તુરીયા, વટાણા નું શાક અને કોથમીર બાજરી ની રોટી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શાક માટે એક કડાઈમાં તેલ મૂકી તેમાં વરિયાળી અને નાખી વટાણા મીઠું અને પાણી નાખી મિક્સ કરી ચડવા દો થોડીવાર બાદ તેમાં તુરીયા નાખી મિક્સ કરો અને ચડવા દો ચડી ગયા બાદ તેમાં ટમેટા અને મસાલા નાખો મરચુ પાઉડર ધાણાજીરૂ કિચન કિંગ મસાલો અને ધાણા વરિયાળી નો ભૂકો બધું નાખી મિક્સ કરી બે પાંચ મિનિટ થવા દો
- 2
સર્વિંગ પ્લેટમાં લઇ કોથમીરથી ગાર્નિશ કરો.
- 3
હવે રોટી માટે ભાવમાં બાજરીનો લોટ કોથમીર લઇ મિક્સ કરી લોટ બાંધી લો અને રોટલી ઉતારો અને ઘી લગાવોઆ રોટલી ગરમ-ગરમ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શેકાઈ ત્યારે પત્નીની બહુ સરસ સુગંધ આવે છે
- 4
તો હવે ગરમ ગરમ પીરસો શાક,રોટલી,અડદ,પુલાવ અને સાથે અડદિયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
😋 તુરીયા ની છાલનું શાક 😋
#શાક🌷 ચોમાસામાં તુરીયા (ગીસોડા) ને શાક નો રાજા કેહવાય છે.. તેનું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.. આજે મેં તેની છાલ નું શાક બનાવ્યું છે.. તમે પણ આ શાક બનાવજો..સ્વાદિષ્ટ લાગશે..🙏 Krupali Kharchariya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક કેળા ના સ્ટફ્ડ પરાઠા અને સીંગદાણા કોથમીર ની ચટણી
#થેપલાપરાઠા #પરાઠા ચટણી બનાવવા મા બહુ જ સરળ છે અને કેળા સીંગદાણા અને પાલક ના હોય એટલે હેલ્ધી પણ છે બાળકો ને પાલક ની ભાજી ના ભાવે પરંતુ પરાઠા કે ટીકી બનાવીએ તો ફટાફટ ખાઈ લે છે આના થી કેલ્શિયમ ની ખામી દૂર થાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
તુરીયા વટાણા નું શાક (Turiya vatana Sabji recipe in Gujarati)
#EB#Fam#week6 ગુજરાતી લોકોના ઘરમાં તુરીયા નું શાક વારંવાર બનતું હોય છે. તેમાં પણ જ્યારે તુરીયા ની સિઝન હોય ત્યારે તો આ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે તુરીયામાં લીલા વટાણા ઉમેરીને તુરીયા વટાણાનું શાક બનાવ્યું છે. વટાણા ની જગ્યાએ બટેટા, ટમેટા એ બીજા કોઈ શાકભાજી ઉમેરીને પણ તુરીયા નું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય. Asmita Rupani -
-
-
-
-
લીલી ડુંગળી ગાજર અને વટાણા નું શાક (Lili Dungri Gajar Vatana Shak Recipe In Gujarati)
#FFC3#WEEK3#ફૂડ ફેસ્ટિવલ1#લીલી ડુંગળી,ગાજર અને વટાણા નું શાક#લીલી ડુંગળી#વટાણા#ગાજર Krishna Dholakia -
-
-
-
-
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11379730
ટિપ્પણીઓ