રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ અને બટર લ ઈ ગરમ કરી લો ત્યારબાદ તેમાં ખડા મસાલા ઉમેરો ત્યારબાદ ટમાટર ના પીસ ઉમેરો ત્યારબાદ તેને બરાબર ચડવા દો ત્યારબાદ તેમાં કાજુ ઉમેરો ત્યારબાદ તેમાં પાણી નાખીને ઢાંકી ને ચડવા દો મિશ્રણ બરાબર ચડી જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો ત્યારબાદ મિશ્રણને ઠંડુ થવા દો ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લો ત્યારબાદ તેને ગાળી લેવું
- 2
હવે પનીર ના ટુકડા કરી તેને ગરમ પાણી મા નાખી દો ત્યારબાદ એક કડાઈમાં તેલ અને બટર લઈ ગરમ કરી તેમાં ટામેટાં ના પીસ ઉમેરો સાંતળી લો ત્યારબાદ બનાવેલ ગ્રેવી ઉમેરો ગ્રેવી ને ઢાંકી ને ૫ મિનિટ સુધી ચડવા દો ત્યારબાદ તેમાં પનીર ના પીસ ઉમેરો અને થોડું પનીર છીણીને ઉમેરો ત્યારબાદ તેમાં મીઠું હળદર મરચું અને ખાંડ નાખી હલાવી લો ત્યારબાદ તેમાં કસુરી મેથી નાખી હલાવી લો અને છેલ્લે કોથમીર નાખી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા સબ્જી (Paneer Butter Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week19#બટરમસાલા Hema Paresh Mehta ( Hemangini ) -
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ હોટલમાં જમવા જાઇ ત્યારે પનીર તો હોય જ. પણ ઘરમાં બધા ઓછું તીખું ખાવાનું પસંદ કરે છે. જેથી હું ઘરે જ ઓછું તીખું અને એટલું જ ટેસ્ટી પનીર ઘરે બનાવી લઉ. Sonal Suva -
-
-
-
પનીર બટર મસાલા (Paneer butter masala recipe in Gujarati)
#GA4#week19#પનીર બટર મસાલા Arpita Kushal Thakkar -
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati Hetal Manani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14457539
ટિપ્પણીઓ