાવ્યા છે...હરા ભરા કબાબ(પાલક અને ફુદીના ની મદદથી) Krishna Dholakia -
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#RC4#GREENહરાભરા કબાબ માં બધાં લીલા શાકભાજી નો ઉપયોગ કરી શકાય છે તેથી એક પૌષ્ટિક અને વિટામિન યુક્ત આહાર છે.બાળકોને પણ પસંદ આવે છે તેથી સરળતાથી ખાઈ લે છે. Ankita Tank Parmar -
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
ખાવા માં એકદમ ક્રિસ્પી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ અને દેખાવ છે. આ કબાબ બધા ના પ્રિય છે. રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર માં જ આપવા માં અવે છે. Arpita Shah -
હરા ભરા આલુ વડા (Harar Bhara Aloo Vada Recipe In Gujarati)
શિયાળા માં સારા પ્રમાણમાં લીલાં શાક ભાજી મળે,બટાકાવડા જેમ જ બને ,પણ એમાં લીલાં મસાલા આગળ પડતાં ઉમેરવાના હોય છે.#cookpadindia#cookpad Gujarati#potato#વડા Rashmi Pomal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11353623
ટિપ્પણીઓ