સાઉથ ઇન્ડિયન અડદ દાળ

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ

સાઉથ ઇન્ડિયન અડદ દાળ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ અડદ દાળ
  2. ૧ ચમચી લસણ સમારેલ
  3. ૨ ડુંગળી
  4. ૧ ચમચી સંભાર મસાલો
  5. ૧/૨ ચમચી ગરમ મસાલો
  6. લીંબુ
  7. ૧ તીખું લીલું મરચું
  8. ટામેટા
  9. ૫ પાન મીઠો લીમડો
  10. ૧ ચમચી રાઈ
  11. ૧/૨ ચમચી જીરૂ
  12. ૧/૨ હિંગ
  13. ૧/૨ વાટકી કોથમીર
  14. ૨ ચમચા ઘી
  15. ૧/૨ ચમચી હળદર
  16. ૧ ચમચી ધાણાજીરૂ
  17. ૧ ચમચી લાલ મરચું પાવડર
  18. ૧/૨ નિમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કુકર મા અડદ દાળ ને ધોઈ ને બાફી લો.ત્યાર બાદ એક પેન માં ઘી મૂકો.ત્યાર બાદ તેમાં રાઈ જીરું લીમડો ટમેટા,મરચા લસણ આદુ બધું નાખી સાતડો.

  2. 2

    ત્યાર બાદ બાફેલી દાલ નાખો અને ઉકાળો.હવે તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી દો.અને બધા મસાલા પણ. હરડળ,નિમક લાલ મરચું પાવડર,ધાણાજીરૂ,ગરમ મસાલો,સંભાર મસાલો બધું નાખી થોડી વાર ઉકાળો.

  3. 3

    ત્યાર બાદ તેને સરવિંગ બાઉલ મા કાઢી કોથમીર અને લીંબુ નાખી સજાવી સર્વ કરો.

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes