રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ શાક ધોઈ ને પતરાં લાંબા સુધારો.
- 2
તેમાં બધાં મસાલા મિક્સ કરો. પાણી બિલકુલ ના નાખો.મીઠું જરા વધારે નાખવાનું...ફ્રીજમાં મૂકી દો...3 થી 4 દિવસ બાદ તૈયાર થશે. 8 થી 10 દિવસ સુધી સારું રહે છે થેપલા, પરાઠા, ફલાફલ સાથે ખાવાથી વધારે મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ વેજ રાઇતું (mix veg raitu recipe in Gujarati)
#સાઇડ રાયતાં, ઘણા અલગ - અલગ પ્રકાર ના બનાવી શકાય છે. તીખું સાથે ખાટું...આ રાઇતું 8 થી 10 દિવસ સુધી ફ્રીજ માં રાખી શકાય છે.તેલ વગર બનાવ્યું છે. જુવાર ની ભાખરી, રોટલા, થેપલા, ગાંઠીયા વગેરે સાથે પીરસી શકો છો. Bina Mithani -
-
હોટપોટ પનીર રાઇસ (Hotpot Paneer Rice Recipe In Gujarati)
#AM2આ એક ઇન્ડો ચાઈનીઝ ક્યુઝિન ની રેસીપી છે. જેમાં મેં રેગ્યુલર ચાઇનીઝ વેજ ફ્રાઇડ રાઇસનો બાઉલ અને સાથે હોટ પનીર ચીલી સોસ બનાવ્યો છે. અને તેને રાઇસ બાઉલમાં સાથે જ સર્વ કર્યો છે. એકદમ સ્પાઇસી ને ટેમ્પ્ટીંગ ડીશ છે.જેને ચાઇનીઝ કે રાઇસ બહુ જ પસંદ હોય તે બધાને ખૂબ જ ગમે તેવી છે. અને વેજિટેબલ્સ ચોપ કરીને રેડી હોય તો મિનિટોમાં બની જાય તેવી આસાન પણ છે. Palak Sheth -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોકોનટ સ્પ્રાઉટ મગ (Coconut Sprout Moong Recipe In Gujarati)
#CR#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11361997
ટિપ્પણીઓ